વાંચો તમારું આજનું રાશી ભવિષ્ય તમારા લકી નંબર સાથે..

0

1. મેષ (Aries): આપના નોકરી- ધંધા ના પ્રશ્નો ઉકેલી શકશો. ગૃહજીવન માં સંવાદિતા. મહેનત અને લગનથી કામ કરવા થી ઈચ્છિત ફળ મેળવવું સહેલું લાગશે. ખર્ચ રહે. વાળ- વિવાદ ટાળજો. નાણાકીય ધીરધાર, લેવડદેવડ અંગે સાવધ રહેવું જરૂરી. કૌટુંબિક સમસ્યા ઉકેલવા પ્રયાસ ફળે.
લકી સંખ્યા: ૧૨
2.વૃષભ (Taurus): મનગમતી પ્રવૃત્તિઓ અંગે સાનુકુળતા. ખર્ચ ના ખાડા માં ન ઉતરી પડાય તે જોજો. મનોકામના ની પૂર્તિ કરવા મિત્ર- વડીલ ની મદદ જરૂરી ગણજો. નાણાભીડ. તબિયત ની ચિંતા ઊભી થાય. ધાર્યા કામ આડેના વિધ્નો ને પર કરીને સફળતાની કેડી પામી શકશો. ગૃહકલેશ અટકાવી શકશો.
લકી સંખ્યા: ૮

 

3. મિથુન (Gemini): અગત્ય ની તક આવી મળે. પ્રવાસ માં વિધ્ન આવતું લાગે. ચિંતા દુર થતી જણાય. લાગણીઓના ઊભરા પર કાબુ રાખી, સંયમ થી ચાલશો તો સુખ નો આસ્વાદ માણી શકશો. ક્રોધ અને ઉતાવળા નિર્ણયો પર કાબુ રાખજો. લાભની તક સરી ન જાય તે જોજો. સ્નેહી થી મિલન- મુલાકાત અંગે સાનુકુળતા.
લકી સંખ્યા: ૨
4. કર્ક (Cancer): આપના વિરોધીના કારણે કાર્ય અવરોધ. ગૃહજીવન માં ચકમક સર્જાય. વિશ્વાસે  સાહસ ખેડશો નહી. અનુભવી નું માર્ગદર્શન ઉપયોગી બને. ખર્ચનો પ્રસંગ ટાળજો. મિત્રો થી લાભ.મનોવેદનાઓના ડંખ હળવા થતાં લાગે.સ્વજનની મદદ ઉપયોગી. ખર્ચ નો પ્રસંગ.
લકી સંખ્યા: ૬
5. સિંહ (Lio): ઈચ્છિત પરિસ્થિતિ અને સાનુકુળતા નો ઉપયોગ કરી લાભ ઊભો કરી શકશો. ગૃહવિવાદ ટાળજો. આપના મહત્વ ના કાર્ય અંગે સાનુકુળતા સર્જાય. કૌટુંબિક ચિંતા દુર થાય. સ્નેહી થી મિલન. પ્રયત્નો ના મીઠા ફળ ચાખતા પહેલાં ધીરજની કસોટી થતી લાગે. વિરોધી થી વિવાદ સમાવજો. ખર્ચ.
લકી સંખ્યા: ૨૨
6. કન્યા (Virgo): આપનું સ્વાસ્થ્ય જાળવજો. ઉતાવળા નિર્ણયો ટાળજો. કુટુંબ કલેશ નો પ્રસંગ. આર્થિક સંજોગો કઠિન હશે તો હળવા બનવવા નો ઉપાય મળે. સ્વજન થી વિચારભેદ. પ્રવાસ. લાભના અને સફળતા ના સંજોગો દુર ઠેલાતા લાગે. પરિશ્રમ ભર્યો દિવસ.
લકી સંખ્યા: ૧૩

