12,000 કરોડ નો છે અંબાણીનો આ મહેલ, કેટલો કિંમતી છે આશીયાનો…ક્લિક કરી જુવો 5 અબજોપતિના ઘર

0

રિલાયંસ ગ્રુપના માલિક મુકેશ અંબાણીનાં દીકરા આકાશનાં લગ્ન નક્કી થઇ ચુક્યા છે. હાલ માં જ તેમણે પોતાની મિત્ર શ્લોકા મેહતાને ગોવામાં પ્રપોઝ કર્યું હતું. સાથે જ અમુક સમય પહેલા તેના નાના દીકરા અનંત અંબાણી તથા દીકરી ઇશા અંબાણીનાં પણ લગ્ન નક્કી કરી નાખવામાં આવ્યા છે.

મુકેશ અંબાણી પોતાની વાઈફ નીતા અને બાળકો સાથે એન્ટેલિયામાં રહે છે: શું છે આ ઈન્ટેલિયાનું ખાસિયત:

સાઉથ મુંબઈનાં ઓફ પેડર રોડ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત એન્ટેલિયા હાઉસ 27 માળનું બનેલું છે, જ્યાંથી સમુદ્ર પણ જોઈ શકાય છે. અમુક સમય પહેલા ફોર્બ્સે મોંઘા ઘરોની લીસ્ટમાં એન્ટેલિયાને પણ જગ્યા આપી હતી. ફોર્બ્સનાં આધારે, આ ઘરની કિંમત 2 બિલિયન ડોલર એટલે કે લગભગ 12,000 કરોડ રૂપિયા છે. તેના છ માળ સુધી તો માત્ર પાર્કિંગ અને ગેરેજ છે તથા રહેવા માટે ચાર લાખ વર્ગ ફીટ જગ્યા છે. એન્ટેલીયામાં એક બોલરૂમ છે, તેની છત ક્રિસ્ટલથી સજાવામાં આવેલી છે. તેમાં એક થીએટર સિવાય ત્રણ હેલીપૈડ પણ આવેલું છે.

અનીલ અંબાણી-મુંબઈનાં પાળી હિલ માં બનેલું અંબાણીની ઘરની કિંમત 5 હજાર કરોડ રૂપિયા છે. આ બિલ્ડીંગ 66 મીટર ઉંચી છે.જેકે હાઉસ- રેમંડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાના 30 સ્ટોરી જેકે હાઉસ બીકાઈ જવાના કગાર પર હતું. સાઉથ મુંબઈનાં બ્રીચ કૈંડીમાં બનેલી આ બિલ્ડીંગમાં સ્વીમીંગ પુલ, જીમ, સ્પા, મ્યુજીયમ અને હેલીપૈડ જેવી સુવિધાઓ છે. તેની કિંમત 7100 કરોડ રુપયા છે.xવ્હાઈટ હાઉસ સ્કાઈ-વિજય માલ્યાનાં બેંગ્લોરમાં બનેલું આ આલીશાન એપાર્ટમેંટ 34 માળ પર છે. તેની કિંમત 130 કરોડ કરતા વધુ છે.નવીન જિંદલ-દિલ્લીમાં બનેલું જિંદલ હાઉસ 3 એકડમાં ફેલાયેલું છે. આ નવીન જિંદલનો પુશ્તૈની બંગલો છે, જેની કિંમત 150 કરોડ થી વધુ છે.
રુઇયા મેંશન-એસ્સાર ગ્રુપના ચેયરમેન શશી રુઈયાએ દિલ્લી નાં તીસ જનવરી માર્ગ પર બનેલું આ રુઈયા મેંશન 92 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ મેંશન 2.24 એકડ જમીન પર બનેલુ છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!