13 મે ૨૦૧૮ નું રાશીફળ, જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): આપના પ્રયત્નો એળે જતા લાગે.સ્નેહી થી મિલન થાય.પ્રવાસ માં મુશ્કેલી જણાય.આપના વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાતા લાગે.નાણાકીય તંગીનો અનુભવ થાય,સ્નેહીથી મિલન.2.વૃષભ (Taurus): લાભની તક સર્જાશે.નાણાકીય પ્રશ્નનો ઉકેલ મળતો લાગે.અગત્ય ના કામ સફળ થાય.કૌટુંબિક કાર્ય સફળ થાય.માનસિક અકળામણ નો ઉકેલ મળે.મિત્રો ઉપયોગી થાય.

 

3. મિથુન (Gemini): ખર્ચ-ખરીદી વધતી લાગે.આરોગ્ય અંગે તકેદારી લેજો.પ્રવાસ અંગે મુશ્કેલી જણાય.આરોગ્ય અંગે બેદરકારી ન રાખવી.ધીરજના ફળ મીઠાં મળે.પ્રવાસમાં વિધ્ન.
4. કર્ક (Cancer): અગત્યના કામમાં રૂકાવટ આવે.નાણાકીય પ્રશ્ન અંગે મુશ્કેલી રહે.ગૃહવિવાદ જણાય.લાભની આશા ફળે.કાર્ય સફળતા મેળવી શકશો.શત્રુ ની કારી ન ચાલે.
5. સિંહ (Lio): તમારા પ્રયત્નો ફળતા લાગે.નવી આશા ઊભી થતી જણાય.ચિંતા દુર થાય.આપની ચિંતાનો ઉકેલ મળે.સાનુકુળ સંજોગો જણાય.કૌટુંબિક મતભેદો ઉકેલી શકશો.
6. કન્યા (Virgo): કાર્ય સિધ્ધી મળતી લાગે.મહત્વની મુલાકાત સફળ થાય.પ્રવાસ માટે શુભ.સાનુકુળતાનો લાભ લઇ લેજો.મહત્વની મુલાકાત થાય.સંતાનના કામ આગળ વધે..

7. તુલા (Libra): આપના પ્રશ્નો-મૂંઝવણો ના ઉકેલ માટે કોઈના સાથ-સહકારની જરૂર પડે.તબિયત સચવાય.અગત્યના પ્રશ્નોની ચિંતા દુર થાય.તણાવ હળવો બને.નાણાભીડ દુર કરવાનો હલ મળે.

8. વૃશ્ચિક (Scorpio): નાણાકીય બાબતોને વધુ વ્યવસ્થિત અને સમતોલ રાખીને કટોકટીથી બચી શકશો.પ્રવાસ ફળે.પ્રવાસ,મિલ-મુલાકાત અંગે સાનુકુળતા.તબિયત સાચવી શકશો.નાણાભીડ રહે.

9.ધન (Sagittarius): આપની વિધેયાત્મક પ્રવૃત્તિ અને અભિગમ જરૂર ફળદાયી બને.મિત્રો ઉપયોગી બને.આપની લાંબા સમયથી ચાલતી કોઈ સમસ્યા કે રુકાવટ રહે તો હશે હલ કરી શકશો.

10. મકર(Capricorn): અન્ય લોકો પર રાખેલી આશા-અપેક્ષા ભલે વ્યર્થ લાગે,પરંતુ જાત પરની અપેક્ષા જરૂર પૂર્ણ થતી જણાય.આપના પ્રયત્નો ફળદાયી બનતા જણાય.પ્રેમની આશ અધુરી જણાય.સંતાન ની સમસ્યા હલ થાય.

11. કુંભ (Aquarius): આપની ધારણા બહારના સંજોગોના કારણે કાર્ય સફળતાનો લાભ વિલંબમાં પડતા લાગે,સામાજિક પ્રવૃત્તિ વધે.પ્રતિકુળતા ના સંજોગો હશે તો દુર થાય.નાણાભીડ નો ઉપાય મળે.પ્રવાસ ફળે.

12. મીન (Pisces): લાગણીઓ ના ઉતાર-ચઢાવ પર કાબુ રાખીને સ્વાસ્થ્ય જાળવી શકશો.આર્થિક સમસ્યાનો હલ મળે.સામાજિક પ્રવૃત્તિ અને કામગીરી અંગે સાનુકુળતા.સ્વજનથી સહાય.ખર્ચ વધે.

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!