7. તુલા (Libra): સ્વાભિમાન પર ઠેસ પહોંચતી લાગે તો સંબંધ તોડવા કરતા દુર ખસી જવું હિતાવહ. સફળ દિવસ. સંજોગ ના રમકડા ન બની જવાય તે માટે સજાગ રહેજો. ધ્યેય ની નજીક આવતા જણાશે. પ્રવાસ ની તક મળે. વ્યવસાય ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ દુર થતી લાગે. અગત્ય ના કામ માં પ્રગતિ. સ્વજન થી ચકમક ન થાય તે જોજો.
લકી સંખ્યા: ૮

8. વૃશ્ચિક (Scorpio): ભય રોકી અને શોકમુક્ત થઇ શકશો. કાર્ય સફળતા માટે વધુ પ્રયત્નો જરૂરી બને. કાર્ય સફળતા માટે તમારે વધુ સમય રાહ જોવી પડે અને મહેનત તો ખરી જ. આરોગ્ય સાચવવું. માનસિક તણાવ અને ચિંતા દુર થતાં લાગે. નાણાભીડ નો ઉકેલ મળે. સ્નેહી થી સહકાર અને સંવાદિતા રહે.
લકી સંખ્યા: ૧

9.ધન (Sagittarius): મનના તરંગો સ્થિર થતાં લાગે. પ્રગતિકારક તક સર્જાય. આશા- ઉમેદ જણાય. કૌટુંબિક સમસ્યા ને સુલઝાવી શકશો. અગત્યના નિર્ણયો થી લાભ. મન ની શાંતિ જણાય. મુંઝાવણ થી ધેરાયેલા હશો તો હવે રાહત જણાય. કૌટુંબિક કાર્ય અંગે સાનુકુળતા. તબિયત નરમ જણાય.
લકી સંખ્યા: ૪

10. મકર(Capricorn): આપની મૂંઝવણ દુર થાય. કાર્ય સફળતા મળવામાં નડતા વિધ્ન દુર થાય. ખર્ચ રહે. અગત્ય ના પ્રશ્નો ઉકેલી શકશો. સ્વજન- મિત્ર ઉપયોગી બને. લાભ ની તક સર્જાય. સંતાન ના પ્રશ્નો ઉકેલાય. આપની ગૂંચવાયેલી બાબતોનો ઉકેલ મળતો જણાય. સ્વજન ઉપયોગી બને. ખર્ચ વધે. મહત્વની મુલાકાત થાય.
લકી સંખ્યા: ૭


11. કુંભ (Aquarius): લાગણીઓ પર સંયમ રાખીને આપ શાંતિ-સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. ખર્ચ- વ્યય નો પ્રસંગ. ચિંતા દુર થાય. માનસિક આવેગ પર કાબુ રાખજો. મિત્ર- પ્રિયજન થી સમસ્યા ટાળજો. સંપતિ ના પ્રશ્નો ઉકેલી શકશો. આવક સામે ખર્ચ અને વ્યય ના પ્રસંગો વધતા જણાય. ગૃહજીવન ની ગેરસમજો નીવારજો. વ્યવસાયિક લાભ મળે.
લકી સંખ્યા: ૯

12. મીન (Pisces): ધાર્યા કામકાજ માં વિલંબ- વિધ્ન બાદ પ્રગતી જણાય. ગૃહજીવન માં પ્રસન્નતા. સ્વજન થી મુલાકાત. મૂંઝવતા પ્રશ્નો ને ઉકેલવા ની તક મળે, કૌટુંબિક સમસ્યા ટાળજો. સંપતિના પ્રશ્નો ઉકેલી શકશો. કાર્યસફળતા ની તક આવી મળે. સામાજિક કાર્ય થઇ શકે. પ્રવાસ સફળ થાય. આરોગ્ય અંગે બેદરકારી ન રાખવી.
લકી સંખ્યા: ૧૨

Author: વિશાલ શાસ્ત્રી (જ્યોતિષ)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here