11 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): આજ આપની પ્રતિભા થી આપની ઈજ્જત વધશે. એવા કામ આપને દેવા માં આવી શકે છે, જેને ફક્ત આપ જ કરી શકો છો. આજ આપ ઘણા લોકો અને ઘણા વિષય નો સામનો કરી શકો છો. પાર્ટનર અતિ સંવેદનશીલ થઇ શકે છે. આજ આપ સમજી વિચારી ને બોલજો. કામ નો બોજ આપને હેરાન કરી શકે છે. જમીન જાયદાદ ની મુશ્કેલી નું સમાધાન થઇ જશે. વિધાર્થીઓ માટે સમય સામાન્ય છે. આપની તબિયત સારી રહશે.
શુભ અંક :
શુભ રંગ : બ્લુ

2.વૃષભ (Taurus): પાર્ટનર ને સમય દેવો. આજે ઓફીસ માં કામ કરતા સમયે આપનું ધ્યાન પાર્ટનર તરફ રહશે. પૈસા ની સ્થિતિ પર આપને ગંભીરતા થી વિચાર કરવો પડશે. તબિયત ના વિષય માં આપને સંભાળી ને રહેવું જોશે. જીવનસાથી થી મદદ મળતી રહશે. આપનું માન- સમ્માન વધશે. સ્થાયી સંપતિ ખરીદવા માં જલ્દી ન કરવી. બીઝનેસ માં સફળતા મળી શકે છે. કોઈ મોટો નિર્ણય પણ ન લેવો. વિધાર્થીઓ માટે દિવસ સારો છે.
શુભ અંક : ૪
શુભ રંગ : કેસરી 

3. મિથુન (Gemini): દુર સ્થાન થી કરિયર સંબંધી ખબર મળી શકે છે, જેના થી આપ ખુશ થઇ જશો. સાથે કામ કરવા વાળા કેટલાક લોકો આપના માટે ભાગ્યશાળી સાબિત થઇ શકે છે. કેટલાક એવા લોકો થી આપની વાતચીત થવા ની સંભાવના છે જે આપના માટે મહત્વપૂર્ણ છે. આજ આપ આપની યોજનાઓ માં વધુ બદલાવ ન કરતા. જુના પ્રેમી થી મુલાકાત થઇ શકે છે. ઘર પર શાંતિ રાખવી. સંતાન પર ગુસ્સો ન કરવો, બની શકે કે તેમની તબિયત ઠીક ન હોય.
શુભ અંક : ૮
શુભ રંગ : ભૂરો 

4. કર્ક (Cancer): જે લોકો આપનો વિરોધ કરવા નો પ્રયત્ન કરતા હશે તે આપની સામે થોડા ધીમા થઇ શકે છે. આપ ઘણા કામ પુરા કરવા માંગશો. સાવધાન રહેવું અને વધુ જીદ ન કરવી. પાર્ટનર વગર કહ્યે આપના દિલ ની વાત સમજી શકે છે. આપનો પ્રેમ વધશે. દામ્પત્યજીવન માં મધુરતા રહેશે. સારી ગ્રાહકી થશે. કાર્યસ્થળ પર કોઈ રોકાયેલ કામ પૂરું થઇ શકે છે. થાક ને કારણે વિધાર્થીઓ ને ભણવા માં મન નહિ લાગે.
શુભ અંક : ૧
શુભ રંગ : મજેન્ટા 

5. સિંહ (Lio): કોઈ રાઝ ની વાત આપને ખબર પડી શકે છે. આપના મન પર ભરોસો રાખવો. લોકો ની વાતો માં ન આવવું. પ્રેમ માં સફળતા મળવા નો યોગ બની રહ્યો છે. પ્રેમ ના ઇજહાર માટે દિવસ સારો છે. આપનો કારોબાર ફાયદાકારક રહશે. નવા સોદા થી આપને ફાયદો થઇ શકે છે. કોમર્સ વાળા વિધાર્થીઓ ને વધુ મહેનત કરવી પડે. થાક અને ઊંઘ નો અનુભવ થશે.
શુભ અંક : ૫
શુભ રંગ : વાયોલેટ 

6. કન્યા (Virgo): કોઈ ખાસ વાત આપને જાણવા મળી શકે છે. આપની સાજ- સજ્જા નું ધ્યાન રાખવું. કોઈ યાત્રા ની તૈયારી પણ આપ કરી શકો છો. પૈસા ના વિષય માં ઉકેલ કરવા નો પાક્કો નિર્ણય કરી શકો છો. પાર્ટનર ની ભાવનાઓ નું સમ્માન કરવું. આપનો પાર્ટનર ભાવુક રહશે. કન્યા રાશિ ના લોકો સકારાત્મક રહેવું.બીઝનેસ માં સમજી વિચારીને નિર્ણય લેવા.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો 

