15 મે 2018 શનિ જંયતિ દિવસે શનિદેવની પૂજા કરતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખવુ..વાંચો આર્ટીકલ ક્લિક કરીને

0

જેથી શનિદેવની કૃપા તમારી ઉપર કાયમ બની રહેશે.

આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે દેશમાં શનિદેવના મંદિરમાં ભીડ જોવા મળે છે.15મી તારીખ શનિજયંતીના દિવસે કૃષ્ણપક્ષની અમાવસ્યા પણ છે. મંગળવારે હનુમાનજીના દિવસે તે દિવસે શનિ જયંતિ આવી રહી છે.

શનિદેવની પૂજા કરતી વખતે આ પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ

1) શનિ જંયતિ ના દિવસે ગરીબ અને અસહાય વ્યક્તિઓને મદદ કરવી જોઈએ. તેમજ તે લોકોને દાન કરવું જોઈએ. જેથી શનિદેવની કૃપા તમારી ઉપર કાયમ રહેશે.

2) શનિ જંયતિ ના દિવસે કાળી ગાય અથવા તો કાળા કૂતરાને તેલથી બનેલી વસ્તુ ખવડાવવી જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે.

3) શનિ જયંતિના દિવસે શનિદેવના મંદિરે જઇ તેલનો દીવો કરવો જોઈએ .તેમજ પીપળ આગળ પણ તેલ નો દીવો કરવો જોઈએ.

4) શનિ જંયતિ દિવસે શનિદેવની પૂજા કરતા પહેલા સૂર્યોદય પહેલા ઊઠી ને શરીર પર તેલની માલિશ કરવી જોઈએ.

5) શનિ જયંતિના દિવસે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરવી જોઇએ તે જેથી શનિદેવની કૃપા તેમના ઉપર કાયમ રહેશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!