જે લોકોને શનિની સાઢેસાતી અથવા તો ઢૈચ્ચા ચાલી રહી છે તેને રાહત મળશે
શનિ ગ્રહને વિશેષરૂપથી ન્યાયનો પદ પ્રાપ્ત થાય છે. સની દેવતા એવા દેવતા છે જે પ્રત્યેક મનુષ્યને તેમના હિસાબથી તેમને ફળ આપે છે. માનવામાં આવે છે કે વ્યક્તિ જીવનમાં સૂર્ય પછી કોઈનું સ્થાન હોય તો તે શનિ ગ્રહ નું છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ૧૬ ડિસેમ્બરે શનિ, ધન રાશિમાં પ્રવેશ કરે છે. આ કારણથી શની 16 ડિસેમ્બર અસ્ત થશે. જે એક મહિના સુધી અસ્ત રહેશે. ડજે લોકોને શનિની સાઢેસાતી અથવા ઢૈચા ચાલી રહી છે તે લોકોને રાહત મળશે. ગ્રહોનું પરિવર્તન પ્રત્યેક રાશિ ઉપર પ્રભાવ પાડે છે.
જ્યારે શનિ અસ્ત થશે ત્યારે આ પાંચ રાશિઓ ઉપર પોતાની કૃપા વર્ષાવશે….
1) મેષ રાશિજ્યોતિષશાસ્ત્ર અનુસાર માનિએે તો મેષ રાશિના જાતકો ઉપર અષ્ટ શની ની કૃપા હોવાથી આર્થિક પરિસ્થિતિમાં લાભ થશે. પરંતુ તમારે તમારા જરૂરી કાર્યમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. હનુમાનજીની આરાધના કરવાથી તમને લાભકારી સાબિત થશે…
2) વૃષભ રાશિવૃષભ રાશિના જાતકોએ શનિનો અસ્ત સામાન્ય ફળ આપશે કોઈ પણ જોડે મગજમારી કરવાથી બચો તેમજ પરિવાર તેમજ પાર્ટનર સાથે કંઈક ફરવા ના પ્લાન બની શકશે. શનિ મંત્રનો જાપ કરવો.
3) મિથુન રાશિમિથુન રાશિના જાતકોએ શનિનો અસ્ત સામાન્ય ફળ આપવાવાળો રહેશે તેમજ કાર્યક્ષેત્રમાં તમારી વિશેષરૂપથી ધ્યાન આપવાનો રહેશે. તેમજ તમારી મહેનત થી તમારે સાબિત કરી બતાવવાનું છે વાણીમાં સંયમ રાખવું. જે તમને સફળતા અપાવશે..
4) કર્ક રાશીકર્ક રાશી ની વાત કરીએ તો શનિનો અસ્ત તેમના માટે ખૂબ જ જબરજસ્ત ફાયદાકારક રહેશે કર્ક રાશિના જાતકોએ જે પણ ફિલ્ડ માં સફળતા નથી મળતી તે લોકોને સફળતા મળી શકવાના યોગ બની રહ્યા છે તેમજ તમારી મહેનત રંગ લાવશે તેમજ તમને કામયાબી મળશે.
5) સિંહ રાશિસિંહ રાશિના જાતકો શની નું અસ્ત તમારા માટે સામાન્ય રૂપથી ફળદાયી રહેશે તમને સફળતા તો મળશે પરંતુ મહેનત ના પ્રયાસો ના છોડતા.આર્થિક રૂપથી તમને કરેલા કામો તમને ધન લાભ થશે.
6) કન્યા રાશિકન્યા રાશિના જાતકો ની વાત કરે તો આ સમય તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. સંબઘો પ્રતિ તમારે સમજી-વિચારીને નિર્ણય લેવાનો જરૂર છે અને તમારા માટે સમય સામાન્ય રહેશે તેમજ કાર્યક્ષેત્રમાં શાંતિ પૂર્વક કાર્ય કરવાની જરૂર છે.
7) તુલા રાશિજ્યોતિષશાસ્ત્ર તુલા રાશિના જાતકોને શનિની સાથે અંતિમ ચરણમાં ચાલી રહી છે તેથી તમને રાહત મળશે તેમજ શનિ જતા-જતા તમને બિઝનેસમાં તેમજ નોકરીમાં સફળતા અપાવશે. તમે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે તેમજ ખર્ચ વધશે. આ માટે તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો રહેશે.
8) વૃશ્ચિક રાશિવૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય એટલે કે શનિનો અસ્ત સામાન્ય રહેશે આ સમયમાં તમારે સમજી વિચારીને દરેક કાર્ય કરવાની જરૂર છે. તેમજ તમે કોઈપણ કાર્ય કરો તે પહેલા તમારા મોટા વ્યક્તિની રાય લઈને.કોઈ પણ નિર્ણય લો તે પહેલા વિચારીને નિર્ણય લેવો.
9) ધનુ રાશિશનિનો અસ્ત ધન રાશિના જાતકો માટે ખર્ચમાં વૃદ્ધિ કરવા વાળું છે તમારે અચાનક ખર્ચ વધી જશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ બગડશે .એટલા માટે વિચારીને આર્થિક મામલામાં નિર્ણય લેવો તમારા માટે લાભકારી રહેશે.
10) મકર રાશિમકર રાશિનો સ્વામી શનિ ગ્રહ છે એટલા માટે શનિની અસર તમને તમારા સ્વાસ્થ્ય માટે વિશેષ ધ્યાન રાખવાનું કહી રહ્યું છે તેમ જ પૈસાના લેવડદેવડમાં તમારે સતૅક રહેવું. તમારા નિરંતર પ્રયાસોના કારણે તમને સફળતા અવશ્ય મળશે.
11) કુંભ રાશિશનિનો અસ્ત કુંભ રાશિના જાતકો માટે શુભ વાળું છે કાર્યક્ષેત્રમાં મહેનત અને માર્ગદર્શન તમને સફળતા જરૂર મળશે. તેમજ ઘર પરિવારના સદસ્યો સાથે સમય સારો વ્યતીત કરી શકશો. મોસમ પ્રમાણે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે.
12) મીન રાશિમીન રાશિના જાતકોની વાત કરીએ તો શનિનો અસ્ત તેમના માટે શુભ રહેશે. તમે કોઈપણ નિર્ણય લો તેના માટે તમારે ગંભીરતાથી વિચારીને નિર્ણય લેવો. જેનાથી તમને મોટી સફળતા પ્રાપ્ત થશે. કામ પ્રત્યે લાપરવાહી ન રાખવી આ સમય નો ભરપુર લાભ લેવો.
