આ 15 બોલીવુડ સેલીબ્રીટીસ પાસે છે પોતાનું પ્રાઈવેટ હવાઈ જહાજ, જીવે છે કિંગ સાઈઝ લાઈફ, જાણો કોણ-કોણ આવે છે લીસ્ટમાં…

0

એક ખુબજ પ્રસિદ્ધ કહેવત છે. માત્ર ધનવાન બનવું જ જીવનનું લક્ષ્ય નથી હોતું, પણ લક્ષ્ય એક ધનવાનની જેમ જીવવાનું હોય છે. પોતાનું જવાઈ જહાજ હોવાનો મતલબ સફળતાની નિશાની છે, સાથે જ એક ઉમદા લાઈફ સ્ટાઈલ પણ. આખરે આપણે બધા તો એવું જ ઈચ્છીએ છીએ. જ્યારે વાત આપણા બોલીવુડ સ્ટાર્સની આવે છે તો એ કહેવું ગલત નથી કે તેમના જીવનનું લક્ષ્ય માત્ર ધનવાન બનવાનું જ નથી, પણ તેઓ ધનવાનની જેમ જીવવાનું પસંદ કરતા હોય છે. એવાજ આપણા બોલીવુડના આ 15 સુપરસ્ટાર્સ જેઓની પાસે પોતાનું ખુદનું હવાઈ જહાજ છે.

1. સલમાન ખાન:

સલમાન ખાન ભેલ જ એક ફ્લેટમાં રહેતા હોય, પણ પોતાના સ્ટાઈલીશ લાઈફ-સ્ટાઈલને માટે જાણવામાં આવે છે. તે પોતાના વ્યક્તિગત હવાઈ જહાજમાં સફર કરવું પસંદ કરે છે.

2. શિલ્પા શેટ્ટી:

શિલ્પા શેટ્ટી આલીશાન ઘર અને Luxury Car કારની શોખીન તો હતી, પણ તેની પાસે પોતાનું હવાઈ જહાજ પણ છે જે પોતાની લાઈફ-સ્ટાઇલમાં ચાર ચાંદ પણ લગાવે છે.

3. અમિતાભ બચ્ચન:

જ્યારે વાત કિંગ સાઈજ લાઈફની આવે તો ભલા બીગ બી ને કેવી રીતે ભૂલી શકાય. તેની પાસે પોતાનું પર્સનલ પ્લેન છે.

4. અજય દેવગન:

અજય દેવગન કમાઈ છે તો ખર્ચ કરવામાં પણ યકીન રાખે છે. શિવાય સ્ટારે હાલ માં જ પોતાનું પ્રાઈવેટ પ્લેન ખરીદ્યું છે.

5. સૈફ અલી ખાન:

પટૌદી પરિવાર ખુબ લાંબા સમયથી ધનિક પરિવારમાં શુમાર રહ્યા છે. તેમની પાસે ખુદનું જેટ છે.

6. ઋત્વિક રોશન:

ઋત્વિક રોશને હાલનાં દિવસોમાં ભલે તમામ વિવાદોને લીધે ચર્ચામાં રહ્યા હતા, પણ પ્રાઈવેટ જેટ રાખવાનો પોતાનો એલ લાભ હોય છે.

7. શાહરૂખ ખાન:

શાહરૂખને કિંગ ખાન અમથા જ નથી કહેવામાં આવતા. એવામાં કિંગ ખાન પાસે પોતાનું પ્રાઈવેટ પ્લેન ન હોય તેવું કેવી રીતે બની શકે.

8. સંજય દત્ત:

સંજય દત્ત પાસે પોતાનું એક ખાસ પ્રાઈવેટ જેટ પણ છે.

9. પ્રિયંકા ચોપડા:

પીગ્ગી ચોપ્સનો એક પગ ભારતમાં તો બીજો અમેરિકામાં હોય છે. પોતાના પ્લેન વિના તે કેવી રીતે સંભવ છે.

10. અનીલ કપૂર:

અનીલ કપૂર પણ જીવનને બેહતર રીતે જીવવામાં યકીન રાખે છે. ત્યારેજ તો તેમણે પોતાનું પ્લેન રાખ્યું છે.

11  અક્ષય કુમાર:

અક્ષયને એમ જ ખિલાડી નથી કહેવામાં આવતા. કામમાંથી બ્રેક લેવી હોયતો પોતાનું જહાજ ખુબ કામ આવે છે.

12. દીલજીત દોસાંઝ:

દીલજીતે હાલમાં જ પોતાનું પ્રાઈવેટ પ્લેન ખરીદ્યું છે.

13. સન્ની લીઓની:

સન્ની પાસે પણ પોતાનું પ્રાઈવેટ પ્લેન પણ છે.

14. માધુરી દીક્ષીત:

ભલે જ માધુરીનું ફિલ્મી કેરિયર ખત્મ થઇ ગયું હોય, પણ પોતાના ખુદના પ્લેન માટે તો તે પૈસા ખર્ચ કરી જ શકે છે.

15. શ્રી દેવી:

શ્રી દેવી પાસે પણ પોતાનું પ્રાઈવેટ હવાઈ જહાજ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.