૧૧ ઓગસ્ટનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): આજ આપને ખુદને સાબિત કરવાની ઘણી તક મળી શકે છે આપ રચનાત્મક અને સકારાત્મક રહેશો સંતાન પર અને આપના પરિવાર વાળા ની સાથે આપના સંબંધો પર ધ્યાન દેવું આજ આપ લોકોની મદદ કરશો ગોચર કુંડળીના ચોથા ભાવમાં ચંદ્ર હોવાથી થોડી મુશ્કેલી રહેશે પાર્ટનર અને ખુદ આપ પણ તે સમસ્યાઓ માં ફસાઈ જશો જેની આપના જિંદગીથી કોઈ લેન દેન નથી વિવાહિત જીવનમાં તણાવ પણ થઈ શકે છે.
શુભ અંક : 6
શુભ રંગ : જાંબુની

2.વૃષભ (Taurus): ખુદ ને શાંત રાખવાનો પ્રયત્ન કરશો અને સફળ થઈ જશો આપ આપનો પક્ષ સારી રીતે રાખી શકો છો બિઝનેસથી જોડાયેલ યાત્રા થઈ શકે છે વિચારેલા વધુ કામ પૂરા ન હોવાથી હેરાન રહેશો લવ પ્રપોઝલ મળી શકે છે આ વિષયને ગંભીરતાથી લેવુ આપનું કામ કાજ અટકી શકે છે આસપાસના લોકોથી મદદ નહિ મળી શકે યાત્રા કારગર રહેશે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે સમય પર મિત્રોની મદદ મળશે.
શુભ અંક : 8
શુભ રંગ : બ્લુ

3. મિથુન (Gemini): પરિવારના વિષય મા જવાબદારી નિભાવતા જશો ખરીદદારી થઈ શકે છે કોઈ જૂની લેનદારી પૂરી થઈ જશે બિઝનેસમાં આપના પૈસા ફસાઇ શકે છે જોખમ ભર્યા નિવેશ કરવાથી બચો આપની તરફથી પાર્ટનર ખુશ રહેશે પરંતુ બની શકે પાર્ટનર આપને જાણે-અજાણે હર્ટ કરી શકે છે બિઝનેસમાં ધનહાનિનો યોગ બની રહ્યો છે કામકાજ ની ગતિ ધીમી થઈ શકે છે તબિયતને લઈને બેદરકારી ન કરવી ઉતાર-ચઢાવ બન્યો રહેશે.
શુભ અંક : 9
શુભ રંગ :ગુલાબી

4. કર્ક (Cancer): પૈસાથી જોડાયેલા કેટલાક વિષય આપની સામે આવી શકે છે સમજી વિચારીને ખરીદદારી કરવી રાજનીતિક વિષયમાં સફળતા મળી શકે છે કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો આપનું કોન્ફિડન્સ પહેલેથી વધુ વધી શકે છે બિઝનેસમાં કંઈક નવું કરવાની તક મળશે પાર્ટનરની વાત સારી લાગશે વિવાહિત જીવનમાં પહેલેથી ઘણો સુધાર થશે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે નિવેશ સમજી વિચારીને કરવો માનસિક શાંતિ અને તણાવથી મુક્તિ મળશે
શુભ અંક : 2
શુભ રંગ : પીળો

5. સિંહ (Lio): ઉત્સાહ રહેશે નવી યોજના અને વિચાર મનમાં રહેશે ધૈર્ય રાખવું પૈસા અને પરિવારના કેટલાક નવા વિષય આપના મગજમાં આવી શકે છે નવી વાત જાણવા મળી શકે છે સંતાન નું ધ્યાન દેવું યાત્રાનો યોગ બની રહ્યો છે ગ્રહોની સ્થિતિને કારણે ઘણા વિષયમાં મોડું થઈ શકે છે ફાલતૂ ખર્ચ વધી શકે છે લવ લાઇફમાં મુશ્કેલી આવી શકે છે આપ આપના મનની વાત નહીં કહી શકો પ્રેમી અને જીવનસાથીની સાથે ગંભીર વિષય પર વાત ન કરવી બિઝનેસમાં આપને સંભાળીને રહેવું જોઈશે સમજી-વિચારીને સોદા કરવા
શુભ અંક : 5
શુભ રંગ : લીલો

6. કન્યા (Virgo): ધીરજથી કામ કરવું અને દરેક સ્થિતિ પણ નવી રીતથી વિચાર કરશો તો સફળતા મળી શકે છે ફાયદાનો પણ યોગ બની રહ્યો છે કોઈ એવો જૂનો વિષય સામે આવી શકે છે જે જુનો તો છે જ પરંતુ હજુ સુધી તેનો ઉકેલ નથી મળ્યો મનોબળ નબળું હોઈ શકે છે પ્રેમ સંબંધમાં કોઈ ભાવાત્મક પહેલું હેરાન કરી શકી છે દાંપત્યજીવનમાં મધુરતા વધી શકે છે બિઝનેસ સારો રહે પ્રોફેશનમાં સફળતા મળશે
શુભ અંક : 3
શુભ રંગ : લાલ

