વાંચો તમારું આજનું રાશી ભવિષ્ય.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): સાનુકુળ તક ઊભી થાય. સ્નેહી થી મિલન. નાણાકીય તંગી નો ઉપાય મળે. લાભ કરતાં વ્યય વધે. ગૃહવિવાદ નો ઉકેલ મળે. પ્રવાસ અંગે સાનુકુળતા. આપના અગત્ય ના કાર્ય અંગે રુકાવટ જણાય. ગૃહજીવન માં અશાંતિ ન સર્જાય તે જોજો. પ્રવાસ.. 2.વૃષભ (Taurus): વ્યાવસાયિક મુશ્કેલી ના સંજોગો. ખર્ચ વધે. કૌટુંબિક કાર્ય સફળ થાય. વ્યાવસાયિક કામ સફળ થાય. મિલન- મુલાકાત અંગે સાનુકુળતા. આરોગ્ય ચિંતા. માનસિક તણાવ અને અર્થહીન ચિંતા થી બચવા ધ્યાન- યોગ ઉપયોગી. નાણાકીય ચિંતા હલ થાય.

 

3. મિથુન (Gemini): ધીરજ ના ફળ મીઠાં મળે. આરોગ્ય અંગે ચિંતા રહે. સ્નેહી થી લાભ- મિલન. નવીન તક મળે તે ઝડપી લેજો. સાનુકુળતા વધારતો દિવસ. સંપતિ ના કામ થાય. સમા પવને ચાલતાં હો તેવું લાગે. નિરાંત મળે નહિ. નાણાકીય સમસ્યા નો ઉકેલ મળતો જણાય.
4. કર્ક (Cancer): આપની ચિંતાનો ઉકેલ મળે. લાભની તક મળે. આરોગ્ય કેર લેજો. સફળતા માટે પ્રયત્નો વધારજો. નવીન તક મળે તે ઝડપી લેજો. મિત્રો તથી મિલન. તમારા પ્રયત્નો ફળદાયી બનાવી શકશો. મિત્ર- સ્વજન થી સહકાર. લાભની તક મળે.5. સિંહ (Lio): આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. આપના પ્રયત્નો યારી આપે. સંપતી ના કામ થી લાભ. ધાર્યા કામ માં વિલંબ થી સફળતા મળે. આર્થિક પ્રશ્ન અંગે ચિંતા. કૌટુંબિક મતભેદ. વ્યાવસાયિક બાબતો અંગે કોઈ આશાસ્પદ તક સર્જાય. ગૃહવિવાદ અટકાવજો. ખર્ચ.
6. કન્યા (Virgo): કાર્ય અવરોધ જણાશે. ખર્ચ પર કાપ મુકવો. મહત્વના કામ અંગે ધાર્યું ન થાય. લાભ અટકતો લાગે. નિરાશા દુર થાય. મનની શાંતિ મેળવવી મુશ્કેલ પડે. નોકરી- ધંધા ના ક્ષેત્રે સંજોગો પ્રતિકુળ હશે તો સુધારશે. ઉપરી થી  સમાધાન. પ્રવાસ મજાનો.
7. તુલા (Libra): આપનો પરિશ્રમ સાર્થક અને ફળદાયી બનતો જોઈ શકશો. સ્વજન- મિત્ર નો સાથ. પ્રવાસ ફળે. સફળતા માટે પ્રયત્નો વધારજો. કૌટુંબિક અવરોધ જણાય. ખર્ચ વધે. પ્રવાસ અંગે સાનુકુળતા. આર્થિક કરજ ન વધે તે જોજો. વધારા ના ખર્ચ- ખરીદી પર કાબુ રાખશો. સામાજિક પ્રવૃતિઓ માટે સાનુકુળતા સર્જાય.

8. વૃશ્ચિક (Scorpio): આપની માનસિક અશાંતિ યા મુંઝવણો દુર કરવા માટે જાગૃત અને સક્રિય બનવું પડે. વિવાદ ટાળજો. ધાર્યા કામમાં વિલંબ થી સફળતા મળે. નાણાભીડ દુર થાય. મહત્વની મુલાકાત સફળ થાય. વિરોધીઓ કે ઈર્ષ્યાળુ તી સાવધ રહેવું. મહત્વની કામગીરી માં વિલંબ જોવા મળે.

9.ધન (Sagittarius): આપની સમસ્યાઓને હલ કરવાનો માર્ગ દેખાય. આવક કરતાં જાવક ન વધે તે જોજો. કૌટુંબિક બાબત ઉકેલાય. લાભ અટકતો જણાશે. નિરાશા દુર થાય. કૌટુંબિક પ્રશ્નનો હલ મળે. આરોગ્ય સારું. આપના નોકરી- ધંધા માં કામકાજો અંગે સંજોગો સાથ આપતા જણાય. ગૃહજીવન માં સંવાદિતા સર્જી શકશો.
10. મકર(Capricorn): આપના અગત્યના કામકાજ આડે જણાતી રુકાવતો દુર થતી લાગે. ગૃહવિવાદ અટકે. મિલન- મુલાકાત. આર્થિક અને કૌટુંબિક પ્રતિકુળતા નો ઉકેલ મળતો જણાય. ખર્ચ- વ્યય. મિત્ર થી મદદ. આપની ઈચ્છાઓને સાકાર કરવાની તક સર્જાય. પ્રયત્નો ફળદાયી બંતા જોઈ શકશો.

11. કુંભ (Aquarius): આપના મનનાં ઓરતા મનમાં જ ન રહી જાય તે માટે યોગ્ય દિશાના પ્રયત્નો જરૂરી માનજો. નાણાભીડ. આરોગ્ય સાચવવું. સગા- સ્નેહીની મદદ ઉપયોગી બને. આપની મૂંઝવણ નો ઉકેલ મેળવી શકશો. આરોગ્ય ની કાળજી લેવી. પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકશો.

12. મીન (Pisces): આપના નોકરી ય ધંધા કે સંપતિ ના કામકાજો અંગે કોઈની મદદથી સફળતા ના સંકેત આવી મળે. પ્રવાસ માં વિધ્ન. ધાર્યા કામમાં પ્રતિકુળતા જણાય. આપના અગત્યના ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરવાનો ઉપાય- મદદ મળે. સંજોગો સુધરતા જણાય.

Author: વિશાલ શાસ્ત્રી (જ્યોતિષ)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here