15 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): ઘણા દિવસ થી રોકાયેલું કામ આજે પૂરું થાશે. કામકાજ માં મન લાગવાથી કારોબાર કે નોકરી માં આગળ વધી શકશો. જીવનસાથી ની સાથે કયાંક ફરવા જઈ શકો છો. દિવસ પણ સારો રહેશે. પ્રેમી થી આપના દિલ ની વાત શેયર કરવી. લવ લાઈફ થી જોડાયેલ મોટો નિર્ણય કરવાથી બચો. બીઝનેસ માં ઉતાવ- ચઢાવ ના યોગ બની રહ્યા છે. આપના માટે નિવેશ ફાયદાકારક હોઈ શકે છે.
શુભ અંક :
શુભ રંગ : લાલ

2.વૃષભ (Taurus): જરૂરી કામ જલ્દી થી પુરા થઇ શકશે. રોકાયેલા પૈસા મળવાના યોગ છે. સેવિંગ પણ વધી શકે છે. મુશ્કેલી ને કારણે રોજીંદા કામો માં થોડો બદલાવ આવશે. પાર્ટનર આપની મજબૂરી સમજવાનો પ્રયત્ન કરશે. પાર્ટનર ની સાથે સમય વિતાવવો. ઈનકમ વધવાના યોગ છે.ઓફીસ માં મદદ મળશે. વિધાર્થીઓ પણ ખુશ રહશે. આપની તબિયત પર ધ્યાન રાખવું. સાવધાન રહેવું. ખુબ મસાલા વાળું ખાવા થી પેટ સંબંધી રોગ નો સામનો કરવો પડશે.
શુભ અંક : ૬ 
શુભ રંગ :
લીલો

