13 જુલાઇ સૂર્ય ગ્રહણ સમય અને પ્રભાવ.. કઈ રાશિ ઉપર થશે ગ્રહણની અસર? કયા દેશોમાં દેખાશે આ ગ્રહણ..

0

2018 નો બીજો સૂર્યગ્રહણ 13 july ના રોજ આવશે માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય પરંતુ આ ગ્રહણની અસર ભારતના લોકો ઉપર થઈ શકે છે.

એ તો તમે જાણતા જ હશો કે 2018 નું બીજું સૂર્યગ્રહણ 13 જુલાઈ શુક્રવારે આવવાનું છે માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય પરંતુ તેની અસર ભારતના લોકો ઉપર જોવા મળશે આજે આપણે 13 july ના રોજ સૂર્યગ્રહણ લોકો ઉપર શું અસર કરશે તે જોઈશું..

હવે આપણે જોઈશું સૂર્યગ્રહણ વિશેની માહિતી..ક્યાં ક્યાં દેખાશે સૂર્યગ્રહણ ..?

આ સૂર્યગ્રહણ દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને તેના આસપાસના દિવસોમાં જોવા મળશે.આ સૂર્યગ્રહણ 2018માં થવાનું બીજું સૂર્યગ્રહણ હશે એટલે કે ૧૩ જુલાઈ શુક્રવારે આ સૂર્યગ્રહણ પુનર્વસુ નક્ષત્ર થશે..

સૂર્ય ગ્રહણ નો સમય..

ભારતના સમય અનુસાર 13 જુલાઇએ આવવાવાળો સૂર્યગ્રહણ 7:18:30 એ લાગશે અને આ સૂર્યગ્રહણ.. આઠ કલાક ૧૩ મિનિટ અને પાંચ સેકન્ડ સુધી રહેશે.. અને આ સૂર્યગ્રહણ નવ કલાક 43 મિનિટ અને ૪૪ સેકન્ડે…

રાશિ અનુસાર ગ્રહનો પ્રભાવ 13 જુલાઈ સૂર્યગ્રહણના દિવસે અમાસની તિથિ 08:17 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ અનુસાર આ ગ્રહણ અને મિથુન રાશિમાં થઈ રહ્યું છે સૂર્ય ગ્રહની ખાસ વાત એ છે. કે આ દરમિયાન સૂર્ય અને ચંદ્ર બંને મિથુન રાશિમાં રહેશે. અને લગ્નમાં બુધ અને રાહુ રહેશે..

કેમકે આ સૂર્યગ્રહણ કર્ક લગ્ન અને મિથુન રાશિમાં થાય છે.એટલા માટે આ દરમિયાન કર્ક લગ્ન , કર્ક રાશિ મિથુન લગ્ન,મિથુન રાશિવાળા લોકોએ ખાસ સાવધાની રાખવાની રહેશે..

સૂર્ય અને ચંદ્ર બંને એકસાથે એક જ રાશિમાં રહેવાથી કર્ક, મિથુન અને સિંહ રાશિવાળા લોકોએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું. આ દરમિયાન આર્થિક બાબતોમાં પણ વિશેષ ધ્યાન રાખવું.ખોટા ખર્ચા થી બચવું..સૂર્ય ગ્રહણ દરમિયાન શિવ ચાલીસા વાંચવી ગરીબોને અનાજનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે..

વૃશ્ચિક રાશિ ,કન્યા રાશિ ,તુલા રાશિ, ધનુ રાશિ, મકર રાશિ,મીન,કુભ આ બધી જ રાશિઓ માટે સૂર્યગ્રહણ ખૂબ જ શુભ રહેશે

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!