૧૨ મે,૨૦૧૮ નું રાશિફળ.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે.. 😊

0

1. મેષ (Aries): આપના માર્ગ આડેના અવરોધોને પાર કરી શકશો. સફળતા જોઈ શકશો.
મનની મુઝવણો હળવી જણાય. લાભદાયી કાર્યરચના થાય.

 

2.વૃષભ (Taurus): મનના ઓરતાઓને સાકાર કરવા આપ કોઈની મદદ મેળવી શકશો. સ્નેહીથી મિલન.
નિરાશાના વાદળા વિખેરાતા જણાય. આપના આર્થિક પ્રશ્નો નો હલ મળતો જણાય.
3. મિથુન (Gemini): આવકના દ્રાર ખોલવા આપે વિશેષ જાગૃતિ અને તૈયારી રાખવી પડે. ભાગીદારીથી મતભેદ ટાળજો.મહત્વની કામગીરી-બાબત અંગે પ્રયત્નો ફળદાયી બને. આપની ચિંતા હળવી બંને.
4. કર્ક (Cancer): આપના મહત્વ ના કામ માં જણાતી ચિંતાનો હાલ મળતો જણાય.પ્રવાસથી સાનુકુળતા. આવક સામે જાવક વધે. ગૃહજીવન માં સંવાદિતા રહે.તબિયત ની કાળજી લેજો.
5. સિંહ (Lio): લાભ અને સફળતા માટે આપને ધણું આયોજન અને અનુભવની મદદ જરૂર લાગે. પ્રવાસ ની તક મળે.ગૃહજીવનમાં મનમેળ રાખજો. આર્થિક પ્રશ્ન હલ કરી શકશો.
6. કન્યા (Virgo): આપના કાર્યમાં આગળ વધી શકશો. મહત્વ ની મુલાકાત સફળ નીવડે. સંતાન સુખ મળે.
આપની ધંધા-નોકરી બાબત અંગે સફળતા મળે. ગૃહવિવાદ ટાળજો. પ્રવાસમાં વિધ્ન.

7. તુલા (Libra): આવકના નવા સાધન ઊભા કરવાના પ્રયત્નો માટે આશાવાદી દિવસ. વ્યવસાયિક ગુંચવણ ઉકેલી શકશો. આવક સામે જાવક વધતી લાગે. ગૃહજીવનના કામ અંગે સાનુકુળતા. પ્રવાસ.

8. વૃશ્ચિક (Scorpio): આપના પ્રયાસો ફળદાયી બનતા જણાય. મિત્ર-સ્વજનથી સહકાર મેળવી શકશો. અવરોધ દુર થતો જણાય.આર્થિક સમસ્યા વધે. વ્યવસાયિક ટેન્શન હળવું બંને. અગત્ય ની તક આવતી લાગે.

9.ધન (Sagittarius): ધીરજ ના ફળ મીઠા સમજવા. ટેન્સન-ચિંતા દુર થતા જણાય. સામાજિક ક્ષેત્ર પ્રગતિ કારક સંજોગ. આપણા ધાર્યા ફળ-લાભ રોકતા જણાય. કૌટુંબિક અશાંતિ જણાય. પ્રવાસ ફળે.

10. મકર(Capricorn): આપની અગત્ય ની યોજના માટે જરૂરી સહાય ઊભી કરી શકશો. કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ કારક સંજોગ. કાર્ય સફળતા અને પ્રગતિ જણાય. માનસિક ટેન્શન હળવું થાય. સ્નેહી થી સહકાર.

11. કુંભ (Aquarius): આપની મુંઝવણો માંથી બહાર નીકળવાનો માર્ગ મળતો જણાય. સ્નેહી-સ્વજનોથી સહકાર મળે. પ્રયત્નો ફળદાયી બને. વિવાદ ટાળજો. ખર્ચ વધે નહિ તે જોજો.

12. મીન (Pisces): પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા તમારે વધુ રાહ જોવી પડે. વિરોધ કે વિવાદ અટકાવી શકશો.
આરોગ્ય ની કાળજી લેજો. કાર્ય સફળતા ના પ્રયાસો વધારવા પડે. મિત્રથી મિલન.

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!