12 સૌથી ખતરનાક ગર્ભપાત માટેની રીતો, જાણીને હર જોઈ ધ્રુજી જાશે…વાંચો આર્ટિકલ


દોસ્તો, જ્યારથી માનવતા અસ્તિત્વમાં આવી છે ત્યારથીજ જાણે કે સ્ત્રી જાતી પર પ્રભુત્વ રહ્યું છે, અને હાલ પણ કદાચ એવીજ પરિસ્થિતિ છે. જોવા જઈએ તો આજે આપળો દેશ આઝાદ છે છતાં પણ અમુક એવી બાબતો જે સ્ત્રી જાતી પર ફોર્સ કરવામાં આવે છે. કદાચ આજે પણ અમુક નિર્ણયો જે સ્ત્રી પોતાના માટે લઇ શકતી નથી.

સ્ત્રીઓના ગર્ભપાત માટે ઘણી એવી ભયાનક ટેકનીકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેને સાંભળીને હર કોઈ ધ્રુજી ઉઠશે.

જાણો કઈ રીતે સ્ત્રીઓને ગર્ભપાત કરવા માટે મજબુર કરવામાં આવતી હતી.

1.  ગર્ભને અલગ કરવ માટે હેંગર કે સોયાકાર નીડલ દાખલ કરવી:

અહી બતાવેલી આ તિક્ષ્ણ, અને સોયાકાર નીડલ કે પછી સ્ટીલના હેંગરને ગર્ભાશયમાં ઈન્જેકટ કરવામાં આવે છે. જેને લીધે ગર્ભ ડેમેજ થઇ જાય અને ગર્ભપાત થઇ શકે.

2. વ્હેલ માછલીના બોન કે તુર્કી બર્ડના પીંછા:

ગર્ભને માતાના ગર્ભાશયથી અલગ કરવા માટે અહી ચિત્રમાં બતાવેલા અણીદાર બોનને અંદર દાખલ કરવામાં આવે છે. આ અણીદાર બોન જે વ્હેલ માછલીનું છે. સાથે જ તુર્કી નામના પક્ષીના અણીદાર પીંછાનો પણ ઉપીયોગ કરીને ગર્ભપાત કરવામાં આવતું હતું.

3. ફોર્સ્કેપ, સ્પેક્યુલમ,  urinary catheters:

20મી સદીના સમય દરમિયાન જો કે લોકો માટે ગર્ભપાત માટેના યોગ્ય સાધનો ઉપલબ્ધ ન હતા. માટે તેઓએ ફોર્સ્કેપ, સ્પેક્યુલમ, urinary catheters વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરીને ગર્ભપાત સફળ બનાવતા હતા.

4. ઇનેમાં સિરીંજ:

આ ટેકનીકમાં ઇનેમાં સીરીન્જને સાબુના બનેલા સોલ્યુશન સાથે અંદર દાખલ કરવામાં આવે છે, જે ગર્ભને પૂરી રીતે નુકસાન પહોંચાડે છે જેને લીધે તરતજ ગર્ભપાત થઇ જાય છે.

5. ટોક્ષિક છોડ:

ઝેરી પ્લાન્ટને કોકટેઈલના ઇન્ફ્યુંઝડ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને માતાના વજાઈના દ્વારા દાખલ કરવામાં આવે છે. આ ટોક્ષિક પ્લાન્ટ એક ગર્ભને મારવા માટે પૂરી રીતે સક્ષમ છે.

6. મિશ્રણ:

આ ટેકનીકમાં ઊંટના વાળ, ઊંટના મુખમાનું ફીણ, રીંછ ના વાળ વગેરેનું મિશ્રણ ડીઝોલ્વ કરવામાં આવે છે. આ મિશ્રણ વજાઈનામા રેડવામાં આવે છે, આ મિશ્રણ ગર્ભ સુધી પહોંચે છે અને ઇન્ફેકશન ઉત્પન કરે છે. જેને લીધે ગર્ભ મૃત્યુ પામે છે અને બહાર નીકળી જાય છે.

7. હોટ(ગરમ) સ્નાન:

આ ટેકનીકમાં અંત્યંત હોટ સ્નાન લેવામાં આવે છે. તેઓનું માનવું છે કે જેનાથી ગર્ભપાત સહેલાઈથી થઇ શકે છે.

8. ડુંગળીના ઉકળતા વાસણમાં બેસવું:

જો કે ટેકનીકને 8મી સદીમાં માન્ય રાખવામાં આવી હતી.  જેનાથી ગર્ભપાત થઇ શકે છે.

9. શોક અને ડોગ બીટ:

આ ટેકનીકમાં સ્ત્રીને એનેસ્થેસિયા વગર શોક આપીને દાંતને ખેંચવામાં આવે છે, અથવાતો ગર્ભવતી મહિલાને કુતરા દ્વારા કરડાવવામાં આવે છે, આ શોક થેરાપી ગર્ભપાત માટે બેસ્ટ માનવામાં આવતી હતી.

10.  કેમિકલ ઇન્જેક્શન:

કેમિકલ જેવા કે લાઈસોલ, એલમ, પર્મેગેનેંટ વગેરે જેવા કેમિકલ જે ગર્ભપાત કરવામાં સહાયક બને છે.

11. ટોક્ષિક પેનીરોયલ ટી:

પેનીરોયલ ટી કે જે એક ખતરનાક મેથડ છે, આ મેથડ એટલી ઝેરી છે કે તે ગર્ભપાત કરી શકે છે પણ ઘણી વાર સ્ત્રીને પણ મૌતને ઘાટ ઉતારી શકે છે.

12.  leeches ઇન્જેક્શન:

leeches જે ગર્ભપાત માટે એક ખતરનાક રીતે જવાબદાર છે.  leeches જેને ઇન્જેકટ કરવામાં આવે છે જે ફીઝીકલી ગર્ભ સાથે રીએક્શન આપે છે અને ગર્ભને મારી નાખે છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

12 સૌથી ખતરનાક ગર્ભપાત માટેની રીતો, જાણીને હર જોઈ ધ્રુજી જાશે…વાંચો આર્ટિકલ

log in

reset password

Back to
log in
error: