માત્ર 140 રૂપિયા રોજના આપીને ઘરે લાવો આ ચમકતી કાર….લાજવાબ ગાડી લેવાનું હવે તમારું સ્વપ્ન થશે પૂરું

0

એક સુંદર ઘર અને લાજવાબ ગાડી મળી જાય તો જીવનનું એક મોટું સપનું પૂરું થઇ જાય છે. આ સપનાને પૂરું કરવા માટે દિવસ રાત મહેનત કરીયે છીએ પણ વધતી જતી મોંઘવારી ને લીધે આજે સામાન્ય માણસ આ સપનાઓ પુરા નથી કરી શકતા. એવામાં આજે અમે તમને એક એવા વાહન ના સપના વિશે જણાવીશું જેને તમે પૈસા કે સમય ને બરબાદ કર્યા વગર જ પૂરું કરી શકશો.મોટાભાગે આપણે સાંભળતા આવ્યા છીએ કે અમુક પૈસા આપીને કે હફ્તા ભરીને ગાડીઓ ઘરે લાવતા હોઈએ છીએ. એવામાં આજે એમ તમને એવી જ એક સ્કીમ જણાવીશું જેને તમે દિવસના માત્ર 140 રૂપિયા આપીને એક લાજવાબ વાહન ખરીદી શકો છો.
ઉદાહરણ સ્વરૂપે માંની લો કે તમે રેનો ની કવિડ કે ડેટ્સન ની કાર રેડી ગો ખરીદવા માંગો છો, પણ ગાડી ની શોરુમન ની કિંમત 2.67 લાખ રૂપિયા છે. એવામાં જો તમે આ ગાડીને માત્ર 140 રૂપિયામાં જ ખરીદવા માંગો છો તો સૌથી પહેલા તમારે તેનો 20 ટકા ચાર્જ કંપની ને જમા કરાવાનું રહેશે જે લગબગ 50,000 રૂપિયાની આસપાસ રહેશે. તેના પછી તમારી ગાડીની કિંમત લગબગ 2 લાખ રૂપિયા બચે જે જેને તમે શોરૂમ પર રહેલા બેન્ક કર્મીઓ પાસેથી લોન કરાવી શકો છો.લોન ની સુવિધા તમને 1 વર્ષ થી 7 વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે. વાત કરીયે, બેન્ક ના ઇંટ્રેસ્ટ રેટ ની તો દરેક બેન્ક માટે અલગ અલગ હોય છે જેની તમે બેંકમાં પુષ્ટિ કરી શકો છો. ચાર પૈડાંવાળા વાહન લેવા માટે લોન નો ઇંટ્રેસ્ટ રેટ 9 ટકા થી શરૂ થઈને 13 ટકા સુધી જાય છે. અમે તમને અહીં ગાડી માટે જે રકમ જણાવી છે કે 9 ટકા ના હિસાબે છે.
તો હવે તો તમે પુરી પ્રક્રિયા જાણી ગયા છો તો હવે કોની વાટ છે, લઇ આવો ઘરે આ ચમચમાતી કાર, અને પૂરું કરો તમારા સપનાને.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here