23 મે 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..

0

1. મેષ (Aries):

આપના અગત્ય ના કાર્ય અંગે રુકાવટ જણાય. ગૃહજીવન માં અશાંતિ ન સર્જાય તે જોજો. પ્રવાસ. આપના પ્રશ્નોનો હલ ધીમે ધીમે મળે. આરોગ્ય અને પ્રવાસ શુભ. વિખવાદ થી મતભેદ ન સર્જાય તે જોજો. એકાગ્રતા વધારજો.

2.વૃષભ (Taurus):

માનસિક તણાવ અને અર્થહીન ચિંતાથી બચવા ધ્યાન-યોગ ઉપયોગી. નાણાકીય ચિંતા હલ થાય. ગૃહજીવનની સમસ્યાનો ઉકેલ મળે.ચિંતા ઉકેલાય.તમારા પ્રયત્નો ફળદાયી બને. મહેનતનું ધાર્યું ન મળતા નિરાશા. એકાગ્રતા વધારજો. આરોગ્ય સાચવજો. પ્રવાસ માં વિધ્ન.

3. મિથુન (Gemini):

સામા પવને ચાલતા હો તેવું લાગે. નિરાંત મળે નહી. નાણાકીય સમસ્યાનો ઉકેલ મળતો જણાય. કૌટુંબિક પ્રશ્નો ગૂંચવાશે. લાભની આશા ઠગારી નીવડે. પુરુષાર્થનું ફળ વિલંબમાં પડે. આપના પ્રયત્નો વધારવા. ખર્ચ નો પ્રસંગ. કાર્ય સફળતા નો અનુભવ થાય. મિત્ર ની મદદ.

4. કર્ક (Cancer):

તમારા પ્રયત્નો ફળદાયી બનાવી શકશો. મિત્ર- સ્વજનથી સહકાર. લાભની તક મળે. મુલાકાત ફળે. મૂંઝવણ માંથી બહાર નીકળી શકશો. માનસિક ચિંતા દુર થાય. નાણાકીય અને અગત્યની કામગીરી માટે શુભ સમય.

5. સિંહ (Lio):

વ્યવાયિક બાબતો અંગે કોઈ આશાસ્પદ તક સર્જાય. ગૃહવિવાદ અટકાવજો. ખર્ચ. ધીરજ નું ફળ મીઠું મળે. મહત્વના કાર્ય અંગે સાનુકુળતા. પ્રવાસ અંગે સાનુકુળતા. આપની કામગીરીમાં સાનુકુળતા રહે. ચિંતાનો ઉકેલ મળે. સ્નેહીથી મિલન- મુલાકાત.

6. કન્યા (Virgo):

નોકરી-ધંધાના ક્ષેત્રે સંજોગો પ્રતિકુળ હશે તો સુધરશે. ઉપરી થી સમાધાન. પ્રવાસ મજાનો. મહત્વના કામ માં ઢીલ જણાય. સંતાનના કામ થાય. પ્રવાસ સફળ થાય. તમારી ચિંતા અને સમસ્યા નું નિરાકરણ મળે. મહત્વના પ્રશ્નો ઉકેલાય. ભાગીદારી- મિત્રથી મિલન.

7. તુલા (Libra):

આર્થિક કરજ ન વધે તે જોજો. વધારાના ખર્ચ-ખરીદી પર કાબુ રાખશો. સામાજિક પ્રવૃત્તિઓ માટે સાનુકુળતા સર્જાય.નવી તકો ઉન્નતી તરફ દોરી જાય. આરોગ્ય ટકાવી શકશો. સાનુકુળતા વધારતો દિવસ. નાણાકીય મૂંઝવણ દુર થાય. મિત્ર ઉપયોગી થાય

8. વૃશ્ચિક (Scorpio):

વિરોધીઓ કે ઈર્ષાળુ થી સાવધ રહેવું. મહત્વની કામગીરી માં વિલંબ જોવા મળે. વ્યવસાયિક કાર્ય સફળ થાય. કાર્ય સફળતા મેળવી શકશો. મિલન-મુલાકાત સફળ નીવડે. લાભ કરતાં વ્યય વધે. ગૃહવિવાદ નો ઉકેલ મળે. નવીન તક મળતી જણાય.

9.ધન (Sagittarius):

આપના નોકરી-ધંધા ના કામકાજો અંગે સંજોગો સાથ આપતા જણાય. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. અગત્યના કાર્ય માટે સાનુકુળતા. નાણાકીય મૂંઝવણ દુર થાય. મતભેદ દુર કરી શકશો. સફળતા માટે પ્રયત્નો વધારજો. કૌટુંબિક અવરોધ. મિત્રો ઉપયોગી થાય.

10. મકર(Capricorn):

આપની ઈચ્છાઓને સાકાર કરવાની તક સર્જાય. પ્રયત્નો ફળદાયી બનતા જોઈ શકશો. તમારા પ્રયત્નો-ઈચ્છાઓ ફળદાયી બને. પ્રવાસમાં વિધ્ન જણાય. વિરોધીની કારી ચાલે નહિ. વ્યવસાયિક કાર્યરચનામાં સાનુકુળતા. સ્નેહી થી મતભેદ. લાભ દેખાય.

11. કુંભ (Aquarius):

આપની મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. આરોગ્યની કાળજી લેવી. પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. આર્થિક પ્રશ્નનો ઉકેલ મળે. કૌટુંબિક પ્રતિકુળતા દુર થાય. સ્નેહીથી મદદ મળે. મહત્વની મુલાકાત થાય. સાનુકુળતા નો લાભ લઇ લેવો. મન નું ધાર્યું થાય.

12. મીન (Pisces):

આપના અગત્યના ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરવાનો ઉપાય-મદદ મળે. સંજોગો સુધરતા જણાય. નિરાશા દુર થાય. લાભ અટકતો જણાય. ધાર્યા કામમાં વિલંબ થી સફળતા મળે. આવકની સમસ્યા. વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા. ચિંતા નો ઉકેલ મળે.

Author: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here