3. મિથુન (Gemini): કોઈ પણ મોટું કામ કરતા પહેલા સારી રીતે વિચારી લેવું. બીઝનેસ માં આવનારી મુશ્કેલી નો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો. રોમેન્ટિક વાતો માં ખોવાયેલા રહેશો.પૈસા ના મેનેજમેન્ટ, ઇન્કમ અને ખર્ચ ને લઈને આપનું ટેન્શન વધી શકે છે. કુવારા લોકો ને વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. આપનો દિવસ સારો કહી શકાય. પરિવાર નો સહયોગ મળશે. બીઝનેસ કરવા વાળા લોકો માટે સમય સારો કહેવાય. સમય સર ચેકઅપ કરાવવા.
શુભ અંક : 
શુભ રંગ :
સોનેરી
4. કર્ક (Cancer): કોઈ મિત્ર થી મુલાકાત થશે. નોકરી કે કારોબાર માં કોઈ આપને એવી સલાહ આપી શકે કે જેનાથી આપનો સમય બદલાય જાય. કોઈ કામ આપના હાથ માં હશે અને તેને પૂરું કરવામાં આપનો પૂરો દિવસ લાગી શકે. જેમાં મહેનત પણ વધુ કરવી પડે. દિવસ ની શરૂઆત સારી હશે. દાંપત્યજીવન ના વિવાદ નો પણ ઉકેલ આવે. નિવેશ કરતા સમયે સાવધાની રાખવી. આપનો ખર્ચ વધી શકે છે. વિધાર્થીઓ ને વધુ મહેનત કરવી પડશે.
શુભ અંક : 
શુભ રંગ :
કેસરી
5. સિંહ (Lio): ફાલતું સાહસ કરવા થી આપને મુશ્કેલી પડી શકે છે. બીજા ની ભૂલ ન કાઢવી. કારોબાર માં ફાયદો થવા ના યોગ છે. ઉત્સાહ પણ રહેશે. કેટલાક લોકો આપની તરફ આકર્ષિત થશે. વિચારેલા કામ પુરા થશે. પાર્ટનર સાથે મળી ને કઈક નવી યોજના બનાવશો. લવ પાર્ટનર નો સહયોગ અને પૈસા મળવાના યોગ છે. આપનું દાંપત્યજીવન પણ મજબુત બનશે. તબિયત સામાન્ય રહે.
શુભ અંક : 
શુભ રંગ :
પીળો
6. કન્યા (Virgo): કોઈ જુના કામ નો નિર્ણય આપના ફેવર માં આવી શકે છે. નવું કામ શરુ કરવાનું મન બની રહ્યું છે તો શરુ કરી શકો છો. પરિવાર ની જવાબદારી ને કારણે ઘણા વિષય માં આપની ઈચ્છા વગર પણ જતું કરવું પડે. લવ લાઈફ થી જોડાયેલ મોટા નિર્ણય લેવા થી બચવું. આપની કોઈ વાત પર પાર્ટનર રીષાય શકે છે. નોકરિયાત લોકો માટે સમય અનુકુળ છે. વિધાર્થીઓ ને મહેનત દ્વારા સફળતા મળવાના યોગ છે.
શુભ અંક : ૮ 
શુભ રંગ :
ભૂરો
7. તુલા (Libra): ભાઈ કે સાથી ની સફળતા થી ખુશી મળી શકે છે. કિસ્મત નો સાથ મળવા થી ફાયદો થશે. જીવનસાથી ની તબિયત ને લઈને ચિંતા થોડી ચિંતા રહશે. લોકો ની નજર માં આપની આબરૂ વધશે. આપની કોઈ વાત ના કારણે પાર્ટનર ની મૂડ બગડી શકે છે. પાર્ટનર આપના થી વધુ સમય એ રીતે નહિ રહી શકે. જોખમ વાળા સોદા ન કરવા. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે એવી સંભાવના છે.
શુભ અંક : 
શુભ રંગ : 
વાયોલેટ 8. વૃશ્ચિક (Scorpio): કરિયર માં કોઈ એકદમ નવી ઓફર આપને મળી શકે છે. બચેલું કામ પૂરું કરવા માં પૂરું ધ્યાન દેવું. અડચણો નો સામનો કરવો પડે. જીવનસાથી ની જોડે ફરવા જઈ શકો છો. પાર્ટનર ની સાથે સમય સારો પસાર થશે. બીઝનેસ કે નોકરી નો પ્લાનિંગ ન કરો અને સંતાન ની આશા ન રાખો.વિધાર્થી ને સિનિયર્સ થી મદદ મળવાના યોગ છે. તબિયત ના મામલે આપને સાવધાન રહેવું. ઈજા થઇ શકે છે.
શુભ અંક : 
શુભ રંગ :
વાદળી
9.ધન (Sagittarius): કામકાજ માં ગતિ આવે. આપનો વ્યવહાર જેટલો લચીલો રાખશો, તેટલો જ ફાયદો આપને વધુ થશે. આપ કોઈ માટે ખુબ મદદગાર સાબિત થશો. લેવડ-દેવળ માં કોઈ ભૂલ ન કરવી. પતિ- પત્ની ના વચ્ચે કોઈ ગેરસમજ થઇ શકે છે તો તેને દુર કરવી.પ્રેમી થી સહયોગ મળી શકે છે. આર્થિક વિષય માં આપના માટે દિવસ અનુકુળ રહેશે. પૈસા મળવા ની રીત આપના મગજ માં આવી શકે છે.પિતા ની તબિયત ને લઈને થોડી ચિંતા રહે.
શુભ અંક : 
શુભ રંગ :
જાંબુની
10. મકર(Capricorn): આસપાસ ના કેટલાક લોકો આપની મદદ માટે તૈયાર રહેશે. પૈસા ની જરૂરત અનુભવાશે. કોઈ વાત કે વસ્તુ ને લઈને આપના મન માં થોડો ડર રહે. કોઈ પ્રકાર ની શંકા પણ થઇ શકે છે. બીઝનેસ માં વિવાદ ની સંભવના છે, પરંતુ ઉકેલ પણ આવશે. નવી યોજના થી ફાયદો થાય. લેવડ- દેવળ ના વિષય માં ચિંતા કરવા ની થોડી જરૂર છે.જુનો રોગ આપની મુશ્કેલી બને.ખાવા પીવા માં ધ્યાન રાખવું. પાર્ટનર ની ભાવનાઓ નું સમ્માન કરવું.
શુભ અંક : 
શુભ રંગ :
બ્લુ
11. કુંભ (Aquarius): આપની રાશિ માટે ચંદ્રમાં ની સ્થિતિ શુભ હોઈ શકે છે. આપના માટે આગળ નો રસ્તો આપ જાતે જ બનાવાનો પ્રયત્ન કરશો. કોઈ પણ કામ માટે વધારે યોજના બનવાની જરૂર નથી. પતિ- પત્ની ના સંબંધો ગાઢ બનતા લાગશે. આ રાશિ ના પ્રેમીઓ માટે દિવસ સારી રીતે વીતશે. પાર્ટનર નો સહયોગ અને પ્રેમ મળવા ના યોગ છે. પેટ સંબંધી રોગ થવા ની સંભાવના છે. મસાલા વાળું ભોજન ખાવા થી બચવું.
શુભ અંક : ૧ 
શુભ રંગ :
ગુલાબી
12. મીન (Pisces): આપના માં કામકાજ કરવા ની ઉર્જા વધી શકે છે. એનો ઉપયોગ સમજી વિચારી ને કરવો. કરિયર માં પ્રગતી ની તક મળી શકે છે. કોઈ મોટું પગલું ભરતા પહેલા એક વાર સારી રીતે વિચાર જરૂર કરવો. જીવન નો આંનદ લેવો.પાર્ટનર ને વધુ સમય આપવા પ્રયત્ન કરવો. માનસિક અશાંતિ થઇ શકે છે. નીંદર ની અછત અને તણાવ થી હેરાન લાગો. વર્ક પ્લેસ પર વિવાદ થવાની સંભાવના છે. વિધાર્થીઓ માટે દિવસ પહેલા થી થોડો સારો હશે.
શુભ અંક : 
શુભ રંગ : 
સફેદ

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here