૨૩ મે,૨૦૧૮નું રાશિફળ. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): અંગત સમસ્યા માંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવે. બીમારી કે અકસ્માત થી સાવધ રહેવું. સામા પવને ચાલતા હો તેવા સંજોગો માંથી બહાર આવી શકશો. સંયમ અને સમજદારી કેળવજો. લાભ કરતા વ્યય વધે. ગૃહવિવાદ નો ઉકેલ મળે. પ્રવાસ અંગે સાનુકુળતા.2.વૃષભ (Taurus): પ્રવાસ-પર્યટન,મિલન-મુલાકાત અંગે સંજોગ સાથ આપશે. ખોટા ખર્ચ અટકાવજો. સામાજિક તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધતી જણાશે. સ્નેહી થી મિલન-મુલાકાતથી પ્રસન્નતા. વ્યવસાયિક કામ સફળ થાય. મિલન-મુલાકાત અંગે સાનુકુળતા આરોગ્ય ચિંતા.

 

3. મિથુન (Gemini): આપની વ્યવસાયિક બાબતો ને સુવ્યવસ્થિત કરી શકશો. ગૃહજીવન માં સંવાદિતા સર્જી શકશો. અંગત મૂંઝવણ નો ઉપાય મળે. અગત્યના કામકાજો અંગે જણાતા અવરોધો પાર કરી શકશો. નવીન તક મળે તે ઝડપી લેજો. સાનુકુળતા વધારતો દિવસ. સંપતિ ના કામ થાય.
4. કર્ક (Cancer): આજ ના દિવસ નો સદઉપયોગ કરી લેજો. ભવિષ્ય માં ફળદાયી બને. મુલાકાત નો પ્રસંગ. તબિયત સુધરે. આપની નાણાકીય પરિસ્થિતિ ને વણસતી અટકાવવા તરફ ધ્યાન દેજો. કુટુંબ કલેસ નિવારી શકશો. સફળતા માટે પ્રયત્નો વધારજો. નવીન તક મળે તે ઝડપી લેજો. મિત્રો થી મિલન.
5. સિંહ (Lio): આવક કરતા જાવક વધે નહી તે જોજો. નહીતર નાણાભીડ સર્જાશે. પ્રવાસ ફળદાયી. આપની મનોવ્યથા ની સમસ્યા નો ઉકેલ મળે. સંપતિ કે ગૃહજીવન ની કામગીરી અંગે યોગ્ય સહાય મેળવી શકશો. ધાર્યા કામમાં વિલંબ થી સફળતા મળે. આર્થિક પ્રશ્ન અંગે ચિંતા. કૌટુંબિક મતભેદ.
6. કન્યા (Virgo): સાનુકુળ સંજોગો સર્જાતા આગળ વધવાનો માર્ગ ખૂલતો જણાય. સ્નેહી-સંબંધી થી મિલન નો પ્રસંગ. નસીબ અજમાવવા ખોટા પગલા નુકસાન કરાવી શકે. સાહસ અને ઉતાવળ પર કાબુ રાખજો. લાભ અટકતો લાગે. નિરાશા દુર થાય. મન ની શાંતિ મેળવવી મુશ્કેલ પડે.
7. તુલા (Libra): મહત્વ ની સમસ્યા નો ઉકેલ આવતો લાગે. તબિયત સાચવવી. ગૃહવિવાદ અટકાવવો. વિખવાદ થી મતભેદ ન સર્જાય તે જોજો. સ્નેહી થી મિલન. સફળતા માટે પ્રયત્નો વધારજો. કૌટુંબિક અવરોધ જણાય. ખર્ચ વધે. પ્રવાસ અંગે સાનુકુળતા.

8. વૃશ્ચિક (Scorpio): લાભની તક સરી પડતી લાગે. નોકરી-ધંધા માં ટેન્શન જણાય. તબિયત સુધરતી લાગે. મહેનત નું ધાર્યું ફળ ન મળતા નિરાશા પ્રવાસ અંગે ધાર્યું ન થાય. સંતાન અંગે શુભ. ધાર્યા કામમાં વિલંબ થી સફળતા મળે. નાણાભીડ દુર થાય. મહત્વની મુલાકાત સફળ થાય.


9.ધન (Sagittarius): ચિંતાના વાદળ વિખેરાય. નાણાભીડ નો ઉકેલ મળે. ગૃહજીવનમાં પ્રસન્નતા રહે. તમારા પ્રયત્નો સફળ થતાં જણાય. ખર્ચ નો પ્રસંગ. પ્રવાસમાં વિધ્ન રહે. લાભ અટકતો જણાશે. નિરાશા દુર થાય. કૌટુંબિક પ્રશ્ન નો હલ મળે. આરોગ્ય સારું.

10. મકર(Capricorn): ધીમેધીમે સાનુકુળતા સર્જાય. વિધ્ન ને પાર કરી શકશો. વધુ પ્રયત્નો જરૂરી બને. માનસિક ચિંતા દુર થાય. કાર્ય સફળતા મળતી લાગે. આરોગ્ય અંગે ઠીકઠીક. આર્થિક અને કૌટુંબિક પ્રતિકુળતા નો ઉકેલ મળતો જણાય. ખર્ચ-વ્યય મિત્રથી મદદ.

11. કુંભ (Aquarius): સમસ્યાઓ ના જાળા માંથી બહાર આવી શકશો. સ્નેહી મિત્રથી મિલન. ખર્ચ વધે. નાણાકીય કાર્ય અંગે ધાર્યું ન થાય. અગત્ય ની કામગીરી માટે સાનુકુળતા. આરોગ્ય સાચવવું. સગાં-સ્નેહી ની મદદ ઉપયોગી બને.

12. મીન (Pisces): આપના મનની મુરાદ મનમાં રહેતી લાગે. ઉદ્રેગ નો પ્રસંગ. ખર્ચ-વ્યય વધતા જણાય. તમારી ચિંતા અને સમસ્યા નું નિરાકરણ મળતું લાગે.વ્યવસાયિક પ્રગતિ જણાય.પ્રવાસમાં વિધ્ન ધાર્યા કામમાં પ્રતિકુળતા જણાય.

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here