15 એવી તસ્વીરો જેને જોઇને તમે પણ કહેશો કે ”आज कुछ तूफ़ानी करते हैं”…જુવો 15 Photos દિવસ સુધરી જશે

0

આજે અમે તમને ઇન્ટરનેટની અમુક એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે અને આ તસ્વીરો પણ એવું જ કરી રહી છે કે  ‘आज कुछ तूफानी करते हैं’ ।તો તમે પણ જોઈ લો આ તસ્વીરો અને જાણો કે કઈ તસ્વીર તમને વધુ તુફાની લાગે છે. 1. આ અલગ સ્ટાઈલમાં છે પપ્પી:2. તમે ખુદ વિચારી શકો છો કે આ છોકરીનું શું થાશે:
3. હવે કોઈ પોલીસ આને કેવી રીતે પકડી શકશે:
4. આ છે અસલી બાઈક લવર:
5. જયારે બસમાં પગ રાખવાની જગ્યા ન હોય, ત્યારે કેવી રીતે ઘૂસવું તે શીખી લો.
6. આજે અ ઘડાને પણ ઘોડા વાળી ફીલિંગ આવી રહી હશે.
7. જ્યારે તમે જરૂર કરતા વધુ ઠંડા થઇ જાઓ ત્યારે આવી રીતે બની શકાય છે હોટ.
8. किसी को नहीं छोड़ूंगा चुन चुन के मारूंगा:
9. આ તો રિસ્કી છે:10. આને કહેવાય  Higher Studies.
11. રોકાઈને ચાલજો ભાઈ.12. સારા નંબર આપો નહિ તો..
13. આદમી છુ આદમીને પ્રેમ કરું છું.14. લેડી મર્દાની.15. ઇન્સાનોને તો આવું કરતા તો બહુ જોયું હશે પણ આજે આને પણ જોઈ લો.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

 

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.