12 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર

0

1. મેષ (Aries):

મેષ રાશિ વાળા માટે દિવસ સારો બની શકે છે. આપના ની આસપાસ ના લોકો માં આપની આબરૂ વધી શકે છે. નવા કાર્ય માં ફાયદા નો યોગ છે. તબિયત ને લઈને બેદરકારી ન કરવી. ગેરસમજ ની સંભાવના છે. પાર્ટનર માટે આપના મન માં સમ્માન હશે. આપનું લગ્નજીવન સુખમય હશે. પ્રેમ સંબંધો માં મધુરતા રહેશે. બીઝનેસ માં નવા લોકો થી મુલાકાત ના યોગ છે. નવા આઈડીયા મળશે. નિવેશ થી ફાયદો થઇ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : મજેન્ટા

2.વૃષભ (Taurus):

બાળક પર ધ્યાન આપવું. યાત્રા ના યોગ છે. નવા કોન્ટેક્ટસ થી ફાયદો અને સંતાન સુખ મળી શકે છે. નજીક ના લોકો થી આપ થોડા અસંતુષ્ટ પણ થઇ શકો છો. નીજી જીવન ની દ્રષ્ટી થી સમય થોડો નબળો છે. આપ પાર્ટનર થી આપના મન ની વાત નહિ કરી શકો. પ્રેમી અને જીવનસાથી ની સાથે ગંભીર વિષય પર ચર્ચા કરવા થી બચજો. કામ કરવા વાળા નાના- મોટા લોકો થી સહયોગ થી બીઝનેસ માં ગતિ આવી શકે છે. વિધાર્થીઓ માટે દિવસ સારો કહી શકાય.
શુભ અંક : ૫
શુભ રંગ : સોનેરી

3. મિથુન (Gemini):

આપના શોખ પુરા કરવા માં વ્યસ્ત થઇ શકો છો. બને ત્યાં સુધી, વ્યાવહારિક રહેજો. આપની ખુદ ની જવાબદારી પર ધ્યાન દેજો. બીજા ની વાત સાંભળશો તો ગેસમજ દુર થશે. વ્યર્થ ખર્ચ વધી શકે છે. વધુ પડતી સંવેદનશીલતા ને કરને આપ મન ની વાત નહિ કહી શકો.આપને પ્રેમ સંબંધ માં કોઈ ભાવાત્મક ભાગ હેરાન કરી શકી શકે છે. બીઝનેસ માં ફાયદો થવાનો યોગ છે. નોકરિયાત વર્ગ એ સાવધાન રહેવું. વધુ મરી- મસાલા વાળો ખોરાક આપના માટે નુકશાનકારક છે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

4. કર્ક (Cancer):

તૂટી ગયેલા સંબંધ ને જોડવા ના પ્રયત્ન માં સફળતા મળશે. બોસ અથવા કોઈ અન્ય અધિકારી આપની મદદ કરી શકે છે. વ્યવહાર માં અપને ખુબ સાવધાની રાખવી પડશે. નાનકડી ભૂલ ને કારણે કોઈ ખાસ લોકો આપના થી રિસાય શકે છે. પાર્ટનર પર આપનો પ્રેમ અને ભરોસો વધી શકે છે. ગંભીર વિષય પર વાતચીત થશે અને સંબંધો ગાઢ બની શકે છે. તબિયત ના વિષય માં બેદરકારી ન કરતા.
શુભ અંક : ૧
શુભ રંગ : વાદળી

5. સિંહ (Lio):

પૈસા અને પરિવાર થી જોડાયેલો કોઈ મોટો નિર્ણય થઇ શકે છે. કોઈ મોટું કાર્ય પૂરું થશે.સાથે કામ કરનાર કોઈ વ્યક્તિ ની વાત આપની પરેશાની વધારી શકે છે. આપનો મૂડ સારો થઈ શકે છે. લાવ લાઈફ માટે પણ દિવસ ઠીક છે. કારોબાર માટે ફાયદાકારક યાત્રા નો યોગ બની રહ્યો છે. તબિયત ના વિષય માં સાવધાન રહેવું.વિધાર્થીઓ ને વધુ મહેનત કરવાની જરૂર છે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

6. કન્યા (Virgo):

આપના ઘણા કામ આરામ થી પુરા થઇ શકે છે.કોઈ વ્યક્તિ આપના થી દુખી થાય. જીદ અને અહમ થી આપના કામ બગડી શકે છે. પ્રેમ પ્રસ્તાવ માં અસફળ થઇ શકો છો. કોઈ ગીફ્ટ મળી શકે. પાર્ટનર ની જરૂરત સમજવાનો પ્રયત્ન કરજો. બીઝનેસ માટે દિવસ કઈ ખાસ નથી, પરંતુ આપને સાવધાન રહેવું પડશે. કોઈ ખાસ કામ માટે મહેનત કરવી પડે. આળસ અને થાક વધવા ના યોગ છે. તબિયત નું ધ્યાન રાખવું પડશે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

7. તુલા (Libra):

