૨ ઓગસ્ટ ૨૦૧૮નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): આપની આર્થિક સ્થિતિમાં કેટલા મોટા બદલાવ થવાની સંભાવના થઇ રહી છે તેના પર નજર રહેશે બિઝનેસ કે કાર્યક્ષેત્ર સંબંધિત યાત્રા થઈ શકે છે પાર્ટનરથી કોઈ ન કોઈ રીતે ફાયદો મળશે સુખ અને પ્રેમ મળશે લવ લાઈફ માટે દિવસ સારો રહેશે પરિવારની ચિંતાથી મુક્તિ મળી શકે છે પરિવારનો સાથ પણ મળશે
શુભ અંક : ૯
શુભ રંગ : ભૂરો

2.વૃષભ (Taurus): ઓફિસ કે બિઝનેસમાં કોઈ નવી પહેલ કરી શકો છો કરિયર અને સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ થઇ શકશે આપ જે પણ વિચારશો તેમાં આપને સફળતા મળી શકે છે કરેલા કામના આપને પુરા પરિણામ પણ મળી શકે છે પાર્ટનર આપના પ્રતી સંવેદનશીલ રહેશે તેની વાતમાં છુપાયેલા ઈશારાને સમજવા પાર્ટનરથી કોઈ વાત ન છુપાવવી કાર્યક્ષેત્રમાં સન્માન મળી શકે છે રોકાયેલ પૈસા પણ મળવાનો યોગ છે વિદ્યાર્થી માટે દિવસ સારો રહેશે
શુભ અંક : ૬
શુભ રંગ : સોનેરી

3. મિથુન (Gemini):વિચારેલા કામ શરૂ કરવા ધનલાભનો યોગ બની રહ્યો છે મિથુન રાશી વાળા લોકો આપની જ વાત કે પ્લાનિંગમાં ફસાઇ શકે છે પ્રેમી જોડે આજ આપનો દિવસ સુખ અને પ્રેમથી વીતશે લવ લાઇફ માટે દિવસ સારો છે આજ બિઝનેસમાં કોઇ રિસ્ક ન લેવો લોકોને ઉધાર પૈસા દેવા થી વિદ્યાર્થી માટે દિવસ સામાન્ય રહેશે પરિવારના પૈસાને લઈને કોઈ નિવેશ યોજના આજ બની શકે છે
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

4. કર્ક (Cancer):આપના માટે દિવસ ખાસ રહેશે કેટલીક એવી વાત સામે આવી શકે છે જે આપને આવનારા દિવસોમાં ફાયદો કરાવશે પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો સારી વાત થઈ શકે છે કામમાં મન લાગશે ધનલાભ થવાના યોગ છે રજા માનવી આપના માટે સારી રહેશે વાણી પર સંયમ રાખવો વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ સફળતા નહીં મેળવી શકે થોડા હેરાન
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબુની

5. સિંહ (Lio):આપને કોઇ ખાસ કામ પૂરું કર્યા પછી શાંતિ મળશે કોઈ પુરસ્કાર પણ મળી શકે છે સાથેના કેટલાક લોકો થી સહયોગ અને પ્રોત્સાહન મળશે કોઈ નવુ કામ શરૂ કરતા પહેલા તેના સંબંધી અનુભવીની સલાહ લેવી પાર્ટનરની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે અચાનક ધનની પણ થવાનો યોગ બની રહ્યો છે જોખમ ભર્યા કામ કરવાથી બચવું
શુભ અંક : ૩
શુભ રંગ : મજેન્ટા

6. કન્યા (Virgo):અચાનક આપના મનમાં કોઈ વાત આવી શકે છે તેનાથી જ આપને આપના પ્રશ્નોના ઉત્તર મળી શકે છે કન્ફ્યુઝન ની સ્થિતિ પૂરી થશે રોજીંદા કામો થી ધનલાભ અને ફાયદા નો યોગ બની રહ્યો છે પ્રેમના વિષયમાં કુવારા લોકો માટે દિવસ સારો છે પ્રેમ પ્રસ્તાવ પણ મળી શકે છે કોઈ વિવાદ પણ થઈ શકે છે પાર્ટનરથી સહયોગ મળશે વાણી પર સંયમ રાખવો વિદ્યાર્થી માટે સમય સામાન્ય રહેશે મિત્રોથી મદદ મળશે
શુભ અંક : ૯
શુભ રંગ : વાદળી

