18 વર્ષ પછી કેમેરાની સામે આવી કાંટા ગર્લ, એ પણ પહેલા કરતાંય વધારે બોલ્ડ બનીને…જુઓ PHOTOS

0

આજથી 16 વર્ષ પહેલા ‘કાંટા લગા’ લગા ગીતથી નામના મેળવનાર શેફાલી ઝરીવાળા ફરી પાછી તેની અદાઓનો જાદુ વિખેરવા ને કૈક જુવાનિયાઓને ઘાયલ કરવા માટે ફરી નવા જ અદાઓથી આવી રહી છે.

એવી ખબર મળી હતી પોતાના બોયફ્રેન્ડ લગ્ન કર્યા પછી શેફાલી અચાનક જ ગાયબ થઈ ગઈ હતી. પોતાની જિંદગી જીવવા માટે તે લાઈમલાઇટથી દ્દૂર જ થઈ ગઈ હતી. તેના હરમીત ગુલઝાર સાથે થયા હતા. જોકે 2009 માં તેના ડાઈવોર્સ થઈ ગયા હતા એવી પણ ખબર ફેલાઈ હતી.શેફાલીએ 90 ના સમયમાં એમ ટીવીના પ્રખ્યાત સ્માર્ટ ને હેન્ડસમ બોય એવા મેડેલ કીઠ સાથે પોતાના રોમાંસનો જાદુ વિખેરીને પોતાની એક અલગ જ છાપ ઊભી કરી ખૂબ નામના મેળવી હતી.

આ શેફાલીએ એ સમયે પગમાં એંકલ, ટેટૂ ને કેપરી પહેરી ઘણા યુવાનોના દિલમાં જગ્યા મેળવી લીધી હતી.

પરંતુ એ દિવસ પછી તે અચાનક જ ગાયબ થઈ જાય છે. શેફાલી ભલે ગાયબ થઈ ગઈ પરંતુ લોકો તો તેને હજી પણ એટલી જ યાદ કરે છે.

આજની તારીખે પણ શેફાલીના ચાહકોમાં કોઈ કમી આવી નથી. આ વાતની ત્યારે ખબર પડી જ્યારે તેને નચ બલિયેની સિઝનમાં -5માં જોવા મળી.

ત્યારબાદ 2014માં શેફાલીએ ફરી મેરેજ કર્યા તેનાં બોયફ્રેંડ પરાગ ત્યાગી સાથે.તાજેતરના એક મુલાકાતમાં, શેફાલીએ કહ્યું, “હવે બીજી વાર હું કાંટા ગર્લ નથી.બની શકતી. ” તમને જણાવી દઈએ કે કાંટા સિવાય શેફાલીએ ‘કભી આર કભી પાર પાર’, ‘માલ ભારી  હૈ’ અને ‘પ્યાર હંમે કિસ મોડ પે લે આયા.’  જેવા ગીતોમાં તેનાં ડાન્સનો જાદૂ પાથરયો હતો.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here