2 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર

0

આજ ની રાશિ
મેષ :- ઓફીસ માં સાથે કામ કરવાવાળા અને મોટા લોકો સાથે મહત્વપૂર્ણ વિષય પર વાતચીત થવા નો યોગ છે. કઈક નવું પણ શીખી શકો છો. આળસ અને થાક ને કારણે કેટલાક ખાસ કામ અધૂરા રહી શકે છે. પાર્ટનર ના સહયોગ થી પ્રેમ મળશે. આપના સંબંધો માં સુધાર થઇ શકે છે. વાહન નો ઉપયોગ સાવધાની થી કરવો. ઊંઘ ની અછત જણાય.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી

વૃષભ :- દરેક કામ ને ધૈર્ય અને સમજદારી થી પૂરું કરવા નો પ્રયત્ન કરવો. આ રાશિ ના કેટલાક લોકો રોજગાર ની શોધ માં રહેશે. બે તરફી વાતો કરવા થી બચવું. પ્રેમ નો ઇજહાર કરવા માટે સારો દિવસ છે. એક્સ્ટ્રા મેરીટલ અફેયર ના વિષય માં સંભાળી ને રહેવું. નિવેશ સમજી વિચારી ને કરજો. બીઝનેસ માટે યાત્રા થઇ શકે છે. કાનુન નું ભણતા વિધાર્થીઓ ને સહયોગ થી સફળતા મળી શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : સિલ્વર

મિથુન :- કેટલાક નવા અનુભવ માટે તૈયાર રહેજો. એના થી આપનો આત્મવિશ્વાસ અને સમ્માન વધી શકે છે. ઘર ના કેટલાક કામ આજે ફોન પર પુરા કરી લેશો. ઘણી પ્રકાર ના વિચાર આપના મગજ માં રહેશે. લવ લાઈફ ના વિષય માં દિવસ શુભ રહેશે. બીઝનેસ સારો ચાલશે. કામકાજ વધુ હોવાને લીધે આપની તબિયત પર અસર પડી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : ભૂરો

કર્ક :- આપની દિનચર્યા વ્યવસ્થિત રાખવી. નજીક ના વ્યક્તિ ને આપના થી કેટલીક અપેક્ષા હોઈ શકે છે. કેટલાક કામ માં સફળતા નહિ મળવા થી આપનો મુડ ખરાબ થઇ શકે છે. પાર્ટનર નો મિજાજ સારો હોઈ શકે છે. આપની ભાવનાઓ નું પણ સમ્માન થઇ શકે છે. રોકાયેલ પૈસા મળવા નો યોગ છે. આપનો કારોબાર વધી શકે છે. તબિયત પર ધ્યાન દેવું.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

સિંહ :- બગડેલા કામ અને સ્થિતિઓ ને સુધારવા નો પ્રયત્ન કરી શકો છો. દુશ્મન પર જીત મળી શકે છે. નવા સંબંધ થી ફાયદો થઇ શકે છે. બીઝનેસ અને નોકરી માં કોમ્પિટિશન વધી શકે છે. જીવનસાથી ની તબિયત ને લઈને ટેન્શન રહેશે. લવ અફેયર ની બાબત માં કોઈ રીતે ડર રહેશે. બેરોજગાર લોકો ને રોજગાર મળી શકે છે. બીઝનેસ માં પણ થોડો ફાયદો થઇ શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : વાદળી

કન્યા :- પરેશાન લોકો ને રાહત મળી શકે છે. કોઈ કામ માં મન લગાવી ને કરશો તો જલ્દી સફળ થઇ શકો છો. ઓફીસ ના કેટલાક કામ પુરા કરવા માટે આપને આપના રૂટીન માં બદલાવ કરવા પડશે. પાર્ટનર સાથે સમય વિતાવો. જૂની વાત આપની સામે આવી શકે છે. મતભેદ તવા નો યોગ છે, પરંતુ દિવસ શુભ રહેશે. નવા કામ અને રોજગાર ની ઓફર મળી શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : મજેન્ટા

