12 વર્ષ ની ઉમરમાં મારા પિતાનાં દોસ્ત કર્યો મારો રેપ, પેરેન્ટ્સ જાણતા હવા છતાં પણ ચુપ રહ્યા…..વાંચો દર્દનાક સ્ટોરી

0

વાત ત્યારની છે જ્યારે હું માત્ર 12 વર્ષની હતી. અમારો પરિવાર આર્થિક તંગી માથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે જ તે સખ્શને અમારા જીવનમાં આવવાનો મૌકો મળી ગયો., જેણે મારું જીવન બરબાદ કરી નાખ્યું હતું. નાદાન ઉમર અને તકલીફોનાં બોજથી પરેશાની ઓથી જીવન પસાર થઇ રહ્યું હતું.

પણ તે વ્યક્તિએ મારા જીવનમાં આવ્યા બાદ મારું જીવન ભયાવહ બની ગયું છે. જેણે નાની એવી ઉંમરમાં મારી અંદર જીવન જીવવાની દરેક ઉમ્મીદ છીનવી લીધી હતી. તેના બાદ જે કાઈ પણ મારી સાથે થયું તેનાથી મારું જીવન નર્કથી પણ બદત્તર થઇ ગઈ છે.

1. તે કોણ હતું?

તે મારા પિતાનો ખાસ દોસ્ત હતો. તે અભ્યાસની બાબતમાં ખુબ ટેલેનટેડ હતો, માટે તેણે મારા પિતાને એ વાતથી મનાવી લીધા કે મને પ્રાઈવેટ ટ્યુશન માટે તેના ઘરે ભણવા માટે મોકલવામાં આવે.

2. તેણે મને ગલત ઈરાદાથી ટચ કરવાની કોશીસ કરી:

હું ખુબ જ નાની હતી, ભોળી અને બેવકૂફ હતી. માટે હું જીવનની તે ખૌફનાક હકીકતોથી વાકેફ થવા માટે જઈ રહી હતી, જેના માટે મારી ઉમર હજી નાની હતી.

મને આજે પણ યાદ છે કે તેના ચેહરાનાં હાવભાવ કેવી રીતે બદલાઈ જાતા હતા, જ્યારે તે જ્યાં-ત્યાં ટચ કરવા લાગતો હતો અને મને ગલત જગ્યાઓ પર ચુટકી ભરી લેતો હતો. હવે ધીરે-ધીરે તે મને ચૂમવા લાગ્યો અને મને ગલત જગ્યાઓ પર ટચ કરવા લાગ્યો. મને હવે ખુબ ડર લાગવા લાગ્યો હતો માટે મેં મારા મમ્મીને જણાવી દીધું કે મને તે બિલકુલ પણ પસંદ નથી. પણ તેના બાદ પણ કઈ ન થઇ શક્યું. હું હજી પણ ત્યાં જઈ રહી હતી તે જાણતા હોવા છતાં પણ કે ત્યાં જવાથી મારી સાથે શું થવાનું છે. હું રોજાના ભગવાન સાથે પ્રાર્થના કરી રહી હતી કે તે મને ઈજા ન પહોંચાડે.

એક દિવસ : ….

એક દિવસ તેણે મારી ઉપર બીયરનો બોટલ મારવાની કોશીસ કરી. ત્યારે હું જોરથી રાડો પાડતી હતી. મને ગુસ્સો આવી ગયો અને મને એક લાકડી મળી હું ગુસ્સામાં તેને મારતી રહી જ્યાં સુધી તે નીચે પડી જાય. તેના બાદ હું ભાગીને ઘરે આવી ગઈ હતી.

મારા પેરેન્ટસે ન કર્યો વિશ્વાસ:

જ્યારે મારા પેરેન્ટ્સ ઘરે પરત આવ્યા ત્યારે તેઓએ મને તેના વિશેની જાણ કરી. તેઓને એ વાત પર વિશ્વાસ નહિ આવ્યો અને ઉલટા તેઓ મને તેની માફી માંગવા માટે લઇ ગયા. દબાવમાં આવીને મેં તેની માફી માંગી લીધી. તેના બાદ તેણે જે મારી સાથે કર્યું તેનાથી મારું જીવન અંધકારમાં ફેરવાઈ ગયું.

તેણે પહેલી વાર મારો રેપ કર્યો:

જ્યારે તેણે જોયું કે મારા પેરેન્ટ્સને મારા પર ભરોસો નથી તો તેની હિમ્મત વધી ગઈ. તેના આગળના દિવસે તેણે મારો રેપ કર્યો અને બાદમાં તો તે રોજાના મારો રેપ કરવા લાગ્યો હતો.

જ્યારે હું 16 વર્ષની થઇ:

તે મારો રેપ કરતો અને જબરજસ્તી મને દવાઓ ખવડાવતો હતો, અને પછી તે ફરી જબરજસ્તી કરતો. તે મારી સાથે ત્યાં સુધી કરતો રહ્યો જ્યાં સુધી હું 16 વર્ષની થઇ. એક દિવસ હું ખુબ બીમાર મહેસુસ કરવા લાગી હતી, બેડ પરથી ઉઠી પણ નોતી શકતી. મારી ભયાનક વાળી બ્લડીંગ શરુ થઇ ગઈ હતી. મને સમજમાં નોતું આવતું કે મારી સાથે શું થઇ રહ્યું છે. મારી માં એ જોયું કે મારો બેડ ખૂનથી લથપથ છે તો તેમણે તરત જ એમ્બ્યુલેંસને ફોન કર્યો.

હોસ્પિટલ પહોચતા પડ્યું માલુમ:

હોસ્પિટલ પહોંચીને માલુમ પડ્યું કે મારી યોની ખુબ ખરાબ રીતે ચોટીલ બની ગઈ છે, મારા યુંટેરસ ખરાબ રીતે જખ્મી થઇ ગયું છે. મળાશય અને ગુદા પણ પૂરી રીતે જખ્મી થઇ ગયા હતા. ડોક્ટર પણ મારી આવી હાલત જોઇને ખુબ હેરાન થઇ ગયા હતા. તેઓએ મારા પેરેન્ટ્સને આ બાબત વિશે પૂછ્યું પણ હતું, પણ સંવેદનાઓ ખોઈ ચુકેલા મારા પેરેન્ટ્સ બધું જ જાણતા હોવા છતાં પણ ચુપ રહ્યા હતા. આજ સુધી હું તેની સાથે રહેતી હતી, તે આદમી હાલ મરી ચુક્યો છે તેને કેન્સર હતું.

હાલ બદલાઈ ગઈ છે જિંદગી:

હું ઈન્સાનિયને લીધે મારા પેરેન્ટ્સની સેવા કરું છું અને તેની સંભાળ રાખું છું.  હું આશા કરું છું કે મારા પેરેન્ટ્સને પણ પોતાની આ બાબત પર પછતાવો થાય. મને વિશ્વાસ છે કે ભગવાન નિષ્પક્ષ છે, અને તેઓ મારા પેરેન્ટ્સને સજા જરૂર આપશે. કેમ કે તેઓ ઇચ્છતા તો આ બધું મારી સાથે થવા પર રોકી શકતા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!