આ છે 14 કળિયુગની ખતરનાક ભવિષ્યવાણી, વાંચીને તમારા રુવાડા ઉભા થઇ જશે, વાંચો આર્ટિકલ તમારું શરીર કંપી ઉઠશે

0

હિન્દૂ ધર્મ માં બ્રહ્મા અને વિષ્ણુ પુરાણ ની ઘણી માન્યતાઓ છે. પુરાણો ને હિસાબે કળયુગ પછી દુનિયા સમાપ્ત થવા ની છે. વિષ્ણુ પુરાણ માં ઘણી એવી પરિસ્થિઓ લખાયેલ છે ,જેના પર થી ખબર પડે છે કે સૃષ્ટિ નો અંત નજીક છે.આવો જણાવીએ ગરુડ પુરાણ ને હિસાબે જ્યારે કળયુગ નો અંત થશે તો સૃષ્ટિ માં કેવા ફેરફાર થશે.

  1. કળયુગ , એવા ચિહ્નો જેના થી ખબર પડશે કે સૃષ્ટિ નો અંત નજીક છે.

હિન્દૂ ધર્મ અનુસાર જીવન ચક્ર 5 અવધિઓ માં ચાલે છે. સતયુગ ,ત્રેતા યુગ ,દ્વાપરયુગ અને કળયુગ. એવું મનાય છે કે બધી અવધિઓ ને પુરી કર્યા પછી દુનિયા નો નાશ થઈ જાય છે.

2. કર્મ ધર્મ નો તરાજુ.

એના અનુસાર દરેક યુગ માં ધર્મ અને કર્મ ની પવિત્રતા ખતમ થઈ જાય છે. બ્રહ્મા અને વિષ્ણુ ને હિસાબે, માણસ પોતે જ સૃષ્ટિ ના વિનાશ નું કારણ બનશે.

3. પવિત્ર ત્રિદેવ ની તસ્વીર

હિન્દૂ ધર્મ ને હિસાબે થોડી વસ્તુ ઓ પહેલા થી જ નિશ્ચિત હોય છે. જેમ કે ભગવાન વિષ્ણુ સૃષ્ટિ ને શરૂ અને ભગવાન શિવ સૃષ્ટિ ને ખતમ કરવા નું ઉત્તરદાયિત્વ નીભાવે છે.

4. પુરાણ

બ્રહ્મ પુરાણ ,વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ ની ભવિષ્યવાણીઓ થી લઈ ગરુડ પુરાણ માં કર્મ અને એમના પરિણામ સુધી ઘણું સામે આવ્યું છે. એ ભવિષ્યવાણીઓ સાંભળી તમે ચોંકી જશો.

5. કળયુગ ,સમય ચક્ર

કહેવાય છે કે કળયુગ સૌથી આખરી યુગ છે. એટલા માટે આપણે બધા કર્મો નો ફળ આ યુગ માં ભોગવવા પડશે. જ્યારે કળયુગ ની સમાપ્તિ થશે તો ,બે મોસમ વરસાદ , આંધી ,તુફાન ,જળ સંકટ આ બધા એના સંકેત છે.

6. જીવનકાળ ટૂંકું થશે

એને અનુસાર જેમ જેમ કળયુગ વધશે તેમ તેમ જીવનકાળ ઘટી ને માત્ર 12 વર્ષ સુધી નું રહેશે અને શરીર 4 ઇંચ સિકુંડાઇ જશે.

7. ક્લિક નો અવતાર થશે

એક વખત એવો આવશે કે સૃષ્ટિ નફરત અને ભયાનક કૃત્યો માં લિપ્ત થઈ જશે. બધી તરફ બસ યુદ્ધ નો માહોલ રહેશે. ત્યારે ભગવાન વિષ્ણુ ક્લિક નો અવતાર લઈ ને જન્મ લેશે.

8. ભાવનાઓ મરી જશે

પૃથ્વી નો જ્યારે વિનાશ થશે ત્યારે પાણી રહસ્યમય રીતે સુકાવવા લાગશે. એની સિવાય ભીતર ભાવનાઓ પણ નહીં રહે. કોઈ માટે ભાવનાઓ નહીં રહે.

9. પૈસા નો મોહ વધી જશે

લોકો માટે પૈસા એટલા જરૂરી બની જશે કે એ લોકો કોઈ નું ખૂન કરવા પણ તૈયાર થઈ જશે.

10. ગંગા ઊંધી વહેવા લાગશે

કળયુગ ના 5000 વર્ષ પછી ગંગા નદી ઉંધી વહેવા લાગશે અને પાછી વૈકુંઠ માં જવા લાગશે. કહેવાય છે કે કળયુગ ના 10,000 વર્ષ પછી બધા દેવી દેવતાઓ પૃથ્વી ના પવિત્ર સ્થાન છોડી જવા લાગશે.

11. બંજર થઈ જશે.
કળયુગ નો અંત આવતા આવતા પૃથ્વી આખી બંજર બની જશે. ન કોઈ ફસલ ઉગશે કે ન ફૂલો. જીવજંતુઓ નિર્જીવ બની જશે.

12. માનવતા નષ્ટ થઈ જશે

કળયુગ ના 20,000 વર્ષો બાદ માનવતા ની હત્યા થવા લાગશે. પૈસા અને સતા માટે મા દીકરા પણ એક બીજા ના વિનાશ નું કારણ બની જશે.

13. આતંકવાદ વધવા લાગશે.

આતંકવાદ એના ચરમ પર હશે. દુનિયા ક્રોધ અને નફરત વાળી થઈ જશે ,ત્યારે ભગવાન વિષ્ણુ ક્લિક અવતાર લઈ ને ધરતી પર આવશે.
અને પૃથ્વી ને આઝાદ કરવા માટે ત્રણ દિવસ લગાવશે.

14 સૂર્ય ઉગશે

કળયુગ ના છેલ્લા 5 વર્ષ માં પૃથ્વી પર મુશળધાર વરસાદ થશે. કળયુગ ની છેલ્લી રાત સૌથી લાંબી થશે અને જેના પછી 12 સૂરજ ઉગશે અને ત્યાં સુધી ચમકશે જ્યાં સુધી ધરતી નું બધું પાણી સુકાઈ ન જાય. અહીંયા 12 સૂરજ નો મતલબ પૃથ્વી નું વધતું તાપમાન.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here