7. તુલા (Libra): આજ આપ બધા ની મદદ કરી શકો છો. બીજા ની મદદ ના કોઈ કામ થી જોડાવું આપના માટે ફાયદાકારક અને સંતોષજન્ય હોઈ શકે છે. આપ વધુ જીદ ન કરતા. આપની લવ લાઈફ સારી રહશે. પ્રેમ માં સફળતા મળશે. પાર્ટનર નો મુડ બની જશે. કારોબાર માં અડચણ આવી શકે છે. પ્રોફેશનલ લાઈફ માં બદલાવ કરવા નો પ્રયત્ન ન કરવો. વિધાર્થીઓ ને નવી જોબ ઓફર મળી શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ 
8. વૃશ્ચિક (Scorpio): દિવસ ની શરૂઆત સામાન્ય રહેશે. કેટલાક સારા લોકો થી મુલાકાત થઇ શકે છે. જીવનસાથી થી વિવાદ થઇ શકે છે. સાવધાન રહેવું જોશે. પ્રેમ સંબંધ ને લઈને વિવાદ થઇ શકે છે. આપનો તણાવ પણ વધી શકે છે. જીવનસાથી સાથે સમય વિતાવશો. વ્યાપાર અને નોકરી માં આગળ વધવાનો પ્રયત્ન કરશો, પરંતુ મહેનત ની દ્રષ્ટી થી ફળ ઓછું મળશે. જોખમ ભરેલ કામ થી બચવું.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ 

9.ધન (Sagittarius): જુના વિવાદ પુરા થઇ શકે છે. દુર સ્થાન કે ત્યાં ના લોકો થી મદદ મળવા નો યોગ બની રહ્યો છે. કન્ફયુઝન અને ગેરસમજ ની સ્થિતિ થી બહાર નીકળવા નો પ્રયત્ન કરશો. પાર્ટનર થી સંબંધ સુધારવા નો પ્રયત્ન કરશો તો સફળ થઇ જશો. બીઝનેસ વધારવા માટે કેટલીક સારી તક મળી શકે છે. વિધાર્થીઓ ને વધુ મહેનત કરવી પડે. સારી સફળતા મળી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો 

10. મકર(Capricorn): આપ આપના મન ની વાત કોઈ ને ખબર નહિ પડવા દો. પૈસા થી જોડાયેલ ખુશખબરી આપને મળી શકે છે અથવા તો કોઈ વિષય માં સારી ખબર આપને મળી શકે છે. આપ કોઈ વાત પર નર્વસ થઇ શકો છો. આપ જીવનસાથી ની પાસે તો રહેશો, પરંતુ આપનું મન બીજે ભટકી શકે છે. બીઝનેસ માં કોઈ મોટું કામ નહિ થાય. આપના જરૂરી કામ અટકી શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી 

11. કુંભ (Aquarius): જે કામ સામે આવે, તેને ઉકેલતા જવા.બીજા થી મદદ માંગી લેવી. આપ આપની ક્ષમતા દેખાડવા ની તક ન મુકતા. આપની રચનાત્મક યોગ્યતાઓ ને કારણે આપ બીજા થી અલગ રહશો. જીવનસાથી થી સહયોગ મળશે. પ્રેમી થી સરપ્રાઈઝ મળી શકે છે. બીઝનેસ માં નવા સોદા થઇ શકે છે. જુના રોગો માં રાહત મળશે. કોઈ ઈન્ટરવ્યું નું પરિણામની રાહ પણ જોય શકો છો. વિધાર્થીઓ ને એક્સ્ટ્રા મહેનત કરવી પડે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ 

12. મીન (Pisces): ઓફીસ નો કોઈ વિવાદ ઉકેલવા નો પ્રયત્ન કરશો અને તેમાં આપને સફળતા મળશે. નકારાત્મક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવો. આપનું ધ્યાન ઘર- પરિવાર પર રહશે. પરિવાર ના કેટલાક વિષય ઉકેલવા આપના માટે ખુબ જરૂરી થઇ જશે. આખો દિવસ પાર્ટનર સાથે જશે. પ્રેમ અને સહયોગ મળશે. કાર્યક્ષેત્ર ના કેટલાક વિષય માં તારાઓ નો સાથ નહિ મળી શકે. તણાવ અને ભાગ દોડ વધી શકે છે. વિધાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક થઇ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : સોનેરી 

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here