11 સાલની બાળકીનું વધી રહ્યું હતું પેટ, પ્રેગનેટ સમજીને માતાએ કર્યું કઈક આવું…વાંચો અહેવાલ

0

ઘણીવાર પેટમાં દર્દ હોવું એક સામાન્ય બાબત માનવામાં આવે છે. તેની લીધે ઘણીવાર લોકો આ બાબતને હલકામાં લેતા હોય છે. તેનાથી પણ મોટી ભૂલ તો ત્યારે જ કરી દેતા હોઈએ છીએ જ્યારે ડોક્ટરની સલાહ લીધા વગર જ તેનો ઈલાજ ખુદ કરવા લાગતા હોઈએ છીએ. આવા તમામ દેશી ડોકટરો તમારા ઘરોમાં હશે પણ તે કેટલું ઘાતક સિદ્ધ થઇ શકે છે, તે એક મામલામાં સ્પસ્ટ થઇ જાય છે.

પેટ દર્દનો એક એવો મામલો સામે આવ્યો છે જેણે ડોકટરોને પણ વિચારવા પર મજબુર કરી દીધા છે. સાથે જ ડોકટરે તેની આ બીમારીને કઈક બીજું જ સમજી લીધું હતું. તેના વિશે સાંભળીને તમારા પગ નીચેથી જમીન પણ સરકી જાશે. ઓસ્ટ્રેલીયામાં એક સ્કુલગર્લના પેટમાં દર્દ અને તકલીફને પ્રેગનેન્સી સમજી બેઠા હતા. પણ ક્રીસલેન્ડની રહેનારી 11 વર્ષની ચેરીશ રોજ લાવેલે ને કઈક બીજી જ બીમારી નીકળી હતી. તેમનું વજન અચાનક જ ઓછુ થવા લાગ્યું અને તેના પેટમાં દર્દ રહેવાની સાથે તેની સાઈજ પણ વધવા લાગી હતી.

માં પણ જાણીને ચોંકી ગઈ હતી:

ચેરીશની માં જ્યારે તેને હોસ્પિટલ લઈને ગઈ તો શરૂઆતી દૌરમાં ડોક્ટર્સને લાગ્યું કે છોકરી પ્રેગનેન્ટ છે, પણ ચેકઅપમાં બીજી જ વાત સામે નીકળીને આવી હતી. ચેરીશમાં તેજીમાં ફીઝીકલ ચેન્જ તો આવી જ રહ્યો હતો પણ તેની સાથે તેના લુકમાં પણ ચેન્જ આવવા લાગ્યો હતો, પણ માતા લુઇસને લાગ્યું કે ઇટીંગ ડીસઓર્ડરના ચાલતા આ બદલાવ આવ્યો છે.

લુઇસે જણાવ્યું કે આગળના બે મહિનાથી તેમનો બદલાવ દેખાઈ રહ્યો છે. તે સામાન્ય તૌર પર જેવી ખુશ દેખાતી હતી તેવી ખુશ હાલ ન હતી. અને અચાનક ચેરીશના પેટમાં ભયાનક દર્દ શરુ થઇ ગયું હતું. ત્યારે લુઇસ ચેરીશને લઈને હોસ્પિટલ પહોંચી હતી.

ડોકટરોને તેનો હાલ જોઈને લાગ્યું કે તે પ્રેગનેન્ટ છે પણ જો કે આની પાછળનું કારણ કઈક અલગ જ હતું. ડોકટરે જ્યારે તેનો ઈલાજ શરુ કર્યો તો ઓવરીમાં જર્મ સેલ કેન્સરની વાત સામે આવી હતી.

ડોકટરો પણ હેરાન રહી ગયા કેમ કે આટલી ઉમરની છોકરીઓમાં આ કેંસર મુશ્કિલથી જ થાય છે. તેના બાદ ટ્રીટમેન્ટ માટે 6 મહિનાનો પૂરો શેડ્યુલ બદલવામાં આવ્યો અને ટ્રીટમેન્ટ સુધી હોમ સ્કુલમાં આગળનો અભ્યાસ કરવા માટેની સલાહ આપી.

તેની સાથે જ ચેરીશની કીમોથૈરાપીનો સિલસિલો શરુ થયો અને બે હફ્તા બાદ ટ્યુમરની સાઈજ પણ ઘટી ગઈ તો ટ્યુમરને કાઢી નાખવામાં આવી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!