7. તુલા (Libra): :- આપના લક્ષ્ય અને મહત્વકાંક્ષા પર ફરીથી વિચાર કરવો ગ્રહની સ્થિતિ આપને તત્કાળ નિર્ણય કરવા માટે પ્રેરિત કરી શકે છે આજ લીધા સુવિચાર નિર્ણય આપને આવનારા દિવસોમાં ફાયદો રહેશે વિશ્વાસપાત્ર મિત્ર ની મદદ કે સલાહ આપને ખુબ કામ આવશે આ જ આપને સાવધાનીથી બધા કામ પુરા કરવા જોઈએ ની સાથે ગંભીર વિષય પર વાતચીત થઈ શકે છે સંબંધો ગાઢ બનશે જીવનસાથીથી સહયોગ મળશે નવા વ્યક્તિથી મુલાકાત થઇ શકે છે બિઝનેસમાં મહેનત વધુ અને ફાયદો ઓછો રહેશે
શુભ અંક : 1
શુભ રંગ : આસમાની

8. વૃશ્ચિક (Scorpio): શાંતિથી વિચાર કરવો અને મુશ્કેલી વાળી સ્થિતિથી નીકળી જવું આપનો ઉત્સાહ ઓછો ન થવા દેવો આપ આપની તરફથી દરેક પ્રયત્ન કરતા રહેશો સ્થિતિઓ ધીરે-ધીરે આપના નિયંત્રણમાં થશે દિલ દિમાગમાં કોઈને કોઈ ટેન્શન હોઈ શકે છે મૂડ સારો રહેશે પાર્ટનરથી પ્રેમ મળશે સૌંદર્યની વસ્તુ પર ખર્ચા થશે કારોબાર માટે યાત્રા થઈ શકે છે પરંતુ કેટલાક ખાસ કામ અધુરા રહી શકે છે વિદ્યાર્થીને થોડી વધુ મહેનત કરવી પડશે વાત કરતા સમયે સાવધાન રહેવું
શુભ અંક : 9
શુભ રંગ : વાદળી

9.ધન (Sagittarius): ઓફિસમાં દરેક કામ ઝીણવટથી પૂરો કરવાનો પ્રયત્ન કરશો કામકાજમાં છે પણ અડચણ આવશે તેનાથી કંઈક શીખ મળશે એમ જ આપને આગળ વધવાની તક મળશે પૈસા અને પરિવારને કેટલીક વાતોને ગુપ્ત રાખવી જોઈએ લવ પાર્ટનર થી ગિફ્ટ મળી શકે છે આપ બીજા ની જરૂરિયાત ને સમજશો અને નિજી સ્તર પર તેમની મદદ કરવાનો પ્રયત્ન પણ કરશો બિઝનેસ માટે દિવસ ખાસ નથી પરંતુ આપને સાવધાન રહેવું જોશે કોઈ કામ માટે મહેનત કરશો તો તેનું પરિણામ આ જ આપને નહીં મળી શકે
શુભ અંક : 7
શુભ રંગ : ભુરો

10. મકર(Capricorn): બીજા શું કહે છે તે ધ્યાનથી સાંભળવું ખુદ પર ભરોસો રાખવો રોજિંદા ના કામ સરળતાથી પૂરા થઈ જશે પાર્ટનરથી સહયોગ મળી શકે છે અને ફાયદો પણ થશે બુદ્ધિ અને ચતુરાઈથી આપ દુશ્મનો પર ભારે પડશે સમજી વિચારીને કોઈ વાત કહેવી આપના રાજ જેટલા ગોપનીય રાખશો આપના માટે તેટલું જ સારું રહેશે પત્ની ની કોઈ વાત આપને ગુસ્સો દેવડાવી શકે છે પરંતુ આપના સંબંધ જલ્દીથી જ સારા થઈ જશે માનસિક તણાવ રહેશે તબિયતનું ધ્યાન રાખવું
શુભ અંક : 6
શુભ રંગ : વાયોલેટ

11. કુંભ (Aquarius): પરેશાની થી બહાર નીકળવા નો પ્રયત્ન કરશો અને સફળ થઈ જશો પૈસા કમાવા માટે નવી રીત આપને જાણવા મળી શકે છે નવી યોજના બની શકે છે આપે જે કર્યું છે તેનાથી લોકો સહમત થશે જુના કામોથી આપને મદદ મળી શકે છે સંબંધ અને પાર્ટનરશીપથી જોડાયેલ કેટલાક પ્રશ્નો આપના માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે વિવાહિત જીવનમાં મંગલ પ્રસંગ આવી શકે છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડે જૂના રોગ દૂર થઈ શકે છે
શુભ અંક : 5
શુભ રંગ :સોનેરી

12. મીન (Pisces): કામકાજમાં ધીરે-ધીરે મુશ્કેલીઓ નો ઉકેલ આવી જશે આજ લેવાયેલા નિર્ણય કે બનાવેલી કેટલીક યોજના પર આપને નવેસરથી વિચાર કરવો પડી શકે છે કોઈને કોઈ રિત નો કન્ફ્યુઝન બની શકે છે દાંપત્યજીવનમાં તણાવ રહેશે જીવનસાથી આપને અને આપની વાતો નહીં મહત્વ નહીં આપે ઓફિસ કે ફિલ્ડમાં અનચાહી સ્થિતિઓ બની શકે છે આમ રીતે તબિયત ઠીક રહેશે પરંતુ વધુ થાકના કારણે શરીર દર્દ થઈ શકે છે
શુભ અંક : 4
શુભ રંગ : સફેદ

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ..
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here