116 વર્ષ પહેલાની આ તસ્વીરમાં છુપાયેલું હતું કઈક આવું, જેને જોઇને તમારું પણ લોહી જામી જશે…


આપળુ જીવન ન તો અતીત છે કે ન તો ભૂતકાળ. આપળું જીવન માત્ર વર્તમાન માં જ ચાલતું હોય છે. પણ જેનો કોઈજ વર્તમાન ન હોય તેને ભૂત કહેવામાં આવે છે. જેનું વર્તમાન છે તે એક દિવસ મુક્તિની દિશા તરફ આગળ વધશે, પણ જે અતીતમાં અટકેલા છે તે હંમેશા ભટકતા રહે છે.

આવીજ રીતે કાઈક અતીતમાં અટકેલો એક ડારાવનો ઈતિહાસ તમને આ તસ્વીરમાં જોવા મળશે.

આ તસ્વીર આજથી 116 વર્ષ પહેલા લેવામાં આવી હતી. જેમાં બેલફાસ્ટ, આયરલૈંડમાં સ્થિત એક લીનન કપડા મિલમાં કામ કરવા વાળી છોકરીઓ નજરમાં આવી રહી છે. તેમણે પોતાના કામ કરવાના ઓજારો પણ આ રૂમમાં બંધ કરી રાખ્યા છે.

પણ તમે આ તસ્વીરને ધ્યાનથી જોશો તો તમને કાઈક એવું નજરમાં આવશે જે ડર થી તમારું લોહી પણ જમાવી દેશે. ધ્યાનથી જોવા પર તમને જણાશે કે નીચેથી બીજી લાઈનમાં ડાબી બાજુએ પહેલા નંબર પર બેઠેલી યુવતીનાં ખંભા પર એક હાથ જોવા મળે છે. આ હાથ કોનો છે, તે તો ભગવાનને જ ખબર.

આ તસ્વીર ના તો ફોટોશોપનો કમાલ છે અને ન તો આ તસ્વીરમાં ફોટોગ્રાફરે કોઈ લાઈટનો સ્પેશીયલ ઈફેક્ટ નો ઉપીયોગ કર્યો છે. તમે ભૂત પ્રેત માં વિશ્વાસ રાખો છો? તમારું શું કહેવું છે આ બાબત પર.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
2
Omg
Cry Cry
1
Cry
Cute Cute
0
Cute

116 વર્ષ પહેલાની આ તસ્વીરમાં છુપાયેલું હતું કઈક આવું, જેને જોઇને તમારું પણ લોહી જામી જશે…

log in

reset password

Back to
log in
error: