બાપ ની પાસે 7 વર્ષની દીકરી 2 કલાક સુધી ડ્રિપ પકડીને ઉભી રહી, સ્ટોરી સાંભળીને તમે હલી જશો

0

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર સરકારી હોસ્પિટલ ની લાપરવાહી ની કહાનીઓ સાંભળવા મળે છે ને તેમાં કોઈપણ પ્રકરના સુધારાઓ જ નથી થઇ રહ્યા,અને સરકારી હોસ્પિટલ ની વ્યવસ્થાઓ પોતે જ એટલી હદ સુધી બીમાર છે કે તેનો અંદાજો આ તસ્વીર ને જોઈને જ લગાવી શકાય છે.સરકાર આવે છે અને જાતિ રહે છે..ગરીબો ના હીત માટે મોટા મોટા દાવા કરે છે..પણ કેટલા દાવાઓ સાચા સાબિત થાય છે અને કેટલા લાભ ગરીબ લોકો ને મળે છે તેનો અંદાજો આ નાની એવી બાળકી જ જાણતી હશે, જેણે 2 કલાક સુધી ડ્રિપ બોટલ પકડવા માટે મજબુર થાવું પડ્યું.

તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇલર થઇ રહી છે:
આ તસ્વીર ઔરંગાબાદ ના ઘાટી સરકારી હોસ્પિટલ ની જણાવામાં આવી રહી છે જેમાં નાની છોકરી ડ્રિપ સ્ટેન્ડ પકડીને ઉભેલી છે. આ તસ્વીર હાલના દિવસોમાં ખુબ જ વાઇરલ થઇ રહી છે. મીડિયા રિપોર્ટ ના આધારે બાજુ માં સુતેલા તેના પિતા ખુબ જ બીમાર છે, માટે તેને ડ્રિપ બોટલ ચઢાવવી ખુબ જ જરૂરી હતી પણ સરકારી હોસ્પિટલ ના દાવાઓની પોલ ત્યારે ખુલી જયારે દર્દી ને ડ્રિપ ચઢવવા માટે સ્ટેન્ડ પણ ન મળ્યું અને દર્દી ની નાની દીકરી પોતે જ સ્ટેન્ડ બનીને બોટલ પકડીને લગાતાર 2 કલાક માટે ઉભી રહી હતી.

સ્ટેન્ડ પણ ન હતું:ઔરંગાબાદ ના એકનાથ ગવલી ને ઘાટી હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા હતા. ઓપરેશન પછી જયારે તેને વાર્ડ માસ શિફ્ટ કરવામાં આવ્યા તો ત્યાં ડ્રિપ માટે સ્ટેન્ડ પણ ન હતું તો ડોકટરો એ તેની સાત વર્ષ ની દીકરીને બોટલ પકડાવી દીધી. પિતાના જીવનને બચવવા માટે આ બાળકી બે કલાક સુધી ઉભી રહી હતી.

હોસ્પિલ માં બેડશીટ ની સંખ્યા વધારે, પણ ડોક્ટર ખુબ ઓછા:
જયારે આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ત્યારે તેની જાંચ કરવામાં આવી. ડૉ.કાનન ટેલીકર નું કહેવું છે કે જયારે ડોક્ટર સ્ટેન્ડ લેવા માટે ગયા હતા, ત્યારે એક એનજીઓ સાથે જોડાયેલા લોકો એ આ તસ્વીર લીધી હતી. મળી જાણકારી ના અનુસાર મરાઠવાડા ના 8 જિલ્લા ના લોકો આ હોસ્પિટલ માં ઈલાજ કરાવવા માટે આવે છે. અહીં ક્ષમતા કરતા વધારે બેડશીટ છે પણ ડોકટરો ની સંખ્યા ખુબ જ ઓછી છે.

ગરીબી ને લીચે સરકારી હોસ્પિટલો માં કરાવે છે ઈલાજ:દર્દી ના પરિવાર ના લોકો એ કહ્યું કે તેઓની આર્થિક સ્થિતિ એટલી પણ સારી નથી કે તેઓ પ્રાઇવેટ સ્કૂલ માં ઈલાજ કરાવી શકે. માટે તેઓએ આ વિસ્તાર ના સૌથી મોટા સરકારી હોસ્પિટલ માં ઈલાજ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે ગરીબ દર્દીઓ ના ઇલાજા માટે આ હોસ્પિટલ ના સિવાય અહીં અન્ય કોઈ હોસ્પટલ નથી.

તમને પણ આ જાણીને દુઃખ થયું હશે કે સાત વર્ષ ની બાળકી પોતાના બીમાર પિતા માટે 2 કલાક સુધી હાથ ઉપર ની તરફ રાખીને સલાઈન ની બોટલ હાથમાં પકડીને ઉભી રહી હતી. તમે માત્ર બે જ મિનિટ હવામાં હાથ ઊંચો રાખીને જોઈ લો, આ બાળકી નું દર્દ તમને સમજાઈ જાશે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here