25 થી વધુ આપશે એવરેજ, 0 ડાઉન પેમેન્ટ પર લઇ આવી આ સસ્તી 2.26 L કિંમત ની ગાડી – વાંચો ઓફર

0

રેનો(Renault) કંપની એ આજ થી દિવાળી ની ઓફર શરૂ કરી દીધી છે. તે Kwid, Lodgy, Duster અને Captur પર ઘણી એવી ઓફર્સ લઈને આવી છે. આ ઓફર્સ થી હૈંચબૈક કવિડ ને ખરીદવામાં ફાયદો મળશે. જણાવી દઈએ કે તે કંપની ની વધુ વહેંચાતી કાર પણ છે. તેને કોઈપણ ડાઉન પેમેન્ટ વગર પણ ખરીદી શકાય છે.ડાઉન પેમેન્ટ ની જરૂર નથી:

રેનો ની કંપની રેનો ફાઇનૅન્સ આ કાર પર લોન પણ આપી રહી છે, તમને બીજી કંપની થી લોન ની જરૂર નથી. રેનો ની લોન પ્રોસેસ ને પૂરું કરીને કાર ને ઘરે લાવી શકો છો. કાર ની એક્સ-શોરૂમ કિંમત પર લોન મળશે. તમે 5 થી 7 વર્ષ ની EMI પર આ લોન ને ચૂકવી શકો છો. આ કંપની લોન માત્ર કાર ની એક્સ-શોરૂમ પ્રાઈઝ પર જ આપશે. કુલ મિલાવીને તમને કાર ની એક્સ-શોરૂમ પ્રાઈઝ પર કોઈ પ્રકારનું ડાઉન પેમેન્ટ નહીં આપવું પડે. એટલે કે ઈંશ્યોરેન્સ, RTO અને એક્સેસરીજ ના પૈસા તમને કાર લેવાના સમયે આપવાના રહેશે.

આ ફાયદો મળશે:

કવિડ ના ન્યૂ એડિશન ને ખરીદવા પર 1 પહેલા વર્ષ ના ઈંશ્યોરેંસ પર 50% ડિસ્કાઉન્ટ મળશે. જો તમે જૂની પહેલાની કાર ને એક્સચેન્જ કરો છો ત્યારે તમાટે 15 હજાર રૂપિયા નો એક્સચેન્જ બોનસ મળશે. કવિડ ના સિલેક્ટેડ મૉડલ પર 4 વર્ષ ની વોરેન્ટી પણ મળશે.  એડિશનલ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળશે, સાથે જ ટેસ્ટ ડ્રાઈવ ના દરમિયાન કંપની એશ્યોર્ડ ગિફ્ટ પણ આપશે.

કવિડ ના 8 વેરિએંટ:

કવિડ  800cc અને 1000cc ના બે વેરિએંટ માં આવે છે. 0.8cc ના બે વેરિએંટ આવે છે. કાર નું ઇન્ટિરિયર અને એક્સટિરિયર સ્ટાઈલિશ અને લગ્ઝરી છે. તેમાં 7 ઇંચ ની ટચ-સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવે છે. કંપની નું કહેવું છે કે એક લીટર પેટ્રોલ માં આ કાર 25.17 કિમિ ની માઈલેજ આપે છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here