ઉભા ઉભા ફટકારી 12 સિક્સ ………..25 બોલ માં કર્યા 100 રન….જુવો અદભુત વિડીયો

0

અમદાવાદઃ પાકિસ્તાનના અર્સલાન અચી બટ નામના લોકલ ટુર્નામેન્ટમાં રમતા ખેલાડીનો એક વીડિયો વાઈરલ થયો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે અર્સલાન ઊભા- ઊભા 12 સિક્સ મારે છે.અર્સલાને આ મેચમાં 25 બોલમાં 100 રન ફટકાર્યા હતા.પાકિસ્તાનના ગુજરાત જિલ્લામાંથી આવતા આ ખેલાડીને વન મેન આર્મી તરીકે પણ ઓળખવામાં આવે છે.

Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here