26 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries):ઓફીસ કે આપના દાયરા ના કેટલાક લોકો આપની મદદ કરશે. આજ આપને બીજા થી વધુ ખુદ પર ભરોસો રાખવા ની જરૂર છે. ખુદ પર નિયંત્રણ રાખજો. જલ્દી ઉગ્ર ન થવું. સંવેદનાઓ ને સમજવી અને વિવાદ માં પડ્યા વગર કોઈ સમસ્યા નું નિવારણ કરવું. પરિવાર થી ભાવનાત્મક સહયોગ મળશે. સંતાન ની સાથે સમય જશે. આ રાશી ના લોકો એ ઓછું ભોજન કરવું તબિયત માટે.
શુભ અંક : ૮
શુભ રંગ : વાદળી

2.વૃષભ (Taurus):પૈસા ની યોજના બનાવા માં કોઈ ની મદદ મળી શકે છે. આજ જે પણ નિર્ણય લેવાના છો તે ધ્યાન થી અને સમજી વિચારી ને લેવા. કિસ્મત ના ભરોસે કોઈ મોટો નિર્ણય લેવા નું વિચારો છો તો સાવધાન રહેવું. આપને લવ લાઈફ થી જોડાયેલ સારી ખબર મળી શકે છે. કોઈ વિવાદ છે તો ઉકેલવા માટે સારો સમય છે. કાર્યક્ષેત્ર માં મહેનત વધુ રહેશે. તબિયત નું ધ્યાન રાખવું. મિત્ર થી સલાહ લેવી આપના માટે ઠીક રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

3. મિથુન (Gemini):દિવસ સારો છે. મુશ્કેલી ઓછી થશે. લોકો નું ધ્યાન આપની તરફ રહેશે. આપને ફાયદો થશે. ધન લાભ નો યોગ બની રહ્યો છે. આપના કે જીવનસાથી ના કરિયર માં અચાનક કઈક બદલાવ આવી શકે છે. આજ જીવનસાથી અને પાર્ટનર થી આપને સારું બનશે. કોઈ પણ વાત પર સરળતા થી રજામંદી થઇ જશે. રોજગાર તો મળશે પરંતુ પ્રોફેશન થી કે કામકાજ વધવા થી મુશ્કેલી વધી શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : ભૂરો

4. કર્ક (Cancer):તારાઓ ની અસર આપની તબિયત અને રોજીંદા કામ પર રહેશે. ઓફીસ માં કોઈ તરફ આકર્ષણ અનુભવાશે. પ્રેમી કે જીવનસાથી ની સાથે સંબંધ માં સુધાર થવાનો યોગ બની રહ્યો છે. પ્રેમી નો વ્યવહાર આજ આપને ઠીક નહિ લાગે. આપ પ્રેમ કરશો, ધૈર્ય રાખશો, તો પ્રેમી પર તેનો સકારાત્મક પ્રભાવ દેખશે. બીઝનેસ અને કાર્યક્ષેત્ર માં સાવધાની રાખવા નો દિવસ છે. પરિવાર ના વિષય માં આજ આપ થોડા વધુ જ સંવેદનશીલ કે તુનક્મીજાજી થઇ શકો છો.
શુભ અંક : ૭
શુભ રંગ : બ્લુ

5. સિંહ (Lio):આજ આપની ઉર્જા અને સકારાત્મક વધુ રહેશે. નવી ઉમ્મીદ પણ બની શકે છે. જેનાથી આપને ફાયદો થશે. નવા સંબંધ ની શરૂઆત થવાનો યોગ છે. દુશ્મનો થી સાવધાન રહેવું. સંબંધ વિષે કોઈ સ્થાયી નિર્ણય લેતા પહેલા ખુદ પર વિચાર કરી લેવો. ઘર પરિવાર માં ચહલ પહલ રહેશે. ઘર માં ભાવાત્મક કારણ થી આપને જરૂરત અનુભવશે.પાર્ટનર થી સરપ્રાઈઝ મળી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબુની

6. કન્યા (Virgo): આપના માટે દિવસ સામાન્ય રહેશે. કોઈ પણ કામ વિનમ્રતા થી સ્વીકાર કરજો. નોકરી અને આપની સ્થિતિ પર વિચાર કરવો પડશે. આપ કોઈ રીતે નવા નિવેશ ની પ્લાનિંગ કરી શકો છો. આજ આપ જે યોજના બનાવી રહ્યા છો કે બનવા ઈચ્છો છો તેને લઈને સાવધાન રહેવું. કેટલીક જૂની વાત આપની લવ લાઈફ ને હેરાન કરી શકે છે. આજ સમજી વિચારી ને નિવેશ કરવો. માનસિક અશાંતિ અને તણાવ રહેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : સોનેરી

