16 વર્ષમાં આટલી બદલાઈ ચુકી છે યે દિલ આશિકાના’ ની આ એક્ટ્રેસ, હાલ દેખાય છે કઈક આવી….

0

2002 માં આવેલી ફિલ્મ ‘યે દિલ આશિકાના’ અને તેનું ગીત “उठा ले जाऊंगा, तुझे मैं डोली में” લોકોની વચ્ચે આજે પણ લોકપ્રિય છે, આ ફિલ્મના એક્ટર આ ફિલ્મ બાદ ખુબ જ લોકપ્રિય બની ગયા હતા પણ આજે આ ફિલ્મનાં આ એક્ટર ખુબ જ બદલાઈ ગયા છે. જેમ કે આ ફિલ્મી એક્ટ્રેસ જીવીધા શર્મા જે પહેલા કરતા વધુ સુંદર અને હોટ લાગવા લાગી છે.
જણાવી દઈએ કે જીવીધાનો જન્મ પંજાબમાં થયો હતો. તેણે પંજાબી અને તમિલ એમ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તેની પહેલી તમિલ ફિલ્મ ‘ ‘ काढले निम्मादी’ હતી, પછી અમુક સમય બાદ તેણે બોલીવુડ ની ફિલ્મ ‘તાલ’ માં પણ કામ કર્યું હતું. સાથે જ લોકો તેની અન્ય ફિલ્મ ‘એ દિલ આશિકાના’ બાદ ખુબજ ચાહવા લાગ્યા છે. પણ તેના બાદ જીવીધાએ કોઈ અન્ય ફિલ્મો કરી ન હતી.
આજે તે પહેલા કરતા વધુ સુંદર અને હોટ દેખાવા લાગી છે. જીવીધાએ પોતાના એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેની પહેલી હિન્દી ફિલ્મ ઐશ્વર્યા રાઈ સાથેની ‘તાલ’ હતી અને મેં તે લોકો પાસેથી ઘણું બધું શીખ્યું છે.જીવીધાએ એ પણ કહ્યું હતું કે લોકો જેવા કે સુભાષ ઘઈ, અરુણા ઈરાનીનાં પ્રોડક્શન હાઉસ, આશુતોષ ગોવારીકર ની સાથે કામ કરવું કોઈ સપનાથી કમ નથી.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!