13 જૂન,2018 નું રાશિફળ.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે. જાણો શુભ અંક અને શુભ રંગ..

1. મેષ (Aries): જુના પૈસા ને લાગતો કોઈ નિર્ણય આજે આપ કરી શકશો. પૈસા ને લગતી કોઈ યોજના બની શકે. કામકાજ માં થોડી મુશ્કેલી આવી શકે છે. સંભાળીને રહેવું. એકલતાપણું જણાય. પાર્ટનર થી કોઈ મોટો વાયદો ન કરતા અને કોઈ નવા સંબંધ બાંધવામાં પણ જાળવવું. કર્મચારીઓ અને સાથે કામ કરવા વાળા લોકો સાથે મુશ્કેલી થઇ શકે. ઓફીસ માં વિવાદ ના યોગ છે, બચી ને રહ્વું. કાનૂની વિષયો માં જોડાયેલા વિધાર્થીઓ ને સફળતા મળી શકશે. તબિયત માં સાવધાન રહેવું.
શુભ અંક :
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ (Taurus): યાત્રા ની યોજના બની શકે છે. કોઈ સગા સંબંધી કે જુના મિત્ર ને મળવાનો યોગ બની રહ્યો છે. કોઈ થી સલાહ પણ લઇ શકો છો. દરેક વાત કહેવા માં સાવધાની રાખજો. કેટલાક વિષય માં આપને નિરાશા પણ મળે. ભાવનાઓ નું સ્તર સારું હોઈ શકે છે. મુખ પર ના હાવ- ભાવ પર કંટ્રોલ નહિ કરો તો મુશ્કેલી માં પડી શકો છો.બીઝનેસ અને કાર્યક્ષેત્ર માં ફાયદા ના યોગ જણાય છે. તબિયત માં વિષય માં દિવસ સારો હશે.
શુભ અંક : ૮ 
શુભ રંગ : 
લાલ

 

3. મિથુન (Gemini): પૈસા ના નિવેશ અથવા વસુલી ને લઈને આયોજન થઇ શકે છે. કોઈ ખાસ કામકાજ માટે આપના કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ થી મદદ મળી શકે છે. જરૂરત થી વધુ ખર્ચ કરવાથી બચવું પડશે. પાર્ટનર નો પૂરો સહયોગ મળે. જુના નિવેશ થી ધન લાભ થવા ના યોગ બની રહ્યા છે. ટેકનોલોજી ના વિધાર્થીઓ ને તણાવ નો સામનો કરવો પડે. ઈન્ટરવ્યુદેવા અને નવા લોકો થી મળવા ની દ્રષ્ટી એ દિવસ ઠીક કહી શકાય.
શુભ અંક : 
શુભ રંગ : 
મજેન્ટા
4. કર્ક (Cancer): વિચારેલા કાર્ય માં સફળતા મળે. તારા ની સ્થિતિ જોતા આપના માટે દિવસ ખાસ બની શકે છે. આજે આપ સામે આવનાર તક ને લઈને સાવધાન રહેજો. જીવનસાથી ને આપની વાત દિલ ખોલી ને કહેવી. જીવનસાથી થી વાત શેયર કરવાથી આપની કોઈ સમસ્યા નો ઉકેલ મળી શકે. ઓફીસ અને બીઝનેસ માં જોડાયેલ સાથી તરફ થી સારો સહયોગ મળશે.રોકાયેલા કામ પુરા થશે.
શુભ અંક : ૩ 
શુભ રંગ : 
વાદળી
5. સિંહ (Lio): કામકાજ વધુ હોઈ શકે છે. વધુ માં આપના કામો ની પરિણામ આજે જ મળી શકે છે. આપ થોડા ઉત્સાહી અને સંવેદનશીલ બની શકો છો. સિંહ રાશિ વાળા લોકો એ ભાવુકતા થી બચવું. કુવારા લોકો જે પ્રેમ દર્શાવા માંગે છે તે દિલ ખોલી ને ખુદ ની વાત જણાવશો. કાર્યક્ષેત્ર માં અચાનક વિવાદ નો યોગ છે. કોઈ જુના કાગળ, ફાઈલ અથવા આંકડા આપના માટે મુશકેલી ઉભી કરી શકે છે. વિધાર્થીઓ નું મન ભટકી શકે છે.
શુભ અંક : 
શુભ રંગ :
પીળો
6. કન્યા (Virgo): કાર્યક્ષેત્ર માં આપની સારી એવી સફળતા મળી શકે છે. આપની ઉર્જા થી આપ ઘણુંખરું મેળવી શકશો. કોઈ મોટું અને અલગ કામ ન કરવું. આપ થોડા વધુ સંવેદનશીલ બની શકો છો. નાની વાત માં પણ આપને ખૂંચી શકે છે. પાર્ટનર સાથે વધુ સમય વિતાવવો. કમ્પ્યુટર ક્ષેત્ર ના વિધાર્થી થોડા ચિંતા માં રહેશે. અન્ય ફિલ્ડ ના કેટલાક વિધાર્થીઓ ને ભણતર માં અડચણો નો સામનો કરવો પડે. કન્યા રાશિ વાળા લોકો ની તબિયત માં સુધારો થશે.
શુભ અંક : 
શુભ રંગ :
લીલો

