૨૯ જુલાઈ ૨૦૧૮ નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): આજ આપની મુલાકાત મહત્વપૂર્ણ લોકો સાથે થઇ શકે છે. વિચારેલ કામ પુરા થશે. આપના કામ પર ધ્યાન દેવું. ધૈર્ય રાખવું. અચાનક કોઈ રીત આપના મગજ માં આવી શકે છે. પાર્ટનર થી સહયોગ અને સુખ મળશે. લવ લાઈફ માટે દિવસ સારો રહશે. બીઝનેસ માં કેટલીક નવી યોજનાઓ પર કામ શરુ થઇ શકે છે. વિધાર્થીઓ ને તણાવ રહશે પરંતુ સફળતા પણ મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી

2.વૃષભ (Taurus):આજ વાતાવરણ સારું રહશે. કામકાજ માં આપનું મન લાગશે. ઉત્સાહ વધશે. અચાનક મન માં બદલાવ આવી શકે છે જે આપના માટે ફાયદાકારક રહશે. આપને આપના મૂડી સ્વભાવ નિયંત્રણ માં રાખવું જોઈએ. ઓફીસ માં વિવાદ ની સ્થિતિ બની શકે છે. શાંતિ થી કામ લેશો તો સ્થિતિ સંભાળી શકશો. વિધાર્થીઓ માટે દિવસ સારો છે. આપ પરિસ્થિતિ નો ફાયદો ઉઠાવી ને આપના કામ પુરા કરી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

3. મિથુન (Gemini):આ રાશિ ના કુંવારા લોકો ને વિવાહ કે પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. વિવાહિત લોકો આપના જીવનસાથી ને ખુશ કરવા કોઈ ને કોઈ જતન જરૂર કરી શકે છે. પાર્ટનર ની સાથે સમય જશે, પ્રેમ મળશે. નોકરી અને બીઝનેસ માં અચાનક નિર્ણય લેવા પડશે. નુકસાન પણ થઇ શકે છે. વિધાર્થીઓ માટે સમય ખુબ સારો છે. તબિયત માં ઉતાવ ચઢાવ આવી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબુની

4. કર્ક (Cancer):નોકરી ધંધા ની અડચણ પૂરી થશે. આપના કામ સમય પર પુરા થઇ જશે. રોજીંદા કામ થી ધન લાભ થઇ શકે છે. જોખમ ન લેવો. પાર્ટનર થી કોઈ પણ પ્રકાર ની બળજબરી ન કરશો તો જ સારું છે. પ્રેમ નો ઈઝહાર કરવા નું વિચારી રહ્યા છો તો કરી દેવું. બીઝનેસ માં જોખમ ન લેતા. કાર્યસ્થળ પર વિવાદ ની સ્થિતિ બની શકે છે. કેટલાક વિધાર્થીઓ એ વિચારેલ કામ પુરા થવાનો યોગ બની રહ્યો છે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

5. સિંહ (Lio):નોકરી ધંધા માટે દિવસ સામાન્ય છે. સંતાન ની ઉન્નતી આપની ખુશી વધારી શકે છે. વ્યાપાર માં નવી યોજના બની શકે છે. ધન લાભ થઇ શકે છે. યાત્રા માં આપની વસ્તુ સંભાળીને રાખવી. આજ આપ લવ પ્રપોઝલ મોકલી શકો છો. બીઝનેસ માટે દિવસ વધુ સારો નથી. નવું એગ્રીમેંટ અત્યારે ન કરશો તો સારું છે. વિધાર્થી ને વધુ મહેનત કરવી પડશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સોનેરી

6. કન્યા (Virgo): રોકાયેલ કામ પુરા કરવા માટે આજ આપ પહેલ કરવા ઈચ્છો છો તો કોઈ પગલું ભરી શકો છો. મોટા લોકો અને પબ્લિક થી સંબંધ બનાવી ને ચાલવું. આપના મન માં સકારાત્મક વિચાર આવતા રહશે પરંતુ લવ લાઈફ માં સમસ્યા બની રહશે. ઓફીસ માં ખુદ ને નીયાન્તરામ માં રાખજો. વિવાદ થઇ શકે છે. પદ લાભ નો યોગ બની રહ્યો છે. વિધાર્થીઓ ને મહેનત કરવી પડશે.
શુભ અંક : ૭
શુભ રંગ : વાદળી

