૨૧ મે,૨૦૧૮ નું રાશિફળ.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે.

0

1. મેષ (Aries): નાણાકીય મુશ્કેલીનો ઉપાય મેળવી શકશો. પ્રવાસ અંગે સાનુકુળતા. વ્યાવસાયિક લાભ મળે..2.વૃષભ (Taurus): નવા કાર્ય અંગે સાનુકુળતા રહે.આરોગ્ય કેર લેતા રહેજો.મહત્વની મુલાકાત સફળ નીવડતી જણાય.

 

3. મિથુન (Gemini): વ્યવસાયિક સફળતા માટે ધીરજ જરૂરી સમજજો.પ્રવાસ અંગે પ્રતિકુળતા.મિત્રો-ભાગીદાર ઉપયોગી બને.
4. કર્ક (Cancer): ગૃહજીવનમાં ગેરસમજો દુર કરી શકશો.લાભ અટકતો જણાય.સંપતિના કામ સફળ થતા લાગે..
5. સિંહ (Lio): મહત્વની મુલાકાત સફળ નીવડે.વિરોધીની કરી ચાલશે નહિ.સાનુકુળતા વધારતો દિવસ.
6. કન્યા (Virgo): લાભની તક સામે આવે તે ઝડપી લેજો.સંપતિના પ્રશ્નો અંગે પ્રતિકુળતા જણાય.સ્નેહીથી મિલન-મુલાકાત થાય.

7. તુલા (Libra): આપની મૂંઝવણોનો ઉકેલ મળતો જણાય.મહત્વની મુલાકાત લાભદાયી નીવડે.

8. વૃશ્ચિક (Scorpio): તમારા પ્રયત્નો વિલંબથી ફળે.માનસિક તણાવ દુર થતો લાગે.અગત્યના કામ સફળ થાય.

9.ધન (Sagittarius): મનની મુરાદ વધુ પ્રયત્ને ફળે.કૌટુંબિક પ્રશ્નોથી વાદ-વિવાદ રહે.સંતાનના પ્રશ્નો મૂંઝવતા લાગે.

10. મકર(Capricorn): અગત્યના કાર્ય માટે સાનુકુળતા રહે.પ્રવાસથી આંનદ. પ્રતીસ્પર્ધીથી સાવધાન રહેજો.

11. કુંભ (Aquarius): અંગત પ્રશ્નો ઉકેલી શકશો.લાભની આશા ઠગારી નીવડે. ટુંકી યાત્રા સફળ થાય.

12. મીન (Pisces): ધાર્યા કામો અટકતા લાગે.લગ્નની વાતચીત આગળ વધે.વાણી અને ક્રોધ પર સંયમ રાખવો. મધ્યાહન બાદ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો આવશે. નોકરિયાતના પ્રશ્નો નો ઉકેલ મળતો લાગે.

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here