12 અભિનેત્રીઓએ સુંદર દેખાવાના ચક્કરમાં બગાડી નાખ્યો પોતાનો હુલિયો…જુવો કોણ કોણ છે?

મોટાભાગે અભિનેત્રીઓ પોતાના સુંદર ચેહરા માટે જાણવામાં આવે છે. તેમાંની કોઈની પણ બ્યુટી નેચરલ નથી હોતી, તો કોઈ સુંદર દેખાવા માટે પલાસ્ટીક સર્જરીનો પણ સહારો લે છે. પલાસ્ટીક સર્જરીની મદદથી પોતાના શરીરના કોઈ ભાગને ઠીક કરવાનો જાણે કે અભિનેત્રીઓમાં ચલણ બની ગયું છે. હોલીવુડથી લઈને બૉલીવુડ સુધી મોટાભાગની અભિનેત્રીઓએ પલાસ્ટીક સર્જરી કરાવેલઈ છે. કોઈ એ પોતાના હોંઠની તો કોઈએ પોતાના નાકની. એવી ઘણી એભિનેત્રીઓ છે જેઓએ સુંદર દેખાવાના ચક્કરમાં પોતાના ચેહરાની બેન્ડ બજાવી નાખી હતી. આવો તો જાણો આ 12 અભિનેત્રીઓ વિશે જેને જોઈને તમે પણ કહેશો કે આ તે શુ થઇ ગયું.

1. રાખી સાવંત:2. પામેલા એન્ડરસન:
3. લિંડસે લોહાન:4. લિલ કિમ:5. ડોનાટેલા વર્સેસ:6. જોસલીન વાઈલ્ડસ્ટિન:7. કિમ કાર્દશિયન:8. કોઈના મિત્રએ:
9. લોરેન ગુજર:10. ફરાહ અબ્રાહમ:
11. અનુષ્કા શર્મા:
12. આયશા ટાકિયા:

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!