16 મે,૨૦૧૮ નું રાશિફળ.. જાણો આજે આપનો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): અંગત સમસ્યા માંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવે. બીમારી કે અકસ્માત થી સાવધ રહેવું. કાર્ય સફળતા મે મહેનત વધારવી પડે અને વિલંબ જોવો પડે. પ્રવાસ ની તક મળે.2.વૃષભ (Taurus): પ્રવાસ-પર્યટક, મિલન-મુલાકાત અંગે સંજોગ સાત આપશે. ખોટા ખર્ચ અટકાવજો.
આવક કરતા જાવક વધતી જણાય અને તબિયતની કાળજી લેજો. સફળતાની આશા.

 

3. મિથુન (Gemini): આપની વ્યવસાયિક બાબતો ને સુવ્યવસ્થિત કરી શકશો. ગૃહજીવન માં સવાદીતા સર્જી શકશો. મનની મુરાદ મનમાં રહેતી લાગે. તબિયત ની કાળજી લેજો. સફળતા ની આશા.
4. કર્ક (Cancer): આજના દિવસનો સદઉપયોગ કરી લેજો. ભવિષ્ય માં ફળદાયી બને. મુલાકાત નો પ્રસંગ. મનની મૂંઝવણો દુર થાય. તબિયત સુધારતી જણાય. મતભેદ અટકાવજો.
5. સિંહ (Lio): આવક કરતા જાવક વધે નહિ તે જોજો. નહીતર નાણાભીડ સર્જાશે. પ્રવાસ ફળદાયી. તબિયત સુધરે. ધાર્યા કામ માં અડચણ જણાય. સ્વજનનો સહકાર મળે. પ્રવાસ ની તક સર્જાય.

6. કન્યા (Virgo): સાનુકુળ સંજોગ સર્જાતા આગળ વધવાનો માર્ગ ખૂલતો જણાય. સ્નેહી સંબંધી થી મિલન નો પ્રસંગ. આર્થિક મૂંઝવણનો અનુભવ થાય. સ્વજન નો સહકાર મળે. પ્રવાસ ની તક સર્જાય.

7. તુલા (Libra): મહત્વની સમસ્યા નો ઉકેલ આવતો લાગે. તબિયત સાચવવી. ગૃહવિવાદ અટકાવવો. આપના નોંકરી-ધંધા ના કામકાજો અંગે સાનુકુળતા.

8. વૃશ્ચિક (Scorpio): લાભની તક સરી પડતી લાગે.નોકરી-ધંધા માં ટેન્શન જણાય.તબિયત સુધરતી લાગે. આવક વધારવા ના પ્રયત્નો સફળ બનતા જણાય. મિલન-મુલાકાત નો પ્રસંગ. તબિયત ની ચિંતા દુર થાય.

9.ધન (Sagittarius): ચિંતાના વાદળ વિખેરાય. નાણાભીડ નો ઉકેલ મળે. ગૃહજીવન માં પ્રસન્નતા રહે. આપના મહત્વ ના કામકાજો  અંગે સમય સુધરતો જણાય. પરેશાની દુર થાય. લાભની આશા.

10. મકર(Capricorn): ધીમે ધીમે સાનુકુળતા સર્જાય. વિધ્નને પાર કરી શકશો. વધુ પ્રયત્નો જરૂરી બને. મુશ્કેલી માંથી માર્ગ મેળવી ને આગળ વધી શકશો. આર્થિક પ્રશ્ન નો હાલ મળે. પ્રવાસમાં વિલંબ.


11. કુંભ (Aquarius): સમસ્યાઓ ના જાળા માંથી બહાર આવી શકશો. સ્નેહી-મિત્ર થી મિલન. ખર્ચ વધે. ધાર્યું કામ અટકતું લાગે. પ્રયત્નો વધુ જોઇશે. સ્નેહી-સ્વજન થી મતભેદ ટાળજો.

12. મીન (Pisces): આપના મનની મુરાદ મનમાં રહેતી લાગે. ઉદ્રેગ નો પ્રસંગ. ખર્ચ-વ્યય વધતા જણાય. ગૃહવિવાદ ઉકેલાય. પ્રવાસ મજાનો જણાય.

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!