ફક્ત 2 રૂપિયામાં તમારી જૂની બાઈક થઇ જશે નવી, વાંચો ખાસ ટિપ્સ

0

મોટેભાગે આપણે આપણી બાઇકને સર્વિસ માટે કે સાફ કરવા માટે ગેરેજમાં જ મૂકતાં હોઈએ છીએ. ને ગેરેજવાળા પણ ખાલી બાઇક ધોઈ આપવાના પણ તગડા પૈસા આપણી પાસેથી વસુલતા હોય છે. પરંતુ હવે એવા ખોટા પૈસા ગેરેજવાળાને આપવાની કે ખોટી પરેશાની માથે લેવાની કોઈ જ જરૂર  નથી. અમે એવો ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ કે માત્ર બે જ રૂપિયામાં તમે તમારી બાઇકને એકદમ નવા જેવી બનાવી દેશો.

તો ચાલો જાણીએ  ઉપાય :

આમ જોઈએ તો તમારે ખાલી માર્કેટમાંથી 2 રૂપિયાનાં શેમ્પૂનું એક પાઉચ લઈ આવો. એ પછી હવે તમારા બાઇકને પાણી છાંટીને થોડું ભીનું કરી નાખવાનું છે. હવે શેમ્પૂનું પાઉચ તોડીને એ શેમ્પૂ બાઇકને લગાવી દો, બાઇકને શેમ્પૂ લગાવી સરસ રીતે ફોમ બનાવો. પછી આરામથી બાઇકને ધોઈ નાખવાનું છે. ને ત્યારબાદ સુતરાઉ કપડું લઈને બાઇકને સારી રીતે લૂછી નાખો. તો થઈ ગયું ને એકદમ નવા જેવુ ને ચમકદાર તમારું બાઇક ? છે ને માત્ર બે જ રૂપિયાનો ખર્ચ. તો અપનાવો આ સસ્તી ટિપ્સ ને કરી દો બાઇકને એકદમ નવા જેવુ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here