26 લાખની નોકરી ઠુકરાવી લાગી ગયો આવું કામ કરવાનો ચસ્કો, હવે હંમેશા આસપાસ રહે છે છોકરીઓ..નસીબ ખુલી ગયા..જાણો શું કામ કરે છે?

0

આ સ્ટોરી છે એક 39 વર્ષના વ્યક્તિની. તેણે પોતાની 26 લાખ કમાણીવાળી નોકરી છોડીને એવા કામનો ચસ્કો લાગ્યો જેના વિશે જાણીને તમને પણ તાજ્જુબ લાગશે. આ વ્યક્તિનું કહેવું છે કે તે પોતાના પહેલાના કામથી ઘણું વધારે આ હાલના કામને એન્જોય કરે છે. 39 વર્ષના જોન શ્રોટ જર્સીમાં રહે છે. પ્રોફેશન બદલતા જ હાલ તે લાઈમ લાઈટમાં આવી ગયા છે. તેને લીધે તે ખુબ ખાસ છે. વાસ્તવમાં જોન જર્સીના પહેલા એવા વ્યક્તિ બની ગયા છે જેની જોબ છોકરીઓને નેઈલ પોલીશ કરવાનું છે.

તેમાં પણ ચોંકાવનારી વાત એ છે કે જોને આ કામ માટે પોતાની વર્ષની 26 લાખની જોબ પણ છોડી દીધી છે. હવે તે છોકરીઓના સુંદર હાથોને અને છોકરીઓને સુંદર બનાવવામમાં લાગેલા છે. એક ડોક્યુંમેંટ્રીમાં જોને પોતાની આ અનોખી જોબે વિશે દરેકને બતાવીને ચોંકાવી દીધા છે. એક મીડિયા રીપોર્ટનાં આધારે જોન તેના પહેલા એક કાર કંપનીમાં સ્પ્રે પેન્ટરનું કામ કરતા હતા. સાથે જ તેની મંગેતર બ્યુટી પાર્લર ચલાવતી હતી.

જોન જણાવે છે કે જ્યારે તેની મંગેતરને બ્યુટી પાર્લરમાં એટલી મજા આવે છે તો આ કાર પેન્ટનું કામ છોડીને તેનો સાથ આપીએ. આવું વિચારીને તેમણે આ પ્રોફેશનને અપનાવ્યું હતું.

નેઈલ પોલીશ કરવી તેની આગળની જોબ(કાર પેન્ટ કરવું)સાથે ખુબ મળી આવતી હતી. અહી પણ પહેલાની પેન્ટ કાઢીને નવી પેન્ટ લગાળવાની હતી અને માટે જોનને આ કામમાં પણ ખુબ મજા આવતી હતી. જોન પોતાની આગળની જોબથી લગભગ 26 લાખ એક વર્ષના કમાઈ લેતા હતા પણ તેમને વધુ ખુશી મળતી ન હતી, જેટલી હાલના કામમાંથી મળે છે. 2014 માં જોને કાર કેયરનું કામ છોડીને નેઈલ પોલીશનું કામ શરુ કરી ડીધુ હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!