19 ફેબ્રુઆરી 2019 પૂર્ણિમા શુભ મુહૂર્ત ,પૂજા વિધિ, મહત્વ અને આ મહા ઉપાય જરૂર કરો થશે અઢળક લાભ….

0

શાસ્ત્રોમા આ પુણ્યતિથિ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે માંગલિક અને શુભ કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાના કિરણો સકારાત્મક ઊર્જાનો સંચાર વધારે છે. આ દિવસે ચંદ્રમાને અર્ધ્ય આપવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

વર્ષ 2019 મહા મહિનાની પૂર્ણિમાએ શુભ મુહૂર્ત, મહત્વ અને આ ચમત્કારી ઉપાય અવશ્ય કરો.

પૂર્ણિમા વ્રત તિથિ , શુભ મુહૂર્ત:-

વર્ષ 2019 માં મહા પૂર્ણિમાનું 19 ફેબ્રુઆરી મંગળવારના દિવસે આવે છે પુણ્યતિથિ 19 ફેબ્રુઆરી મંગળવાર 1 :11 મિનિટથી શરૂ થશે.

પૂર્ણિમા પૂજા વિધિ:-

શાસ્ત્રોમાં મહા પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ શિવ અને કૃષ્ણની પૂજા કરવામાં આવે છે આ દિવસે લોકો સત્યનારાયણની પણ પૂજા કરે છે

દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ ત્યારબાદ સૂર્યને અર્ધ્ય આપવું અને ભગવાન વિષ્ણુ શિવ અને કૃષ્ણની પૂજા કરવી.

પૂજાની સામગ્રી માં ફળ ફૂલ પાન સોપારી દૂર્વા તથા ભોગ અર્પણ કરવો. ત્યારબાદ ભગવાન આગળ દીપક પ્રગટાવવો.

માન્યતા છે કે ભગવાન વિષ્ણુ દ્વારા વિધિ-વિધાનથી પૂજા કરવાથી આપણે મનોકામના પૂર્ણ થાય છે.

આ દિવસે જળ અને ફળ ગ્રહણ કરી ઉપવાસ રાખવો જોઈએ અને રાત્રે માં ચંદ્ર તેની પૂજા કરી વ્રત ખોલવું જોઈએ.

પૂર્ણિમાની રાત્રે જળમાં સફેદ ફૂલ નાખીને ચંદ્રમાને અર્ધ્ય આપવાથી શુભ માનવામાં આવે છે.

પૂર્ણિમા મહત્વ:-

પૌરાણિક કથા અનુસાર મહા મહિના ની પૂણિમા એ ભગવાન મનુષ્યના રૂપમાં આવીને સ્નાન કર્યું હતું.

એટલા માટે મહા મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

માન્યતા છે કે તેઓ કરવાથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે સાથે સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે.

એવું કહેવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે જળ અને વાતાવરણમાં એક વિશેષ પ્રકારની ઊર્જા જોવા મળે છે એટલા માટે આ દિવસે નદી અને સરોવરમાં સ્નાન કરવાની પરંપરા છે.

મહા મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન દાન તેમજ મોતી અથવા ચાંદીની વસ્તુ ગ્રહણ કરવું શુભ માનવામાં આવે છે.

મનોકામના પૂર્તિ માટે મહાઉપાય:-

મહા પૂર્ણિમા ભગવાન શિવની પૂજા કરું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.આ દિવસે ભોલેનાથને સ્નાન કરાવી બીલીપત્ર અર્પણ કરવું જોઇએ તેવું કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેમના પરિવાર ને ઉત્તમ સ્વાસ્થ્ય નું વરદાન મળે છે.

આ દિવસે સત્યનારાયણની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ.

આ દિવસે તીર્થ સ્થાન પર સ્નાન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે જો તમે તીર્થ સ્થાન પર સ્નાન ન કરી શકો તો ઘરમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ અને કોઈ જરૂરતમંદ દાન અવશ્ય કરવુ.

મહા પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે જેના સ્પર્શથી વ્યક્તિની દરેક મનોકામના અને દરેક પરેશાની દૂર થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here