૨૨ ઓગસ્ટ પુત્રદા એકાદશી તિથિ ,શુભ મુહૂર્ત, સંતાન પ્રાપ્તિ માટે આ એકાદશી કરો – વાંચો આર્ટિકલ

0

૨૨ ઓગસ્ટ પુત્રદા એકાદશી તિથિ ,શુભ મુહૂર્ત, સંતાન પ્રાપ્તિ માટે આ એકાદશી કરો

એકાદશી તિથિ
22 ઓગસ્ટ બુધવાર

શુભ મુહૂર્ત:
5:16 to 17:40

એકાદશીનું મહત્વ
ઉત્તમ સંતાન પ્રાપ્તિ

પુરા વર્ષમાં 24 એકાદશી આવે છે અને તેનો અલગ અલગ મહત્વ હોય છે. એવામાં આવે છે કે પ્રત્યેક વ્યક્તિ તેમના સાંસારિક જીવન અને ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે એકાદશીનું વ્રત કરે છે અને તેનાથી તેની દરેક સમસ્યા અને પરેશાની દૂર થાય છે. આજે તમે એક એવી એકાદશી જો શકે છે શ્રાવણ મહિનામાં આવે છે અને શુક્લ પક્ષમાં ૧૧ ના દિવસે મનાવવામાં આવે છે. જેને પુત્રદા એકાદશી ના નામ તરીકે ઓળખવામાં આવે છે. અથવા પુત્ર પ્રદાન કરવાવાળી એકાદશી.

માન્યતા એવી છે કે જે લોક સંતાન સુખ પ્રાપ્ત કરવા માંગતા હોય તે લોકો આ વ્રત અવશ્ય કરે.

કહેવામાં આવે છે કે સફળ દાંપત્યજીવન માટે સ્વચ્છ સંતાન હોવું જરૂરી છે પુત્રદા એકાદશી એકાદશી છે જેનો વ્રત રાખવાથી સંતાન પ્રાપ્ત થાય છે. શ્રાવણી એકાદશીઃ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ કેવળ સંતાનસુખ પ્રાપ્ત કરે છે પરંતુ તેનું સ્વાસ્થ્ય સારું અને સુખી વ્યવહારિક જીવનનું વરદાન પણ પ્રાપ્ત કરે છે.

પુત્રદા એકાદશી નો શુભ મુહૂર્ત

સાલ 2018 પુત્રદા એકાદશી 22. ઓગસ્ટ બુધવારના દિવસે આવે છે.

એકાદશી તિથિ પ્રારંભ એકાદશી તિથિ 21 ઓગસ્ટ મંગળવારના દિવસે 5:16 મિનિટ પર શરૂ થશે.

અને એકાદશીની તિથિ સમાપ્ત બુધવાર 22 ઓગસ્ટ 17:40 મિનિટ.

સાસણ માન્યતા પુત્રદા એકાદશી ના વ્રત ખૂબ જ મહત્વ હોય છે આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ દશમીના દિવસે લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો.

એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ તેમજ ભગવાન વિષ્ણુના બાર સ્વરૂપની પૂજા કરવી જોઈએ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને અધ્યૅ આપીને પૂજા સંપન્ન કરવી જોઈએ.

પુત્રદા એકાદશીનું મહત્વ

સ્કંદ પુરાણમાં એકાદશી નું ખાસ મહત્વ છે એવું કહેવામાં આવે છે કે એકાદશીનું વ્રત રાખવા માટે વ્યક્તિએ તેના આગલા દિવસે એટલે દસમ દિવસથી વ્રતની શરૂઆત કરી લેવી જોઈએ.

કેટલાક લોકો આ દિવસે મીઠા વગરનો ખાય છે.

પૌરાણિક કથા અનુસાર આ એકાદશીના વ્રત કરનાર વ્યક્તિને ઉત્તમ સંતાન પ્રાપ્તિનો વરદાન મળે છે તેમજ વ્યક્તિના જીવનમાં બઘી જ પરેશાની દૂર થાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!