25 વર્ષોથી કુંવારી છે આ ગામની સુંદર યુવતીઓ, કારણ જાણીને નવાઈ લાગશે…

0

મોટાભાગે જોવામાં આવ્યું છે કે યુવકોની સરખામણીમાં યુવતીઓ ઓછી હોવાના લીધે ઘણા રાજ્યોમાં યુવકો કુંવારા રહી જાતા હોય છે. પછી તેઓને કોઈ અન્ય નાત-જાત કે અન્ય કોઈ બિરાદરીની યુવતી સાથે લગ્ન કરવા પડતા હોય છે. ઘણા મામલામાં એ પણ જોવા મળ્યું છે કે જ્યા યુવતીના લગ્ન એક જ ઘરના બે-બે યુવકો સાથે કરી નાખવામાં આવતા હોય છે કેમ કે ત્યાં યુવતીઓની સંખ્યા ખુબ ઓછી માત્રામાં હોય છે.પણ એક ગામ એવું છે જ્યા યુવતીઓની સંખ્યા ખુબ જ વધુ છે અને ત્યાં રહેનારા મોટાભાગના યુવકો આ યુવતીઓ સાથે લગ્ન કરવા માટે લાયક જ નથી. બ્રાઝિલ ના નોઇવા માં આ ઇલાકો આવેલો છે જ્યા ખેતીથી લઇને દરેક કામ મહિલાઓ જ કરે છે.
અહીં રહેનારી મોટાભાગની મહિલાઓની ઉંમર 25 થી 30 ની વચ્ચે છે. જેમાંની મોટાભાગની મહિલાઓ કુંવારી છે, જેઓના લગ્ન થઇ નથી શકતા. આ ઇલાકામાં જે પણ બચ્યા કુચ્યા પુરુષો છે તેઓ પૈસા કમાવા માટે નોકરી કરવા અહીંથી બહાર જઈ ચુક્યા છે.
જે પણ પુરુષો અહીં બચ્યા છે તેઓના મોટાભાગના ના લગ્ન થઇ ચુક્યા છે, અને બાકીના રિશ્તામાં એકબીજાના ભાઈ-બહેન લાગે છે. માટે આ ગામની મહિલાઓ માટે સારા રિશ્તાઓ મળી નથી રહ્યા.
બ્રાઝીલના આ ગામમાં 600 જેટલી યુવતીઓ રહે છે. આ ગામમાં અવિવાહિત પુરુષોનું મળવું ખુબ જ મુશ્કેલ છે. સાથે જ આ મહિલાઓના લગ્ન એટલા માટે પણ નથી થઇ રહ્યા કેમ કે તેઓ કોઈ અન્ય રાજ્યના યુવકો સાથે લગ્ન કરીને પોતાના આ ગામને છોડીને જવા નથી માગતી.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here