13 જુલાઈ 2018 ના થનારા સૂર્યગ્રહણને લીધે આ 6 રાશિના લોકોના ભાગ્ય ચમકી જશે – ચેક કરી લો તમારી રાશિ

0

13 જુલાઈ ના દિવસે વર્ષ નો બીજો સૂર્યગ્રહણ , જાણો સમય અને રાશિ ઉપર પ્રભાવ

જુલાઈ ના મહિના ના માં બે ગ્રહણ લાગવા જઈ રહ્યા છે. સૌથી પહેલું ગ્રહણ 13 જુલાઈ ના લાગવા નું છે. આ વર્ષ નું બીજું ગ્રહણ થશે એની પેહલા ફેબ્રુઆરી ના મહિના માં સૂર્ય ગ્રહણ લાગ્યું હતું. ગ્રહણ ના સમય એ સૂર્ય મિથુન રાશિ માં હશે અને સાથે ચંદ્રમા પણ હાજર હશે.

1/13- 13 જુલાઈ ના સૂર્યગ્રહણ ક્યાં દેખાશે , ગ્રહણ નો સમય

આ સૂર્ય ગ્રહણ ભારત માં નહીં દેખાય એટલા માટે એના સુતક નો વિચાર ભારત માં નહિ થાય. આ ખણ્ડગ્રાસ સૂર્યગ્રહણ ઑસ્ટ્રેલિયા ના સુદૂર દક્ષિણી ભાગો માં વિક્ટોરિયા , તસ્માનિયા, પ્રશાંત તેમજ હિન્દ મહાસાગર માં દેખાય શકે છે. ગ્રહણ નો આરંભ 9 વાગી ને 18 મિનિટ ઉપર થશે અને મોક્ષકાલ 9 વાગી ને 43 મિનિટ એ થશે. ગ્રહણ કુલ 2 કલાક 25 મિનિટ સુધી રેહશે.

2/13 મેષ – આયુ માં વૃદ્ધિ થશે

આ રાશિ વાળા ને મિત્રો થી લાભ મળી શકે છે. કોઈ સ્ત્રી મિત્ર થી એમને સારો સહયોગ મળશે અને એના થી વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આયુ માં વૃદ્ધિ ના યોગ બનશે અને ખાણી-પીણી ના સારા સંયોગ બને છે.

3/13 વૃષ – વ્યર્થ વ્યય ની આશંકા

સૂર્ય ગ્રહણ ના પ્રભાવ થી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્ત્રીઓ અને જલસ્રોત થી દુર રહો. વ્યર્થ વ્યય થઈ શકે છે અને અનિંદ્રા ની સમ્યસ્યા થઈ શકે છે.

4/13 મિથુન – મહિલા થી મળી શકે છે લાભ.

કાર્યક્ષેત્ર માં લાભ ન યોગ છે. પરિવારજનો સાથે વિવાદ ન થાય , એના માટે વ્યર્થ / વધારા ની માથાકૂટ માં ન પડો. મન માં કોઈ વાત ને લઈ અને દુવિધા રેહશે. કાર્યક્ષેત્ર માં કોઈ મહિલા તમારી ઘણી મદદ કરી શકે છે.

5/13 કર્ક – શુભ સમાચાર મળવા ના યોગ

મિત્રો અથવા પરિવાર જનો ની સાથે વ્યવહાર મા સાવધાની વર્તવા ની જરૂર છે , નહીં તો કોઈ વાત ને લઈ ને મનમુટાવ થઈ શકે છે. વાહન ચલાવતા સમય એ સાવધાન રહો. કોઈ શુભ સમાચાર ની પ્રાપ્તિ ના યોગ છે.

6/13 સિંહ – મહેનત વધુ કરવી પડશે.

નોકરી અને વ્યવસાય માં ઉન્નતિ ના યોગ બને છે. ઘર પરિવાર માં ખુશી નો માહોલ રેહશે. થોડા કર્યો ને પૂર્ણ કરવા માટે તમારે થોડી મહેનત વધુ કરવી પડશે.

7/13 કન્યા – કોર્ટ કચેરી ની બાબતો માં સફળતા ન યોગ

આ સમય તમારા માટે સરકારી કામો ને પુરા કરવા નો છે. જો કોર્ટ કચેરી માં તમને કોઈ કામ / બાબત અધૂરા કે બાકી છે તો તમારે આ સમય એ એમને પુરા કરવા નો પ્રયાસ કરવો જોઈએ. એ કામ પુરા થવા ના યોગ છે. વ્યાપારીઓ માટે મુશ્કેલી નો સમય બની શકે છે.

8/13 તુલા – દામ્પત્ય જીવન માં આવી શકે છે પરેશાની

આ સમય એ તમારા દાંપત્ય જીવન માં થોડી દુરીઓ આવી શકે છે. આર્થિક સ્થિતિ માં થોડી ગડબડ થઈ શકે છે. સરકારી કામો માં સફળતા મળશે અને મિત્રો થી લાભ થશે.

9/13 વૃશ્ચિક – કાર્યક્ષેત્રો માં થઈ શકે છે વિવાદ

શરીર માં આળસુ થઈ શકે છે. કાર્યક્ષેત્ર માં કોઈ સહયોગી અને સંબંધિત અધિકારીઓ ની સાથે કોઈ વાત ને લઈ અને વિવાદ થઈ શકે છે. લાંબા સમય થી પ્રયાસ કરતા લોકો ને વિદેશ જવા નો યોગ છે.

10/13 ધનું – દિનચર્યા ઉપર રાખો સંયમ

આ સમય તમારા માટે થોડો મુશ્કેલ બની શકે છે. તમારે તમારી દિનચર્યા ઉપર થોડો સંયમ રાખતા પ્રભુ ના ભજન કીર્તન માં મન લગાવવું જોઈએ. સંતાન ને લઈ કોઈ પ્રકાર ની ચિંતા થી મન પરેશાન થઈ શકે છે.

11/13 મકર – ખર્ચ માં વધારો

ભલે આ સૂર્ય ગ્રહણ તમારી રાશિ માં વધુ ખર્ચ નો યોગ દેખાડે છે , પણ એની સાથે તમને આર્થિક લાભ થવા નો સંકેત પણ મળે છે. આ સમય એ લાભ ની પ્રાપ્તિ માટે તમારે મહેનત વધુ કરવી પડી શકે છે.

12/13 કુંભ – પૈસા ની તંગી

આ સમય તમારે આર્થિક તંગી નો સામનો કરવો પડી શકે છે. જો કે બીમાર વ્યક્તિઓ ની હાલત મ સુધાર નો સંકેત દેખાય છે. કાર્યક્ષેત્ર માં કોઈ સાથે બોલાચાલી ન થાય એ વાત નું ધ્યાન રાખો.

13/13 મીન -પદઉન્નતી નો યોગ

સૂર્ય ગ્રહણ થી પ્રભાવિત થઈ ને તમે કાર્યક્ષેત્રો માં સારું પ્રદશન કરશો અને પરિણામ સ્વરૂપે તમને પદઉન્નતિ મળવા નો યોગ છે. સંતાન નં સબંધો માં કોઈ ખુશખબરી મળી શકે છે.

9. Dharmik
Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!