7. તુલા (Libra): કરિયર માં આગળ વધવા ના ઘણી નવી તક મળશે. કામકાજ અને ખાસ કરીને બિઝનેસમાં આપનું પૂરું ધ્યાન રહેશે. જરૂરત થી વધુ એકાગ્રતા ને કારણે મુશ્કેલી થઇ શકે છે. લવ લાઈફ ના વિષય માં સંભાળીને રહેવું.જે પણ નિર્ણય લેશો એ પછી સરળતાથી બદલી નહિ શકો, તે ધ્યાન રાખો. આપ કોઈ નવું કાર્ય શરુ કરવાથી બચજો. કોઈને ઉધાર પૈસા ન  આપવા. વિધાર્થીઓ ને સહયોગ મળવા નો યોગ છે. આપ આગળ વધી શકો છો. આપની તબિયત ને લઈને સાવધાન રહેવું.
શુભ અંક : 
શુભ રંગ : 
ભૂરો 8. વૃશ્ચિક (Scorpio): ખુદ પર અને આવનાર સમય પર ભરોસો રાખવો. કિસ્મત ના સહયોગ થી જે પણ થાશે આપના પક્ષ માં જ થાશે. જે ભૂતપૂર્વ થયું એ ભૂલી જવું. જૂની વાતો ને લઈને ન બેસવું. કોઈને લવ પ્રપોસલ આપવા માંગો છો તો આપી દેવું. આપના માટે સારો સમય છે. આપનું પૂરું ધ્યાન આપના સંબંધો પર રહેશે. અધિકારીઓ થી સહયોગ મળી શકે છે. નવા બીઝનેસ રિલેશન બની શકે છે.
શુભ અંક : 
શુભ રંગ : 
સોનેરી

9.ધન (Sagittarius): જીવનસાથી ની અપેક્ષાઓ પૂરી થઇ શકે છે. પૈસા ના વિષય માં કોઈ પ્લાનીંગ પણ થઇ શકે છે. આર્થિક સ્થિતિ માં સુધાર લાવવાનો પ્રયત્ન કરશો. કોઈ ને સામે લગ્ન નો પ્રસ્તાવ રાખવા ઈચ્છતા હોય તો અટકી જવું, ખુબ જલ્દી કરવી પણ સારી નહિ. લોકો થી મળો, પાર્ટી કે પિકનિક માટે સમય કાઢી શકશો. આજે આપને માનસિક તણાવ નો સામનો કરવો પડે.કાર્યક્ષેત્ર માં મુશ્કેલી વધી શકે છે.
શુભ અંક : 
શુભ રંગ :
જાંબુની

10. મકર(Capricorn): આપ જેના થી મદદ ની અપેક્ષા રાખશો, તેના તરફ થી સમય પર મદદ મળી શકે છે. મહત્વપૂર્ણ લોકો સાથે આપના સંબંધ માં સુધાર થવાની સંભાવના છે. પાર્ટનર આપની દરેક વાત સમજશે અને આપની સલાહ પણ લેશે. પ્રેમ માટે સમય મળી શકે. લવ લાઈફ માટે દિવસ સારો કહી શકાય. નોકરિયાત લોકો ને કહેલા કામ થી ફાયદો મળી શકે છે. બીઝનેસ કરવા વાળા ને રોકાયેલા પૈસા મળવાના યોગ છે. માથા નો દુખવો થઇ શકે છે.
શુભ અંક : 
શુભ રંગ :
સફેદ
11. કુંભ (Aquarius): જૂની વાતો ભૂલવાનો પ્રયત્ન કરશો તો આપનો મૂડ ઠીક રહેશે. જે થાશે અને જે થઇ રહ્યું છે એ આપના સારા માટે જ છે. ભવિષ્ય ને લઈને ડરવું નહિ. કોઈ પણ પરિસ્થિતિ ને શાંતિ થી સામનો કરવો. આપનો મૂડ ઠીક કરો, સમસ્યા પર સીધી વાત કરવાની કોશિશ કરવી, પરંતુ સકારાત્મક વિચાર પણ રાખવા.વિધાર્થી ને આગળ વધવાની તક મળશે. આંખો માં થોડું ઇન્ફેકશન લાગે. તબિયત સામાન્ય રહે.
શુભ અંક : 
શુભ રંગ :
વાયોલેટ
12. મીન (Pisces): કારોબાર માટે દિવસ સારો છે. મીન રાશિ વાળા લોકો બોલવા માં સમજદારી રાખવી જોશે. શારીરિક અને માનસિક તણાવ થઇ શકે છે. લાઈફ પાર્ટનર અથવા પ્રેમી ને લઈને આપ વધુ જ સંવેદનશીલ બની શકો છો.કોઈ મોટો અથવા જોખમ વાળો નિર્ણય લેતા પહેલા વિચારવું.ખાવા- પીવા માં સાવધાની રાખવી. કરિયર સંબંધી નવા વિષય આપની સામે આવી શકે છે.
શુભ અંક : 
શુભ રંગ : 
બ્લુ

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!