24 મે,૨૦૧૮ નું રાશિફળ.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે.

0

1. મેષ (Aries): વ્યવસાય અને સંપતિ ના પ્રશ્નો ગૂંચવાયા હોય તો ઉકેલવાનો માર્ગ મળે. પ્રવાસ. મિલન- મુલાકાત. આપની ચિંતાનો ઉકેલ મેળવી શકશો. સાનુકુળ તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય સાચવજો. કેટલાક અગત્યના કામકાજો જો અટક્યા હશે તો એને આગળ વધારી શકશો. મહત્વ ની વ્યક્તિ ઉપયોગી બને.2.વૃષભ (Taurus): આપની અપેક્ષાઓ પહોચ સુધીની રાખશો તો જરૂર ફળદાયી બને. ઊંધી છલાંગ વ્યર્થ રહે. ધીરજ ના ફળ મીઠા મળતા લાગે. પ્રવાસ અંગે ખર્ચ રહે. સંતાનના કામ થાય. આપના ધાર્યા કામકાજો અંગે સંજોગો સાનુકુળ બનતા લાગે. અગત્યની તક- સમાચાર મળે.

 

3. મિથુન (Gemini): માનસિક તણાવ અને ઉચાટ હળવા બનાવી શકશો. આર્થિક વ્યવહારો માં ધ્યાન આપજો. કાર્ય સફળતા માટે મહેનત વધારજો. મહત્વની તક હાથ આવી મળે. મિત્રો ની મદદ મળે. તમારા મનની અશાંતિ- બેચેની દુર કરવાનો ઉપાય સફળ બને. નાણાકીય સંજોગો કઠિન લાગે.
4. કર્ક (Cancer): સ્વમાનભંગ અને ઉપેક્ષા નો અનુભવ અટકાવવા સજાગ રહેવું પડે. કાર્ય સફળતાની તક. વ્યવસાયિક કામગીરી માટે સાનુકુળતા રહે. સ્નેહી થી મદદ મળે. વડીલનો સહકાર રહે. આપની જવાબદારીઓ કે કાર્યભાર વધતાં જણાય. આર્થિક સમસ્યાનો અનુભવ. પ્રવાસમાં વિધ્ન બાદ સફળતા.
5. સિંહ (Lio): અંત:કરણ ના અજંપા ને ખાળવા આપે ઈતર પ્રવૃતિઓ તરફ વળવું પડે. તબિયત સુધરે. આવકની સમસ્યા. સફળતાનો લાભ મળે નહિ. ભાગીદારી- મિત્રથી મતભેદ રહે. આપની કૌટુંબિક, સંસારિક કે અંગત સંબંધોની બાબત અંગે ચિંતા- નિરાશા હોય તો દુર થાય.
6. કન્યા (Virgo): સંજોગો સાથે તાલમેલ મિલાવીને તમે ધાર્યું કામ કરી લેજો. સ્નેહી થી મિલન. આરોગ્ય ચિંતા દુર થાય. મહત્વની મુલાકાત સફળ થાય. સાનુકુળતા નો લાભ લઇ લેજો. સંપતીના કામ સફળ થાય. આપને વધુ વ્યવસ્થિત અને વ્યવહારિક બનવાની સલાહ છે જે આપને કાર્ય સફળતા માટે જરૂરી છે.


7. તુલા (Libra): અપેક્ષાઓ મુજબ સંજોગ સર્જાય નહી તેમ છતાં કર્મફળ જરૂર ઈષ્ટ જણાય. અણધારી તક સર્જાય. અંગત સમસ્યાઓ માંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે. આપના કાર્યક્ષેત્રે વિકટતા અને બેકદરદાની છતાં લાભ ની તક સર્જાય. ગૃહકલેશ ટાળજો.

8. વૃશ્ચિક (Scorpio): આર્થિક બાબતો હલ થતી જણાય. મહત્વની કામગીરી અંગે સાનુકુળ તક. મિલન- મુલાકાત. સામાજિક કામકાજ અંગે સાનુકુળ તક સર્જાય. નોકરી- ધંધા અંગે હજી પ્રતિકુળતા. પરિસ્થિતિ પર કાબુ મેળવજો અને નાણાભીડ માંથી બહાર આવવાના પ્રયત્નો સફળ થતાં જણાય.

9.ધન (Sagittarius): આપની કામગીરીઓને બોજ વધતો જણાય. ટેન્શન રાખ્યા વિના થાય તેટલું ખરું એ ભાવ જરૂરી. મનની મૂંઝવણ ધીમે ધીમે દુર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ થોડા અંશે જણાય. મિત્રો ઉપયોગી થાય. પ્રસન્નતા અને શાંતિ માટે જતું કરવાની ભાવના ઉપયોગી જણાય. જીદ વ્યર્થ જણાય.


10. મકર(Capricorn): આપની માનસિક સ્થિતિ ને સ્વસ્થ તણાવમુક્ત રાખવા સમાધાનવૃત્તિ જરૂરી. નાણાભીડ વર્તાય. આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધારતા જણાય. સ્નેહીથી મિલન- મુલાકાત. આપના વ્યવસાયિક કાર્ય અંગે પ્રયત્નો ફળદાયી પુરવાર થતાં લાગે. ચિંતાનો બોજ હળવો બનતો જણાય.

.

11. કુંભ (Aquarius): દ્રઢ વિશ્વાસ અને યોગ્ય પરિશ્રમ વધતા નસીબ આપની સફળતાનું સૂત્ર બની રહે. વ્યવસાયિક ગૂંચવણો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઇ શકે. પ્રવાસ થી ખર્ચ અને સમસ્યા રહે. આપની અંગત કોઈ પરેશાની કે મુશ્કેલી હશે તો તેના ઉકેલનો માર્ગ ખુલે. નાણાકીય બાબતે થોડી રાહત મળે.

12. મીન (Pisces): મનગમતી પ્રવૃત્તિઓ અને મિલન- મુલાકાત અંગે સાનુકુળતા. પ્રવાસ ફળે. ખર્ચના પ્રસંગ જણાય. આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્થિક મૂંઝવણ રહે. સ્નેહી- સ્વજનનો સહકાર. આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૂરી માનજો. વિશ્વાસે રહેવું નહી, પ્રવાસ, મિલન- મુલાકાત..

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..આપનો દિવસ શુભ રહે 😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here