તુલા :- આપની વ્યવહારિકતા પર ભાવુકતા હાવી થઇ શકે છે. આપની દરેક યોજના અને વિચાર સારી રીતે બીજા ને સમજાવી શકશો. આપને આવનાર દિવસો માં ફાયદો થઇ શકે છે.આપના જીવનસાથી સાથે વધુ સમય વિતાવો. કુંવારા લોકો ને અચાનક સરપ્રાઈઝ મળી શકે છે.માનસિક તણાવ ના કારણે વિધાર્થીઓ નું મન ભણવા માં લાગી શકે છે. વિધાર્થીઓ માટે દિવસ ઠીક ન કહી શકાય.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

વૃશ્ચિક :- આપનો વ્યવહાર જેટલો લચીલો રાખશો, તેટલા સફળ થઇ શકો છો. પરિવાર ને લઈને વધુ પઝેસીવ થઇ શકો છો. પરિવાર ની કોઈ જૂની અનબન ખત્મ થઇ શકે છે. આપના કેટલાક વિચાર ને કારણે મુશ્કેલી વધી શકે છે. વિવાહિત લોકો ને આજે આપના જીવનસાથી થી સુખ અને પ્રેમ મળશે. બીઝનેસ ને લઈને ટેન્શન વધી શકે છે, પરંતુ બધું ઠીક થઇ શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

ધન :- ધન લાભ થઇ શકે છે. મહત્વપૂર્ણ લોકો થી આપની મુલાકાત કે ફોન પર વાત થવા નો યોગ બની રહ્યો છે. વાતચીત, ઈન્ટરવ્યું કે સોદાબાજી માટે સારો દિવસ થઇ શકે છે. કાર્યક્રમો માં આપને બદલાવ કરવો પડી શકે છે. પ્રેમીઓ ના જુના વિવાદ સુલજી શકે છે. પ્રેમ સંબંધ માં સુધાર થવા નો યોગ છે. કારોબાર વધી શકે છે. વિધાર્થીઓ નો સમય મિત્ર સાથે જશે.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

મકર :- બીઝનેસ કરવા વાળા ને સારી પ્લાનિંગ થી સફળતા મળી શકે છે. નવા લોકો થી પ્રોફેશનલ સંબંધ બની શકે છે. કામકાજ માં જેટલી મહેનત કરશો, તેટલા વખાણ અને સમ્માન આપને મળી શકે છે. આજ આપ કોઈ વ્યક્તિ વિષે વધુ ટીપ્પણી પણ ન કરવી અને કોઈ વ્યક્તિ વિષે કોઈ નિર્ણય લેવાનો પ્રયત્ન પણ ન કરવો. જુના રોગ હેરાન કરી શકે છે. આ રાશિ ના હાર્ટ પેશેન્ટ સંભાળી ને રહ્વું.
શુભ અંક : ૬
શુભ રંગ : વાયોલેટ
કુંભ :- આજ આપના માં કામકાજ પુરા કરવા માટે ભરપુર એનર્જી રહેશે. મન પર કંટ્રોલ રાખવો. કોઈ કામ માટે થોડી વધુ મહેનત પણ આપને કરવી પડે. ખુદ પર ધ્યાન દેવું. કેટલાક વિષય માં આપ નિરાશ થઇ શકો છો. કપલ્સ ને ખુશી મળી શકે છે. જીવનસાથી થી સુખ મળવા ના યોગ બની રહ્યા છે. તબિયત ઠીક રહેશે. બ્લડ પ્રેશર ની સમસ્યા વાળા લોકો સાવધાન રહેજો.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

મીન :- સકારાત્મક વિચાર થી આગળ વધશે તો વધુ કામ પુરા થઇ શકે છે. કામ પર વારંવાર વિચાર કરવા ની તક મળી શકે છે. વિવાહ યોગ્ય લોકો ને પ્રસ્તાવ મળી શકે છે. કિસ્મત નો સાથ મળી શકે છે. અચાનકરોકાયા કામ પુરા થઇ શકે છે. ગળા નો રોગ થઇ શકે છે. વધુ ઠંડી અને વધુ ગરમ વસ્તુ ન ખાવી.
શુભ અંક : ૧
શુભ રંગ : સોનેરી

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!