13 જુલાઈ સૂર્યગ્રહણ અને અમાવસ્યા એક જ દિવસે છે. તેથી આ 5 રાશિવાળા લોકો માલામાલ બનશે.

0

આતો તમે જાણો છે કે તે જુલાઈ 2018 શુક્રવાર અષાઢ મહિનામાં અમાવસ્યાને સૂર્ય ગ્રહણ એક જ દિવસે છે. આ વખતે આ અમાવસ્યા અમુક રાશિઓ માટે ખાસ રહેવાવાળી છે.

આપણે જ્યારે ગ્રહોના નામ સાંભળે છે ત્યારે જ મનમાં વિચાર આવે છે કે અશુભ થશે. પરંતુ જ્યોતિષ અનુસાર કોઈકવાર ગ્રહણ થી ગ્રહોનો પ્રભાવ સારો જોવા મળતો હોય છે. 13 જુલાઇએ સૂર્ય ગ્રહણ વખતે આ પાંચ રાશિ અને શુભ ફળ પ્રાપ્ત થશે.

મેષ રાશિ:-

મેષ રાશિવાળા લોકો માટે આ સૂર્ય ગ્રહ શુભ ફળ આપશે આ દરમિયાન આર્થિક લાભના પણ યોગ બની રહ્યા છે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત બનશે. જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. અને બધા જ લાભકારી સિદ્ધ થશે.

મિથુન રાશિ:-

મિથુન રાશિવાળા જાતકો માટે સૂર્યગ્રહણ સારું ફળ આપશે. તેમને વ્યવસાયમાં સારા સંકેત મળશે. કામ માટે યાત્રાનો યોગ પણ બની રહ્યા છે પારિવારિક જીવન ખુશહાલ રહેશે કાર્યક્ષેત્રમાં પ્રમોશન અથવા સેલરી ની વૃદ્ધિ થશે. અને કોઈ ખુશ ખબરી પણ મળશે. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થઇ જશે.

સિંહ રાશી:-

સિંહ રાશિના લોકો પર સૂર્યગ્રહણનો શુભ પ્રભાવ પડશે. ગ્રહણ અને અમાવસ્યા એક જ દિવસે હોવાથી આ રાશિના વેપારીઓને સારું ફળ મળશે. પરિવાર તેમજ કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ખુશખબરી તમને મળશે. સમાજમાં માન-સન્માન પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે.

તુલા રાશિ:-

તુલા રાશિવાળા જાતકો માટે સૂર્યગ્રહણના અમાવસ્યા નો પ્રભાવ ફાયદાકારક રહેશે આ સમય દરમ્યાન તમારી મુલાકાત તમારા પ્રિય મિત્ર સાથે થશે.જમીન જાયદાદ સંબંધી લેનદેનમાં ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે
તમારી લવ લાઈફ ખૂબ જ સુંદર રહેશે.

મકર રાશિ:-

મકર રાશિવાળા જાતકો માટે સૂર્યગ્રહણ અને અમાવસ્યાના દિવસે ખર્ચનો યોગ બની રહ્યા છે પરંતુ કંટ્રોલ રાખવો. આ લોકોને સારું ધન લાભ મળી શકે તેવા યોગ છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!