15 એવી અનોખી વસ્તુઓ જે માત્ર દુબઈ માં જ જોવા મળે છે…વાંચો આર્ટિકલ

0

હોલીવુડ ફિલ્મોમાંના સીન્સમાં ઘણી એવી ઈમારત અપણને નકલી લાગતી હોય છે. આપણે સમજતા હોઈએ છીએ કે આં ઇમારતો માત્ર કોમ્પ્યુટર ગ્રાફિક્સનો કમાલ છે. પણ દુબઈના લોકો માટે આ બધું એક સામાન્ય વાત છે. અહીની ઇમારતોથી લઈને અહીના લોકોના નાયબ શોક, બાકી દુનિયાથી દુબઈને અલગ કરી દેતા હોય છે. અહીના લોકોની લક્ઝરીયસ લાઈફ સ્ટાઈલની આદત તેઓને કોઈના કોઈ રીતે એકી વસ્તુ બનાવવાની પ્રેરણા આપે છે જે પૂરી દુનિયામાં તમને બીજે ક્યાય પણ જોવા નહિ મળે. માટે કહેવામાં આવે છે કે દુબઈમાં એવી ઘણી વસ્તુઓ છે, જેના વિશે બીજી જગ્યા પરના લોકો સાંભળશે તો વિશ્વાસ નહિ કરી શકે. આજે દુબઈની અમુક એવી તસ્વીરો દેખાડવા જઈએ છીએ, જે તમને અદ્દભુત અને અવિશ્વસનીય લાગશે. તેને જોયા બાદ તમને થોડો અફસોસ પણ થઇ શકે છે કે કાશ તમે પણ આ શહેરના નિવાસી હોતતો સારું હતું.

1. ગોલ્ડ ATM-આમાં પૈસા નીકાળીને શું કરશો, સીધું ગોલ્ડ જ નીકાળી લો.

2. દ્રશ્ય અજીબ જરૂર છે પણ હૈરતઅંગેજ છે.

3. ઉપરથી જોવા પર દુબઈ અન્ય દુનિયા જેવી લાગે છે.

4. દુબઈમાં જીપ પણ કિંગ સાઈજની હોય છે.

5. ખુબ વધુ ટ્રાફિક છે, તમે કારને હવામાં પણ લઇ જઈ શકો છો.

6. અહી તો પોલીસ પણ ફરારી અને લેમ્બોર્ગીનીમાં પેટ્રોલિંગ કરે છે.

7. ગોલ્ડન કાર-શોખ મોટી વસ્તુ હોય છે.

8. કુતરા, બિલાડીના ગયા જમાના, અહીતો સીધા ચિત્તાઓ પાળવામાં આવે છે.

9. અહી પર મનોરંજનો અંદાજ પણ જુદો જ છે, ઊંટ પર સવાર રોબોટ રેસ.

10. અહી ગોલ્ડ પહેરવાની સાથે સાથે ખાવામાં પણ આવે છે.

11. તમે પણ સમુદ્રથી આટલી ઊંચાઈ પર એક વાર,ટેનીસ રમવા માંગતા હશો.

12. સર્ફિંગ કરવાનો અહી એક અલગ જ મજા છે.

13. જ્યારે બહાર તાપમાન 50 ડીગ્રીથી વધુ હોય, તો અહી કરો સ્કીંગ.

14. ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો રૂમ, ક્યારેય જોયું છે પહેલા.

15. એકદમ અલગ જ બાઈક.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!