121 વર્ષ પછી આવ્યો છે આ મોકો, જ્યારે મહાદેવે લખી નાખ્યું આ 1 રાશિનું નસીબ, પુરી થશે બધી જ મનોકામના

0

આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં પૂજાપાઠનું ખૂબ જ મહત્વ હોય છે. કોઈપણ પ્રકારના સુખ કે દુઃખમાં, સૌથી પહેલા ભગવાનને યાદ કરવામાં આવે છે, એ માટે ખબર નહિ કેટલાય પૂજાપાઠ કરે છે જેનાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે.આપણે તો દરેક ભગવાનની પૂજા સાચા મનથી કરીએ છીએ, પરંતુ દરેક પૂજાનું ફળ તમને તમારી ઈચ્છા અનુસાર તો નથી જ મળી શકતું. આપણે દરેક ભગવાનને પ્રસન્ન કરવા માટે કેટકેટલુંય કરીએ છીએ જેનાથી તેમની કૃપા આપણા પર બની રહે.પરંતુ આપણી એક નાની ભૂલ ક્યારેક આપણા પર જ ભારે પડે છે કારણ કે જો ભગવાનની પૂજા ખોટી રીતે કરવામાં આવે તો તેનું ફળ આપણને ખૂબ જ નુકશાન કરે છે.જો ભગવાન શિવ આપણાથી રિસાઈ જાય તો પરિવારની સાથે-સાથે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ક્યારેય કોઈ એવી ભૂલ ન કરો કે ભગવાન તમારાથી રિસાઈ જાય. ભલે તમે ભગવાન માટે વધુ ન કરો પણ ભગવાનની પૂજા માટે એક લોટો પાણી જ ચડાવશો તો પણ તેઓ પ્રસન્ન થઇ જશે અને પોતાની કૃપા આપણા પર બનાવી રાખશે.જ્યોતિષચાર્ય પંડિત જગદીશ શર્માનું કહેવું છે કે દેવોના દેવ મહાદેવના ગ્રહોની ચાલમાં બદલાવને કારણે ફક્ત એક જ રાશિ પર તેનો સારો પ્રભાવ પડશે. તો ચાલી જાણીએ કે કઈ રાશિ માટે ભાગ્યોદય લઈને આવી રહ્યો છે આ દિવસ…

વૃષભ રાશિ:

આ રાશિના લોકોના જીવનમાં કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ બની રહેશે. એવું બની શકે કે તમે કરેલી મહેનત રંગ લાવે. તમે કોઈ કલાત્મક પ્રતિભાથી આગળ વધી શકો છો, એવું કરવાથી તમને સારો ધનલાભ પણ થશે. તમે તમારા કોઈપણ કલાત્મક પ્રભાવ પર આગળ વધી શકો છો, આમ કરીને તમને સારા નાણાં ફાયદા થશે. આ સમય સંતાન માટે પણ સારો છે, તેઓને આગળ વધવાની તક મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here