આ મહિલા છે છેલ્લા 17 મહિનાથી ગર્ભવતી, ડિલિવરી ન થવાનું કારણ જાણીને હોંશ ઉડી જશે…

0

ખાસ કરીને ગર્ભવતી મહિલા 9 મહિનામાં પોતાના બાળકને જન્મ આપી દે છે. પણ તમે એ જાણીને ચોંકી જાશો કે એક મહિલા એવી પણ છે જેમેણે પોતાના 17 મહિનાની ગર્ભાવસ્થા હોવાનો ખુલાસો કર્યો છે.ચીન ની રહેનારી ‘વાંગ’ નામની આ મહિલા આગળના 17 મહિનાથી ગર્ભવતી હતી. ગર્ભવતી થયાના પહેલા મહિના થી જ તે ડોકટરો પાસેથી જાંચ કરાવી રહી હતી.ડોકટરો એ વાંગ ને 9 મહિનાના અંત માં બાળકના જન્મ થવાની તારીખ આપી હતી. પણ સમય નીકળી ગયા પછી તે એ વાતથી ચિંતિત થઇ ગઈ કે આખરે બાળક નો જન્મ શા માટે થઇ રહ્યો નથી.
વાંગ ડોકટરો ની પાસે 30 વાર ચક્કર લગાવી ચુકી હતી. એવામાં પછી ડોકટરો એ તેને જણાવ્યું કે તેઓ તેનું સિઝેરિયન કરાવીને બાળકને બહાર નહીં લાવી શકે, કેમ કે ગર્ભ માં રહેલું ભ્રુણ હજી સુધી પરિપક્વ થયું નથી.
17 મહિના પછી પણ ગર્ભમાં બાળકનું નિર્માણ થવાનું યથાવત જ હતું. એવામાં આ મહિલાને ત્યાં સુધી વાટ જોવાની રહેશે જ્યાં સુધી બાળકનું શરીર પુરી રીતે સ્વસ્થ ન થઇ જાય. ચીન ના ડોકટરો એ 18 માં મહિને આ બાળક ની ડિલિવરી થવાની વાત કહી છે.
એવામાં રિપોર્ટ અનુસાર એ પણ કહેવામાં આવ્યું હતું કે લાંબા સમય થી વાંગ ના ગર્ભવતી હોવાથી ચીન ને એક અન્ય ગિનીઝ વિશ્વ રેકોર્ડ મળી શકે તમે છે.
પણ આ બાબતની રિપોર્ટ વાઇરલ થવાની સાથે જ અમુક ડોક્ટરોએ પોતાનું મંતવ્ય આપ્યું હતું. દુનિયાભર ના ઘણા ડોક્ટર્સ આ વાત પર વિશ્વાસ કરવા માટે તૈયાર નથી કે કોઈ મહિલા ને 17 મહિનાથી ગર્ભ રહી શકે છે, એવામાં વાંગ ની પાસે પણ પહેલા મહિનાથી લઈને અત્યાર સુધીના ગર્ભાવસ્થા ના તમામ રિપોર્ટ રહેલા છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here