25 વર્ષ પેહલા કાઇક આવા દેખાતા હતા બાબા રામદેવ, જુઓ ફોટોસ…બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના જીવનની અજાણી વાતો જાણો..

0

આચાર્ય બાલકૃષ્ણને આ ફોટો આસામના એક જુના ઘરમાંથી મળી હતી, જેને તેઓએ ટ્વીટર એકાઉંટ પર શેઈર કર્યો હતો.

પતંજલી આયુર્વેદના મૈનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ હાલમાંજ અમુક ફોટો સોશીયલ મીડિયા પર શેઈર કરી છે, જેમાં તેમની સાથે બાબા રામદેવ પણ છે. જણાવી દઈએ કે આ ફોટો ખુબ પહેલાની છે જે આચાર્ય રામકૃષ્ણને આસામના જુના ઘરમાંથી મળેલી છે.

આચાર્યએ જે આ ફોટો શેઈર કરેલી છે તેમાં 5 લોકો જોવા મળે છે. ફોટોમાં ડાબી બાજુ સ્વામી રામદેવ, આચાર્ય કર્મવીર, વિર્નાથ યોગી અને આચાર્ય બાલકૃષ્ણ ઉભેલા દેખાઈ છે. બાબા રામદેવે આ ફોટોમાં સફેદ કપડા પહેરેલા છે અને ધૂપથી બચવા માટે કાળા ચશ્માં પણ પહેરેલા છે. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે નલબારી બોડોલેંડના જુના ઘરમાંથી આ ફોટોસ તેમને 19 નવેમ્બરના રોજ મળી હતી. આ ફોટોસને આચાર્યે ટ્વીટ પર શેઈર કર્યો છે.

પહેલા પણ કરી હતી ફોટો શેઈર:

અમુક દિવસો પહેલા આચાર્યએ પોતાની જૂની બે તસ્વીરો શેઈર કરી હતી. તે લગભગ 25 વર્ષ પહેલાની છે. આચાર્યના આધારે આ પુરાની ફોટો નોર્થ-ઇસ્ટમાં આયુર્વેદ યોગ સેવા સમયની છે. બાલકૃષ્ણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહ્યા છે.

1. બાબા રામદેવ:

2. આચાર્યએ આ ફોટો પોતાન ટ્વીટ એકાઉંટ પર શેઈર કરી છે.

3. આ ફોટો 25 વર્ષ પહેલાની છે.

4. આચાર્યએ અમુક દિવસો પહેલાજ આ ફોટો શેઈર કરી હતી.

3. આચાર્ય બાલકૃષ્ણ.

4. આચાર્ય બાલકૃષ્ણ એક ગામમાં બેઠેલા.

5. આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવ હોળીના સમયે.

6. આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવ ખુબ પહેલાથી જ સાથે હતા.

7. આચાર્ય બાલકૃષ્ણ પતંજલી આયુર્વેદના મૈનેજિંગ ડાયરેક્ટર છે.

8. આચાર્ય બાલકૃષ્ણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે.

9. બાબા રામદેવની સાથે આચાર્ય બાલકૃષ્ણ લોકોને મળી રહેલા.

10. એક ઇવેન્ટ દરમિયાન બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ.

11. આચાર્ય બાલકૃષ્ણ હંમેશા નોલેજની વાતો શોશિયલ મીડિયા પર શેઈર કરતા હોય છે.

12. બાબા રામદેવ.

News Reference: Bhaskar.com

Edited by Team GujjuRocks

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!