7. તુલા (Libra):કોઈ નવું કામ શરુ કરવા માંગો છો તો કરી દેવું. આપના મતિ દિવસ શુભ છે. આજ ઓફીસ કે બીઝનેસ માં કઈક નવું કામ કરી શકો છો. તારા આપના કાર્યક્ષેત્ર ને પ્રભાવિત કરશે. આપ કેટલાક જરૂરી કામ ટાળી શકો છો. પાર્ટનર આપના દિલ ની વાત સમજી જશે. દિવસ સામાન્ય રહેશે. ઓફીસ ના કેટલાક કામ પુરા થઇ જશે અને કેટલાક અધૂરા પણ રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક (Scorpio):આજ જે કામ કરવા નું વિચારશો તે પૂરું કરી લેશો. આપના માટે દિવસ સારો છે. સીધે સીધા આપના વિચારેલા કામ થઇ જશે. હેરાન ન થતા શાંતિ અને ધૈર્ય થી કામ લેવું. મિત્ર નો ફોન આપને હેરાન કરી શકે છે. આપના જુના નિર્ણય વિષે વિચારવું. વિવાદ થી બચવું જોશે. ધન લાભ નો યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્ર માં અધિકારીઓ થી સમ્માન મળી શકે છે. પારિવારિક વિષય માં આજ આપ સમજી વિચારી ને જ બોલજો.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

9.ધન (Sagittarius):આજ તે જ થશે જે આપ ઈચ્છો છો. પૂરી રીતે કોઈ કામ નું પરિણામ આપના અનુસાર જ મળી શકે છે. આપને કોઈ સારી ખબર મળવા નો યોગ બની રહ્યો છે. અધિકારી, સરકારી નિયમ કે પ્રકિયા આપના કામ માં અડચણ બને. પાર્ટનર થી સહયોગ અને પ્રેમ મળી શકે છે. પાર્ટનર નો મુડ સારો રહેશે. આર્થિક વિષય માં પહેલા થી થોડો વધુ સુધાર થવા નો યોગ છે. પરિવાર ની સાથે મનોરંજન માં સમય જઈ શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

10. મકર(Capricorn):ખુશ રહેવાનો પ્રયત્ન કરવો. આજ આપ આપના આસપાસ ના લોકો ના વિચાર સરળતા થી સમજી જશો. આપને દરેક રીતે સાવધાન રહેવું પડશે. આપ જેવું વિચારો છો તેવું કરવા નો પ્રયત્ન કરશો. તેવા જ પરિણામ આપને મળશે. આપના ફાલતું ખર્ચ પણ વધવાનો યોગ બની રહ્યો છે. વિચાર્યા વગર પૈસા નિવેશ ન કરવા. મિત્ર થી પણ મદદ મળી શકે છે. માતા ની તબિયત ઠીકઠાક રહે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

11. કુંભ (Aquarius): કોઈ જરૂરી કામ થી યાત્રા કરવી પડી શકે છે. કોઈ મિત્ર કે પરિચિત આજ આપના થી કોન્ટેક્ટ કરી શકે છે. કાર્યક્ષેત્ર માં સફળતા મળવાની સંભાવના વધી શકે છે. કોઈ સંબંધ શરુ કરવા માટે દિવસ સારો રહશે. અચાનક કોઈ ખાસ વ્યક્તિ થી મુકાલાત થવા નો યોગ બની રહ્યો છે. નોકરી માં પદોન્નતિ અને સ્થાનાંતરણ ના અવસર સામે આવી શકે છે. ઘર પરિવાર થી જોડાયેલ ખાસ કામ થઇ શકે છે. આપની તબિયત સારી રહેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

12. મીન (Pisces): કોઈ નવી યોજના આજ આપના સામે આવી શકે છે જે આપના હયાત ના કામ ની તુલના માં વધુ ફાયદાકારક હશે. તેના પર વિચાર જરૂર કરવો. કોઈ વ્યક્તિ આપની મૂંઝવણ વધારી શકે છે. આપ દિમાગ ની જગ્યા એ દિલ થી વ્યવહાર કરશો. પાર્ટનર થી સહયોગ અને ખુશી મળશે. દિવસ સારો રહશે. કાર્યક્ષેત્ર માં આપના કામ ના વખાણ થઇ શકે છે. વિધાર્થીઓ નું મનોબળ વધી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : મજેન્ટા

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here