15 મે 2019 મોહિની એકાદશી શુભ મુહૂર્ત પૂજા વિધિ… દિવાનો એક મહા ઉપાય અવશ્ય કરો

0

પ્રાચીન માન્યતા અનુસાર એકાદશીનું વ્રતનો ખૂબ જ અધિક મહત્વ હોય છે આ વ્રતના પ્રભાવથી મોટા-મોટા દુઃખ દૂર થઈ જાય છે. આ વ્રત વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ ના દિવસે આવે છે. જેને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુ મોહિનીનુ સ્વરૂપ ધારણ કરે છે.

મોહિની એકાદશી વ્રત શુભ મુહૂર્ત પૂજા વિધિ તેમજ આ દિવસે કયા ઉપાય કરવાથી તમને ફાયદો થશે…

Image Source

મોહિની એકાદશી વ્રત શુભ મુહૂર્ત:-

  • વર્ષ 2019માં મોહિની એકાદશીનું વ્રત 15 મે બુધવારના દિવસે આવે છે.
  • એકાદશી તિથિ આરંભ 14 મે મંગળવાર 12:49 મિનિટ
  • એકાદશી તિથિ સમાપ્ત 15 મે બુધવાર 10:35 મિનિટ.

મોહિની એકાદશી વ્રત પૂજા વિધિ:-

એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.

ત્યારબાદ મંદિરમાં કળશ સ્થાપના કરવી.

Image Source

તેમજ ભગવાન વિષ્ણુની પ્રતિમાની પૂજા કરવી. અને કથા સાંભળવી.

આ દિવસે જો સંભવ હોય તો રાત્રીના દિવસે શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરી ભજન-કીર્તન તેમજ જાગરણ કરવો.

તેમજ બારસના દિવસે કરના જરૂરમંદ લોકોને દાન-પુણ્ય કરવું.

મોહિની એકાદશી ઉપાય:-

શાસ્ત્રો અનુસાર મોહીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો હતો. તેથી માન્યતા છે કે આ દિવસે અમુક ઉપાય કરવાથી તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

ઉપાય:-

Image Source

મોહિની એકાદશીના દિવસે વાસળી ખરીદીને વિષ્ણુ મંદિરમાં દાન કરવી. આ ઉપર એટલો પ્રભાવશાળી છે કે તમારું ભાગ્ય જાગી જશે જો તમારું કામ વર્ષોથી પૂરું ન થતું હોય આ ઉપાય કરવાથી તમારા દરેક કામ પૂર્ણ થશે.

એકાદશીના દિવસે સવારે રાધાકૃષ્ણ મંદિરમાં જઈને પીડા ફૂલોની માળા અર્પણ કરવી જેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાની દૂર થશે.

મોહિની એકાદશીના દિવસે સાંજના સમયે પીપળના પેડ પર જળ ચડાવીને ઘીનો દીપક કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

મોહિની એકાદશીના દિવસે દાનનુ મહત્વ છે. આ દિવસે કરે અને અનાજનું દાન કરવાથી પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.

મોહિની એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં કાચું દૂધ તેમજ કેસર નાખીને ભગવાન શ્રીકૃષ્ણના અભિષેક કરવા થી જીવનમાં ધન લાભ થશે.

Image Source

મોહિની એકાદશીના દિવસે સાંજના સમયે તુલસીના છોડ આગળ શુદ્ધ ઘીનો દીવો કરવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here