18 એપ્રિલ અક્ષયતૃતીયા..5 રાશિઓની ખુલવાની છે કિસમત..તમારી ચેક કરી લો

0

👉🏻૧૮ એપ્રિલ 2018 અક્ષયતૃતીયા..👉🏻પાંચ રાશિઓની ખુલવાની છે કિસમત..

👉🏻આ દિવસે ખૂબ જ મહા સંયોગ બની રહ્યો છે ..

મેષ રાશિનો સૂર્ય , વૃષભ રાશિનો શુક્ર રહેશે, કર્ક રાશિમાં રાહુનુ વિચરણ રહેશે અને મકર રાશિમાં કેતુનો
વિચરણ રહેશે , તુલા રાશિમાં ગુરુનું વિચરણ રહેશે , ધનુ રાશિમાં મંગળ શનીનો યોગ બને છે , મીન રાશિમાં બુધ નો સંયોગ બને છે..
આર્થિક રીતે બધી જ પ્રકારની સુખ-સુવિધા મળ7શે આ પાંચ રાશિવાળા જાતકોને…

મેષ રાશિ

નિશ્ચિત રૂપથી વિશ્વાસ અને સજ્જતા ઉપર અચળ રહેશે ..અચાનક તેમને લાભ મળશે સંપર્ક વધશે પોઝિટિવ વિચારો રહેશે.. આર્થિક રીતે મદદ મળશે વેપારમાં લાભ ના સંકેત છે..નિશ્ચિત રીતે જે કાર્ય અટકી જાય છે તે પૂરાં થશે ..પરિવારનુ સમર્થન પ્રાપ્ત થશે ..ભાગ્ય નો સાથ રહેશે ..ઓછી મહેનતમાં વધારે સફળતા મળશે..

મિથુન રાશિ

આ રાશિના લોકોને નસીબનો સાથ મળશે.. મોટા મોટા લોકોનો સંપર્ક થશે ..વ્યાપાર નવાે શરૂ કરી શકાશે..નવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો તેમાં સફળતા મળશે વૃદ્ધિ થશે લાભ મળશે ..ગુસ્સા ઉપર કાબૂ રાખવો નોકરીમાં પદોન્નતિ થશે ઉદ્યોગમાં પ્રગતિ થશે , કાર્યને નવી દિશા મળશે ,જીવનસાથીનો સહયોગ મળશે .. ભાગ્યનો સાથ મળશે..

સિંહ રાશિ

રાશિના લોકો પોતાને ખૂબ જ ઉર્જાવાન મહેસૂસ કરશે.. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે નોકરી-ધંધામાં માન-સન્માન મળશે..માનસિક રીતે થોડો તણાવ રહે… નવી તકોનું સર્જન થશે આર્થિક રીતે આવકમાં વધારો થશે.. તમારાથી ઉપરી અધિકારી સાથેના સંપર્ક વધશે.. સંપર્કને લીધે નોકરી-ધંધામાં ઉન્નતિ થશે..

તુલા રાશિ

કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારૂ પ્રદર્શન રહેશે ..અટકેલા કાર્યો પૂરા થશે.. ધન ના કાર્યમાં ખુબ જ ઉન્નતિ થશે ..નોકરીમાં ઉન્નતિ છે.વ્યાપારમાં પણ લાભ છે ..વિશ્વાસ આસમાને રહેશે .નવી યોજનાઓમાં સમય ફાળવશો તમારી બુદ્ધિ અને કામ ના લોકો ખુબ જ પ્રશંસા કરશે.. નસીબનો સાથ મળશે .. ખુબ જ સારો સમય છે..

કુંભ રાશિ

જુના ખરાબ સમયને ભૂલીને નવા ઉત્સાહ સાથે નવા કામો થશે.. ધનની આવક થશે .
તમારા કાર્યક્ષેત્રમાં વધારો થશે ..જોશ અને ઊર્જા સાથે કાર્ય કરી શકશો ..પ્રયત્નમાં ખૂબ જ વિશ્વાસ હશે ભાવનાત્મક લાગણીઓમાં તણાવું નહીં ..આપની સફળતા નિશ્ચિત છે ..વ્યાપારમાં લાભ ના સંકેત છે નવા ઈન્વેસ્ટમેન્ટમાં સફળતા ચોક્કસ મળશે..

લેખક – નિરાલી હર્ષિત

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.