7. તુલા (Libra):આપ ખૂબ મજબૂત અને ધીરજથી કામ લેશો દિવસભર પૈસા વિશે વિચારતા હશો નકારાત્મક વિચારો અને તેવા વાતાવરણથી દૂર રહેવું પાર્ટનર ની તબિયત નું ધ્યાન રાખવું દિવસના કેટલાક સમય પ્રેમ થી જશે કાર્યક્ષેત્ર સંબંધિત કામકાજમાં ભાગદોડ રહેશે કોઈ ખાસ કામને લઈને આજ આપ હેરાન કેટલાક વિદ્યાર્થીઓ માટે દિવસ નકારાત્મક થઈ શકે છે મહેનત વધુ કરવી પડે
શુભ અંક : ૨
શુભ રંગ : વાયોલેટ

8. વૃશ્ચિક (Scorpio):આપ જે પણ કામ કરશો તેમાં આપને ફાયદો જરૂર મળશે કામથી આપને ધન લાભ પણ થશે ઓફિસમાં કેટલાક ખાસ બદલાવ થવાનો યોગ બની રહ્યો છે તેની અસર આપની દિનચર્યા પર પડશે આજ આપ ઘણા કામ એકસાથે કરવાનો પ્રયત્ન કરી શકો છો પાર્ટનરની ભાવનાઓને સમજશે પાર્ટનરનો મૂડ પણ સારો રહેશે બિઝનેસમાં નવા સંબંધ બનાવી શકો છો પરિવાર સાથે વિતાવેલો સમય આપના માટે કોઈ પ્રકારે મહત્વપૂર્ણ હોઈ શકે છે
શુભ અંક : ૧
શુભ રંગ : બ્લુ

9.ધન (Sagittarius):આપ કોઈ એવી નવી વાત શીખી શકો છો જે આવનારા દિવસોમાં આપના માટે મોટો ફાયદો દેશે આજ આપ આપની માનસિક અસ્થિરતા દૂર કરવાનો પ્રયત્ન કરશો અને ઘણી હદ સુધી સફળ પણ થઈ શકો છો આ જ પ્રેમ પ્રસ્તાવ પણ મોકલી શકો છો જેમાં આપને સફળતા મળશે કાર્યક્ષેત્રમાં અધિકારી ઓ નો સહયોગ મળશે બિઝનેસ સામાન્ય રહશે વિદ્યાર્થીઓને સફળતા મળશે બસ થોડી સાવધાની રાખવી
શુભ અંક : ૬
શુભ રંગ : લીલો

10. મકર(Capricorn):જૂની ટેન્શન આજે પૂરું થઈ શકે છે ખુદ પર ધ્યાન દેવું જરૂરત વસ્તુ પર પૈસા ખર્ચ થઈ શકે છે કામકાજમાં એક્ટિવ રહેવું સમાજ અને પરિવાર બંને ક્ષેત્રોના કામ પુરા થશે અચાનક યાત્રા થઈ શકે છે મિત્રોથી પણ સહયોગ મળી શકે છે પાર્ટનરથી સહયોગ અને ધનલાભ થશે લવ પ્રપોઝલ માટે દિવસ સારો છે બિઝનેસમાં કોઈને કોઈ રીતે ફાયદો થઈ શકે છે તબિયત પ્રતિ સાવધાની રાખવી
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

11. કુંભ (Aquarius): ચંદ્રમાની સારી સ્થિતિ થી ધનલાભ થઈ શકે છે આપ મગજથી અને મીઠું બોલીને લોકોને પ્રભાવિત કરશો આજ આપના દુશ્મન પર જીત મળી શકે છે આ જ પાર્ટનર પર નારાજ ન થવું વિવાદની સ્થિતિ પણ બની શકે છે આજ કામ વધુ રહેશે આપને ધીરજ રાખવી પડશે વિદ્યાર્થી માટે દિવસ અનુકૂળ છે મિત્રો અને પરિવાર વાળાનો સહયોગ મળી શકે છે કોઈ સારી ખબર આજ આપને મળશે
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

12. મીન (Pisces):આજ આપના કેટલાક જરૂરી કામ પૂરાં થઈ શકે છે આ જ આપ કોઈ ફસાયેલ વિષય ઉકેલી શકો છો કામકાજ સંબંધી સારા આઈડિયા આપને મળી શકે છે ચંદ્ર આપની ની રાશિમાં હોવાથી આપના માટે દિવસ ઠીક રહેશે પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું તેનાથી સંબંધ ગાઢ બનશે આજ ખર્ચા અને કામ બંને વધુ હોવાથી હેરાન થઇ શકો છો વિદ્યાર્થી માટે સમય સામાન્ય છે પરિવાર સાથે સમય વિતાવવો નવા કામની પ્લાનિંગ પણ થઈ શકે છે ગળા નો રોગ આપને હેરાન કરી શકે છે સાવધાન રહેવું
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here