7. તુલા (Libra):કલાત્મક અને રચનાત્મક કામ માં આપ ઘણી હદ સુધી સફળ થશો. સફળતા મળશે. પ્રેમ અને રોમાન્સ ના ક્ષેત્ર માં કેટલીક આશ્ચર્યજનક સકારાત્મક બદલાવ થઇ શકે છે. લવ લાઈફ માં કેટલાક લોકો અડચણ બનશે. બીઝનેસ માં કઈક નવું કરવા ના ચક્કર માં હેરાન થઇ શકો છો. ઓછી મહેનત માં સારું પરિણામ આજ મળી શકે છે. તબિયત ના વિષય માં દિવસ વધુ સારો નથી. ભોજન સમય પર કરી લેવું.
શુભ અંક : ૨
શુભ રંગ : વાયોલેટ

8. વૃશ્ચિક (Scorpio):આપને મિત્ર અને ભાઈઓ થી સહયોગ મળી સકે છે. સોદાબાજી માં ખુબ સારી સફળતા પણ મળવાનો યોગ છે. આપની જવાબદારી પર પૂરું ધ્યાન દેજો. પાર્ટનર માટે સમય કાઢવો, સતત વધતી દુરી આપના સંબંધ બગાડી શકે છે. નવું કામ શરુ થશે અને વિચારેલ કામ પણ પુરા થશે. આ રાશિ ના વિધાર્થીઓ માટે દિવસ સારો છે. આપનો દિવસ પરિવાર, નીજી જીવન અને પૈસા ના વિષય માં જઈ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : મજેન્ટા

9.ધન (Sagittarius):કોઈ કામ માટે નવી રીત થી શરૂઆત કરવી પડી શકે છે. ધન લાભ નો યોગ છે. કોઈ ઈન્ટરવ્યૂ કે ગ્રુપ ડિસ્કશન માં આપ લોકો ને પ્રભાવિત કરી દેશો. આપ સમજી વિચારી ને બોલજો. પ્રોફેશન અને બીઝનેસ માં આપને થોડી મુશ્કેલી થઇ શકે છે. પાર્ટનર ની સાથે વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી.પાર્ટનર ની કારણે ધન હાની નો યોગ છે. આજ પરિવાર થી જોડાયેલ સ્થિતિ માં સુખદ બદલાવ થઇ શકે છે. તબિયત ઠીકઠાક રહશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

10. મકર(Capricorn):દિવસ શુભ છે. રોજીંદા કામ પુરા થવા માં કોઈ અડચણ નહિ આવે. ફાયદો થશે. ધૈર્ય અને વિશ્વાસ રાખવો. નવા લોકો થી કોન્ટેક્ટ થશે. મદદ મળશે. પૈસા ને લઈને કોઈ સાથે ગેરસમજ થઇ શકે છે. જુના વિષય ફરી સામે આવી શકે છે. પાર્ટનર થી વિવાદ થઇ શકે છે. નવા બીઝનેસ દિલ પણ સામે આવી શકે છે પરંતુ બત્કીસ્મતે આપ ઇચ્છશો તો પણ તેનો ફાયદો નહિ લઇ શકો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

11. કુંભ (Aquarius): આજ આપની કેટલીક ઉમ્મીદ પૂરી થઇ શકે છે. વિચારેલ કામ પણ પુરા થઇ જશે. જુના સારા કર્મ નું ફળ મળશે. સારા કામ પર ધ્યાન દેવું. ગેરસમજ થઇ શકે છે. કોઈ વિષય માં લાપરવાહી ન કરવી. કિસ્મત નો પણ સાથ મળી શકે છે. સમય નો સદપુયોગ થશે અને આપના બીઝનેસ સામાન્ય થઇ શકે છે કિસ્મત પણ સાથ દેશે. પરિવાર માં આજ આપની કોઈ વાત ને લઈને તણાવ પણ હોઈ શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

12. મીન (Pisces): ધન લાભ નો યોગ બની રહ્યો છે. નવી નોકરી ની ઓફર પણ મળી શકે છે. હયાત નોકરી માં પણ પ્રમોશન નો યોગ બની રહ્યો છે. રોકાયેલ પૈસા આજ મળી શકે છે. નોકરીપેશા લોકો માટે દિવસ સારો છે. દિવસ અનુકુળ નહિ હોઈ, પરંતુ પાર્ટનર સાથે મહત્વપૂર્ણ વચન નિભાવી શકો છો. અધિકારી વર્ગ નો સહયોગ મળી શકે છે. પરિવાર ના મોટા કામ આજે પુરા થઇ શકે છે. તબિયત સારી રહશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here