2019: આ 4 રાશિ ના લોકો માટે છે ખાસ, ખુલશે કિસ્મત, થશે ધનવર્ષા….વાંચો તમારી રાશિ છે કે નહિ

0

તમે 2019 માં ઘણી એવી પરીક્ષાઓ આપવાના હશો. કોઈ 10 માં ધોરણ ની તો કોઈ 12 ની. અમુક લોકો આ વર્ષ માં ડોક્ટર, એન્જીનીયર બનવાના હેતુંથી પરીક્ષામાં બેસશે તો અમુક લોકો આઈએએસ બનવાના હેતુથી ટેસ્ટ, એમડી કે પછી એમબીએ માટે ટેસ્ટ આપશે. 2019 માં તમારી પરીક્ષા, સ્પર્ધા, ઇન્ટરવ્યૂ કેવું જાશે એ કદાચ તમે જાણતા નહીં હોવ.જણાવી દઈએ કે જ્યોતિષોના અનુસાર 2019 માં મંગળ ગ્રહ 8 વાર રાશિ બદલશે. સૂર્ય 12 રાશિઓમાં ફરશે, બુધ 11 રાશિઓમાં ફરશે, શનિ 26 ઓક્ટોબર 2018 થી ધનુ રાશિમાં આવેલો છે. 2019 માં પણ તે ત્યાં જ રહેશે અને ગુરુ 11 ઓક્ટોબર થી તુલા થી વૃશ્ચિક માં પ્રવેશ કરી ચુક્યો છે. આ બધાનો પ્રભાવ રાશિ ના આધારે તમારા આગળની પરીક્ષાઓ પર પડશે.

1. વૃષભ:

2019 માં શનિ આ રાશિના લોકોની પરીક્ષામાં રોક નહીં લગાવે. 2019 માં ગુરુ સાતમા ભાવમાં આવશે જે ઘણી એવી મદદ કરશે. માર્ચ-એપ્રિલ ની પરીક્ષા ઠીક રહેશે પણ જુલાઈ પછીની પરીક્ષાઓ ઠીક નહીં જાય. આ બધાથી છુટકારો મેળવવા માટે પીતળ નું કડુ ચોક્કસ પહેરો.

2. મિથુન:

2019 માં આ રાશિના વિદ્યાર્થીઓ ને ઉતાર-ચઢાવ વાળા ફળ મળશે. પરીક્ષાઓ ઠીકઠાક જશે. જુલાઈ થી સપ્ટેમ્બર ના મધ્ય પરીક્ષામાં માં કામિયાબી મળશે. રાશિ નો સ્વામી બુધ માર્ચ પછી જ અનુકૂળ રહેશે. પરીક્ષા ના દરમિયાન ગળા માં પન્ના ધારણ કરો. મંગળવાર ના દિવસે મધ-બદામ ખાવ અને હનુમાન ચાલીસો ના પાઠ તમને મદદરૂપ બનશે.

3. કન્યા:

2019 વર્ષ 10 અને 12 ની પરીક્ષાઓ માટે આ રાશિના લોકો માટે ઉત્તમ છે. ઓક્ટોબર મહિના પછી થનારી પરીક્ષા ઠીકઠાક જાશે, કેમ કે રાહુ 11 માં સ્થાના માં પ્રવેશ કરશે. એવામાં કબૂતર ને ચણ નાખવું, શનિવારે મકાઈ નું સેવન તમને ફાયદો કરાવી શકે છે. આ સિવાય ગાળા માં પન્ના ધારણ કરો, 2 મુખી રુદ્રાક્ષ પહેરો. સોમવારે શિવ ની પૂજા ચોક્કસ કરો.

4. કુંભ:

2019 માં દરેક પરીક્ષા હેતુ અભ્યાસ માં કઠિન પરિશ્રમ કરવો પડી શકે છે. ત્યારે જ તમને કામિયાબી મળશે. શનિ શુભ 11 માં ભાવમાં રહેશે જે ખુબ મેહનત કરાવશે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં માં એકાગ્રતાની સાથે કોશિશ કરશે તેઓ જ કામિયાબી ને મેળવી શકશે. શનિવાર ના દિવસે રાઈ નું તેલ કે પછી અડદ ની દાળ નું સેવન તમને મદદરૂપ થશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here