કોઈ સમસ્યા નો ઉકેલ મેળવવા પ્રયત્ન કરતા રહો. આપ સફળ થઇ શકશો. વિચારી ને બોલજો. મન ની વાત દરેક વ્યક્તિ થી શેર ન કરવી. કેટલાક લોકો નો વ્યવહાર આપને નહિ સમજાય. જીવનસાથી ની કોઈ વાત પર આપને વધુ ગુસ્સો આવી શકે છે. સાંભળી ને રહેવું. બિઝનેસ માં વિરોધી આપને નીચું દેખાડવા પ્રયત્ન કરશે. કાપડ ના બીઝનેસ માં સારો ફાયદો થશે.કેટલીક વાતો ને લઈને આપનું માનસિક તનાવ વધી શકે છે. આપની તબિયત નું ધ્યાન રાખવું.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

8. વૃશ્ચિક (Scorpio):

આપના કાર્ય થી કેટલાક લોકો સહમત અને સંતુષ્ટ થશે. આવનારા દિવસો માં ધન લાભ ના સંકેત મળશે. કોઈ વ્યક્તિ આપના પાસે થી પૈસા ની જાણકારી લેવાનો પ્રયત્ન કરી શકે છે.પાર્ટનર આપની ભાવનાઓ ને સમજવા નો પ્રયત્ન કરશે અને આપને સપોર્ટ પણ કરશે. આજે આપ જરૂરત થી વધુ કામ ખુદ પર લેશો. એના કરને આપને વધુ મહેનત કરવી પડશે. કારોબાર માં વ્યસ્તતા આવી શકે છે. કોઈ નિવેશ થી ફાયદો થવા ના યોગ છે. વિધાર્થીઓ ને વધુ મહેનત કરવી પડે.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી

9.ધન (Sagittarius):

કોઈ પણ કાર્ય આયોજન દ્વારા કરશો તો મોટો ફાયદો થઇ શકે છે. અચાનક ધન લાભ થઇ શકે છે. શાંતિ થી દિવસ વિતાવવો. આજ આપ ભાવાત્મક સ્થિતિ માં ફસાય શકો છો. આપની સાથે કોઈ મોટું પરિવર્તન કરવાનો પ્રયત્ન ન કરતા. દાંપત્યજીવન માં પણ તણાવ વધી શકે છે. જીવનસાથી માટે આપ અને આપની વાત વધુ મહત્વપૂર્ણ હોઈ શકે છે. આપ એક્સ્ટ્રા જવાબદારી પણ લઇ શકો છો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

10. મકર(Capricorn):

આજ આપ જે કામ વિચારશો એ પૂરું કરવાનો પ્રયત્ન પણ કરશો. આપનું મન જે કહે તેના પર ધ્યાન આપજો. મુશ્કેલીઓ પહેલાથી થોડી ઓછી થવાની સંભાવના છે. પાર્ટનર અને આપ વિચિત્ર સમસ્યા માં પડી શકો છો.થોડી દલીલ અને તણાવ પણ જણાય. બીઝનેસ અને ઓફીસ માં પરેશાની થઇ શકે છે. કોઈ સારી ખબર પણ મળી શકે છે. કોઈ ખુબ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાનો યોગ છે. ભણતર ઓછું ને ચિંતા વધુ રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ભૂરો

11. કુંભ (Aquarius):

વિચારેલા કોઈ કામ પુરા કરવા માટે કોઈ ની મદદ લેવી પડે. આપ વધુ સંવેદનશીલ પણ બનો. પારિવારિક અને પ્રોફેશનલ સંબંધો માં મજબૂતી આવે. જરૂરત થી વધુ પૈસા ખર્ચ કરવા થી બચજો. કોઈ સાથે વધુ અનબન ન થાય તેનું પણ ધ્યાન રાખવું. નિવેશ થી ફાયદો થવાના યોગ છે. કુવારા લોકો ને કોઈ પ્રેમ પ્રસ્તાવ પણ મળી શકે છે. અટકતા કામ માં લોકો ની મદદ મળી શકે છે. આપની તબિયત પર ધ્યાન દેવું.
શુભ અંક : ૯
શુભ રંગ : વાયોલેટ

12. મીન (Pisces):

કિસ્મત નો સાથ મળી શકે છે. રોકાયેલ પૈસા પાછા મળવાના યોગ છે. બીઝનેસ માં ધન લાભ થવા ની સંભાવના છે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. કોઈ આપને વિશ્વાસ માં લઇ ને દગો આપી શકે છે એટલા માટે સાવધાન રહેવું.આપની તરફ થી લાઈફ પાર્ટનર ખુશ રહશે, પરંતુ બની શકે પાર્ટનર આપને જાણે- અજાણ રીતે હર્ટ કરે. બીઝનેસ માં ધન લાભ ની સંભાવના છે. આપના કાર્ય ની ગતિ ધીમી હોય શકે. તબિયત ના વિષય માં દિવસ સામાન્ય રહેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબુની
Author: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here